Live Election Result 2024: લોકસભા ચૂંટણી પરિણામ 2024: ભારત દેશમાં સૌથી મોટી ચૂંટણી 2024 થઈ ગઈ છે. આ ચૂંટણી 7 તબ્બકામાં મતદાન થયું છે. અને જેની શરૂઆત 19 એપ્રિલથી થઈ હતી. વિવિધ રાજ્યોમાં ચૂંટણીના તમામ તબ્બકા પૂર્ણ થઈ ગયા છે અને આવનારી 4 જૂનના રોજ આ ચૂંટણીના પરિણામ આવવાના છે. લોકો આ પરિણામની આતુરતાથી રાહ જોઈએ રહ્યા છે ત્યારે તમે ઝડપથી આ ચૂંટણી પરિણામ Live Election Result 2024 અહી જોઈ શકો છો. આવો જોઈએ વધુ માહિતી.
Live Election Result 2024
| તબ્બકો | તારીખ | મતદાન ટકાવારી |
| પહેલો | 19 એપ્રિલ 2024 | 66.1 % |
| બીજો | 26 એપ્રિલ 2024 | 66.7 % |
| ત્રીજો | 07 મે 2024 | 65.7 % |
| ચોથો | 13 મે 2024 | 64.6 % |
| પાંચમો | 20 મે 2024 | 62.2 % |
| છઠ્ઠો | 25 મે 2024 | 63.2 % |
| સાતમો | 1 જૂન 2024 | 58.3 % |
આ પણ વાંચો: નમો લક્ષ્મી યોજના: ગુજરાત સરકારની નવી યોજના શરૂ, શાળામા ભણતી કન્યાઓને રૂ.50000 ની સહાય
લોકસભા ચૂંટણી પરિણામ 2024
આખરે દેશના જ નહીં પરંતુ પૂરા વિશ્વના લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે દિવસ આવી ગયો છે. વિશ્વની સૌથી લોકશાહી ધરાવતો એવો ભારત દેશ ની લોકસભા 2024ની ચૂંટણી પરિણામ આજે જાહેર થઈ ગયું છે અને રોમાંચક પરાકાષ્ઠા જેવા આ હાઇ પ્રોફાઇલ મુકાબલાની પળે ફળની અપડેટ માટે તમને માહિતગાર કરવાના છીએ. તેમજ તમામ ન્યૂઝ ચેનલના Exit Poll પણ સામે આવી ગયા છે અને લગભગ પોલ મુજબ NDA સરકાર બની રહી છે. તેમજ ગઈ કાલે બે રાજ્ય અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની પેટા ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે. જે નીચે મુજબ દર્શાવવામાં આવ્યા છે.
અરુણાચલપ્રદેશની પેટા ચૂંટણીનું પરિણામ
| પાર્ટી | જીત |
| BJP | 46 |
| NPEP | 5 |
| NCP | 3 |
| PPA | 2 |
| INC | 1 |
| IND | 3 |
| ટોટલ | 60 |
સિક્કિમની પેટા ચૂંટણીનું પરિણામ
| પાર્ટી | જીત |
| SKM | 31 |
| SDF | 1 |
| ટોટલ | 32 |
આ પણ વાંચો: PM Kisan 17 Instalments: આ પ્રકારના ખેડૂતોને નહીં મળે PM કિસાનનો 17મો હપ્તો, જાણો ક્યારે આવશે આ હપ્તો
લોકસભા 2024 EXIT POLL
લોકસભા 2024 નું Live Election Result 2024 ઉપરાંત તમે વિવિધ ન્યૂઝ ચેનલના એક્સિટ પોલ નીચે મુજબ દર્શાવવામાં આવ્યા છે.
| એજન્સી | NDA | INDIA | OTHER |
| ABP C Voter | 353 – 383 | 152 – 182 | 4 – 12 |
| INDIA Today- Axis MyIndia | 361 – 401 | 131 – 166 | 8 – 20 |
| News 24 Today’s Chanakya | 400 | 107 | 36 |
| Times – Now ETG | 358 | 152 | 33 |
| India TV CNX | 371 – 401 | 109 – 139 | 28 – 38 |
| India News D- Dinamics | 371 | 125 | 47 |
| Republic TV P-Marq | 359 | 154 | 30 |
| Jan Ki Baat | 362 – 392 | 141 – 161 | 10 – 20 |
| Dainik Bhashkar | 281 – 350 | 145 – 201 | 33 – 49 |
| NDTV Polls Of Polls | 365 | 146 | 32 |
| News 18 Mega Exit Polls | 355 – 370 | 125 – 140 | 42 – 52 |
| Matrize | 353 – 368 | 118 – 133 | 43 – 48 |
| PMARQ | 359 | 154 | 30 |
| News Nation | 342 – 358 | 153 – 169 | 21 – 23 |
ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી
લોકસભા 2024 ની ચૂંટણીની સાથે સાથે ગુજરાત વિધાનસભા 2024 પેટા ચૂંટણી પણ સાથે થઈ હતી. જેમાં ખંભાત, વિજાપુર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદરનો સમાવેશ થાય છે. જેનું પણ પરિણામ લોકસભા 2024 ના પરિણામની સાથે જાહેર થવાનું છે જે તમે નીચે આપેલ ન્યૂઝ ચેનલ મારફત તથા ઈલેકશન કમિશનની ઓફિશિયલ વેબસાઇટ મારફત જોઈ શકો છો જે નીચે મુજબ દર્શાવેલ છે.
આ પણ વાંચો: ITI Admission 2024: ગુજરાત ITI એડમિશન પ્રક્રિયા શરૂ, આ તારીખ સુધી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ
| વિધાનસભાનું નામ | ભાજપના ઉમેદવાર | કોંગ્રેસના ઉમેદવાર |
| ખંભાત | ચિરાગ પટેલ | મહેન્દ્રસિંહ પરમાર |
| વિજાપુર | સી. જે. ચાવડા | દિનેશ પટેલ |
| વાઘોડિયા | ધર્મેન્દ્રસિંહ વાઘેલા | કનુભાઈ ગોહિલ |
| પોરબંદર | અર્જુન મોઢવાડિયા | રાજૂ ઓડેદરા |
| માણાવદર | અરવિંદ લાડણી | હરિભાઇ કણસાગરા |
આ ઉપરાંત તમે Live Election Result 2024 નીચે મુજબની લિન્ક મારફત જોઈ શકો છો.
અગત્યની લીંક
| ઈલેકશન કમિશનની ઓફિશિયલ વેબસાઇટ માટે | અહિં ક્લીક કરો |
| TV 9 LIVE Result માટે | અહિં ક્લીક કરો |
| સંદેશ ન્યૂઝ LIVE Result માટે | અહિં ક્લીક કરો |
| આજતક LIVE Result માટે | અહિં ક્લીક કરો |
| INDIA TV LIVE Result માટે | અહિં ક્લીક કરો |
| Times Now NavBharat LIVE Result માટે | અહિં ક્લીક કરો |
| ABP News LIVE Result માટે | અહિં ક્લીક કરો |
| NDTV News LIVE Result માટે | અહિં ક્લીક કરો |
| VTV News LIVE Result માટે | અહિં ક્લીક કરો |
| Republic Bharat News LIVE Result માટે | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |
