T20 World Cup Team Player List: વર્લ્ડ કપ માટે તમામ ટીમો ની જાહેરાત, કયા દિગ્ગજ ખેલાડીઓ રમશે આ વર્લ્ડ કપ ?

T20 World Cup Team Player List: આગામી જુન મહિનામા વેસ્ટ ઇન્ડીઝ અને યુ.એસ.એ. ની સંયુકત યજમાની મા T20 World Cup રમાનાર છે. આ માટે 20 ટીમો ભાગ લેનારી છે. જેના માટે મોટા ભાગના દેશોએ પોતાની ટીમો ની જાહેરાત કરી દિધી છે. ચાલો જોઇએ તમામ ટીમોના ખેલાડીઓનુ લીસ્ટ. કયા દેશની ટીમ મા કયા દિગ્ગજ ખેલાડીઓનો સમાવેશ કરવામા આવ્યો છે તથા કયા નવયુવાન ખેલાડીઓને તક આપવામા આવી છે ?

T20 World Cup Team Player List

ICC ની ડેડલાઇન મુજબ T20 વર્લ્ડ કપ મા ભાગ લેનાર મોટાભાગના દેશોએ પોતાના ખેલાડીઓની જાહેરાત કરી દિધી છે. આ માટે તમામ દેશોની ટીમ નીચે મુજબ છે.

India Team For T20 World Cup

વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામા આવી છે. જેમા રોહિત શર્મા ને ટીમની કેપ્ટનશીપ સોંપવામા આવી છે.

  • રોહિત શર્મા (કેપ્ટન)
  • યસસ્વી જયસ્વાલ
  • વિરાટ કોહલી
  • સૂર્યકુમાર યાદવ
  • રીષભ પંત(વિકેટકીપર)
  • સંજુ સેમસન ( વિકેટ કીપર)
  • હાર્દિક પંડયા (વા.કેપ્ટન)
  • શીવમ દૂબે
  • રવીન્દ્ર જાડેજા
  • અક્ષર પટેલ
  • કુલદીપ યાદવ
  • યુઝવેન્દ્ર ચહલ
  • જસપ્રીત બુમરાહ
  • અર્શદીપ સિંઘ
  • મોહમ્મ્દ સીરાજ

Australia Team For T20 World Cup

  • મીશેલ માર્શ (કેપ્ટન)
  • એસ્ટન એગર
  • પેટ કમીન્સ
  • ટીમ ડેવીડ
  • નાથન એલીસ
  • કેમરીન ગ્રીન
  • હેઝલવુડ
  • ટ્રેવીસ હેડ
  • જોશ ઈંગ્લીશ
  • ગ્લેન મેકસવેલ
  • મીચેલ સ્ટાર્ક
  • માર્ક સ્ટોઇનીશ
  • મેથ્યુ વેડ
  • ડેવીડ વોર્નર
  • એડમ જમ્પા

England Team For T20 World Cup

  • જોસ બટલર (કેપ્ટન)
  • જોફ્રા અર્ચર
  • મોઇન અલી
  • બેયર્સ્ટો
  • હેરી બ્રુક
  • સેમ કરન
  • બેન ડકેટ
  • ટોમ હાર્ટલી
  • વીલ જેકસ
  • ક્રીસ જોર્ડન
  • લીવીંગ્સ્ટન
  • આદેલ રશીદ
  • ફીલ સોલ્ટ
  • ટોપ્લી
  • માર્ક વુડ

Afghanistan Team For T20 World Cup

  • ગુરબાઝ
  • ઇબ્રાહિમ જાદરાન
  • ઓમરજાઇ
  • નઝીબુલ્લહ જાદરાન
  • મોહમ્મદ ઇશાક
  • મોહમ્મદ નબી
  • ગુલબદીન નઇબ
  • કરીમ જનત
  • રાશીદ ખાન(કેપ્ટન)
  • ખરોટી
  • મુબી ઉર રેહમાન
  • નૂર એહમદ
  • નવીન ઉલ હક
  • ફારૂકી
  • એહમદ મલીક

New Zealand Team For T20 World Cup

  • કેન વીલીયમસન(કેપ્ટન)
  • ફિન એલન
  • ટ્રેન્ટ બોલ્ટ
  • બ્રેસવેલ
  • માર્ક ચેપમેન
  • ડેવોન કોન્વે
  • લોકી ફર્ગ્યુસન
  • મેટ હેનરી
  • ડરેલ મીશેલ
  • જીમ્મી નીશમ
  • ગ્લેન ફીલીપ્સ
  • રચીન રવિન્દ્ર
  • મીચેલ સેન્ટનર
  • સોઢી
  • ટીમ સાઉથી

South Africa Team For T20 World Cup

  • એડન માર્કરમ (કેપ્ટન)
  • બાર્ટમેન
  • કોએત્જી
  • ડી કોક
  • ફોર્ચ્યુન
  • રજા હેન્ડ્રીકસ
  • માર્કો યાન્સેન
  • હેનરી કલાસેન
  • કેશવ મહારાજ
  • ડેવીડ મીલર
  • નોર્તજે
  • રબાડા
  • રીકેલ્તોન
  • શમ્સી
  • સ્ટબસ

આ સિવાય બાકીની ટીમોની જાહેરાત આઇસીસી ની ડેડલાઇન મુજબ 1 લી મે ના રોજ કરવામા આવનાર છે. અન્ય ટીમોની જાહેરાત થયે અપડેટ કરવામા આવશે.

વર્લ્ડ કપ મા ભારતના મેચ

T20 વર્લ્ડ કપમા ભારતના મેચ નીચે મુજબ છે.

  • 5 જૂન- ભારત વિ. આયરલેન્ડ
  • 9 જૂન- ભારત વિ. પાકિસ્તાન – ન્યુયોર્ક
  • 12 જૂન- ભારત વિ. અમેરીકા
  • 15 જૂન- ભારત વિ. કેનેડા

અગત્યની લીંક

ICC ઓફીસીયલ વેબસાઇટઅહિં કલીક કરો
HOME PAGEઅહિં ક્લીક કરો
whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
T20 World Cup Team Player List
T20 World Cup Team Player List

T20 WORLD CUP 2024 ની શરૂઆત ક્યારથી થનાર છે ?

2 જુન 2024

2 thoughts on “T20 World Cup Team Player List: વર્લ્ડ કપ માટે તમામ ટીમો ની જાહેરાત, કયા દિગ્ગજ ખેલાડીઓ રમશે આ વર્લ્ડ કપ ?”

Leave a Comment

error: Content is protected !!