ભારત-પાક.મેચ: આજે એશીયા કપમા ભારત પાકિસ્તાન વચ્ચે ખરાખરી નો જંગ, જાણો બન્ને દેશની પ્લેઇંંગ ઈલેવન

ભારત-પાક.મેચ: એશીયા કપ: એશીયા કપમા હાલ સુપર 4 રાઉન્ડ ની મેચો ચાલુ છે. આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ખરાખરીનો જંગ જામશે. બન્ને દેશો આ મેચ જીતી સુપ્ર 4 મા પોઇંટ ટેબલ મા આગળ નીકળવા માંગે છે. ઉલ્લેખનીય છે કે સુપર 4 મા પાકિસ્તાન પોતાની 1 મેચ બાંગ્લાદેશ સામે જીતી ચૂકયુ છે. જ્યારે ભારતની સુપર 4 મા આ પ્રથમ જ મેચ છે. ત્યારે ચાલો નજર નાખીએ બન્ને દેશોની ટીમ પર.

ભારત-પાક.મેચ

ક્રિકેટની કોઇપણ સીરીઝ હોય ભારત અને પાકિસ્તાન વચ્ચે ની મેચનુ મહત્વ ખૂબ જ હોય છે. આજે એશીયા કપમા ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર 4 રાઉન્ડ ની મેચ રમાનાર છે. આ મેચ જીતવા માટે બન્ને ટીમ પુરૂ જોર લગાવશે. એવામા આ મેચ માટે પાકિસ્તાને તેની પ્લેઇંગ ઈલેવન જાહેર કરી છે.

આજના મેચ માટે પાકિસ્તાનની પ્લેઇંગ ઈલેવન નીચે મુજબ છે.

 • બાબર આઝમ (કેપ્ટન)
 • ફખર ઝમાન
 • ઇમામ-ઉલ-હક
 • સલમાન અલી આગા
 • ઇફ્તિખાર અહમદ
 • મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર
 • શાદાબ ખાન (વાઇસ કેપ્ટન)
 • ફહીમ અશરફ
 • હરીસ રઉફ
 • નસીમ શાહ
 • શાહીન શાહ આફ્રિદી

આ પણ વાંચો: Asia Cup Super 4 Match: એશીયા કપમા હજુ આવશે ભારત પાકિસ્તાનની મેચ, સુપર 4 રાઉન્ડ ના મેચ નુ શીડયુલ ડીકલેર

ભારતની સંભવિત પ્લેઇંગ ઈલેવન નીચે મુજબ છે.

 • રોહિત શર્મા (કેપ્ટન)
 • શુભમન ગીલ
 • ઇશાન કિશન (વિકેટ કીપર)
 • વિરાટ કોહલી
 • હાર્દિક પંંડયા
 • રવિન્દ્ર જાડેજા
 • મોહમ્મદ સિરાજ
 • જસપ્રિત બુમરાહ
 • કુલદીપ યાદવ
 • સૂર્યકુમાર યાદવ
 • મોહમ્મદ શમી

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
ભારત-પાક.મેચ
ભારત-પાક.મેચ

Leave a Comment

error: Content is protected !!