India Team T20: India australia 5 T20 Shedule: વર્લ્ડ કપ હાલ પુરો થયો છે. 23 નવેમ્બર થી ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે 5 T20 મેચની સીરીઝ ચાલુ થવા જઇ રહી છે. જેમા રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિતના સીનીયર ખેલાડીઓને આરામ આપવામા આવ્યો છે જયારે સૂર્યકુમાર યાદવને આ સીરીઝ માટે કેપ્ટન બનાવાયો છે.
India Team T20
- 23 નવેમ્બર થી શરૂ થઇ રહી છે 5 T20 મેચની સીરીઝ
- રોહિત-વિરાટ સહિતના સીનીયર ખેલાડીઓને અપાયો આરામ
- સૂર્યકુમાર યાદવ ને બનાવાયો કેપ્ટન
વર્લ્ડ કપ ની ફાઇનલીસ્ટ 2 ટીમો ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે 23 નવેમ્બર થી 5 T20 મેચોની સીરીઝ શરૂ થવા જઇ રહી છે. જેના માટે ભારતીય ટીમની જાહેરાત કરવામા આવી છે. સતત દોઢ મહીનો વર્લ્ડ કપ રમવાને લીધે કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિતના સીનીયર ખેલાડીઓને આ સીરીઝમા આરામ આપવામા આવ્યો છે. સૂર્યકુમાર યાદવના હાથમા કેપ્ટનની કમાન સોંપવામા આવી છે.
India australia 5 T20 Shedule
ભારતમા રમાનારી આ 5 T20 મેચોની સીરીઝનુ શીડયુલ નીચે મુજબ છે.
| પ્રથમ T20 | 23 નવેમ્બર | વિશાખાપટ્ટનમ |
| બીજી T20 | 26 નવેમ્બર | તીરુવનંતપુરમ |
| ત્રીજી T20 | 28 નવેમ્બર | ગુવાહાટી |
| ચોથી T20 | 1 ડીસેમ્બર | રાયપુર |
| પાંચમી T20 | 3 ડીસેમ્બર | બેંગાલુરુ |
આ પણ વાંચો: World Cup Award List: વર્લ્ડ કપમા કયા ખેલાડીને કયો એવોર્ડ મળ્યો, કેટલી મળી ઇનામની રકમ
ભારતીય ટીમ
5 મેચોની સીરીઝ માટે ભારતીય ટીમ નીચે મુજબ છે.
- સૂર્યકુમાર યાદવ (કેપ્ટન)
- ઋતુરાજ ગાયકવાડ(વાઇસ કેપ્ટન)
- ઇશાન કિશન
- યશસ્વી જયસ્વાલ
- તિલક વર્મા
- રીંકુ સિંઘ
- જીતેશ શર્મા (વિકેટકીપર)
- વોશીંગ્ટન સુંદર
- અક્ષર પટેલ
- શીવમ દૂબે
- રવિ બિશ્નોઇ
- અર્શદીપ સિંઘ
- પ્રસિધ્ધ ક્રિષ્ના
- આવેશ ખાન
- મુકેશ કુમાર
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
