Whatsapp Tips: તમારૂ વોટસઅપ બંધ થઇ જાય તો ફોલો કરો આ ટ્રીક, ફરી થઇ જશે ચાલુ

Whatsapp Tips: Whatsapp Unbanned Trick: Whatsapp એ સૌથી વધુ વપરાતી સોશીયલ મીડીયા એપ. છે. Whatsapp માત્ર મનોરંજન માટે જ નહિ પરંતુ હવે તો બીઝનેશ માટે અને કમ્યુનીકેશન માટે પણ ખૂબ જ જરૂરી બની ગયુ છે. પરંતુ ઘણી વખત Whatsapp કંપની દ્વારા તેના કસ્ટમર દ્વારા એપ. ની પોલીસી વિરુધ્ધ ના ઉપયોગ બદલ Whatsapp Account Banned કરવામા આવે છે. જો તમારૂ પન વોટસઅપ એકાઉન્ટ બેન થઇ ગયુ હોય તો તેને ફરીથી શરૂ કરાવવા માટે શું કરવુ તેની માહિતી મેળવીશુ.

Whatsapp Tips

વોટસઅપ એ સૌથી વધુ વપરાતી મેસેજીંગ એપ. છે. પરંતુ વોટસઅપ ની પ્રાઇવસી અને પોલીસી મુજબ એપ. નો ઉપયોગ કરવો જરૂરી છે. જો વોટસઅપ નો તેની પોલીસી વિરુધ્ધ ઉપયોગ કરવામા આવે તો વોટસઅપ કંંપની તરફથી આવા એકાઉન્ટ ઉપર એકશન લેવામા આવે છે અને પરિણામ સ્વરૂપે આવા એકાઉન્ટ બેન કરવામા આવે છે. આપણે વોટસઅપ મા ઘણા પ્રકારના મેસેજ કરતા હોઇએ છીએ. જાણે અજાણે વોટસઅપ ની પોલીસી નુ ક્યાક ઉલ્લંઘન થતુ હોય છે. આવા એકાઉન્ટ બેન કરવામા આવતા હોય છે. વોટસઅપ દ્વારા દર મહિને આવા લાખો એકાઉન્ટ ઉપર એકશન લઇ બેન કરવામા આવે છે.

આજકાલ WhatsApp નો ઉપયોગ માત્ર મનોરંજન માટે જ નહિ પરંતુ ધંધા વ્યવસાય અને કમ્યુનીકેશન માટે અને ઓફિસના કામકાજ માટે ખૂબ જ થાય છે. જો કોઈ કારણસર તમારૂ વોટ્સએપ એકાઉન્ટ બૅન થઈ જાય તો ફરીથી તે એકાઉન્ટ અનબેન ન થાય ત્યા સુધી તમે તેનો ઉપયોગ કરી શકતા નથી. જો તમારુ WhatsApp એકાઉન્ટ બેન થઇ જાય તો તેને રીકવર કરવા માટે Whatsapp Unbanned Trick શું છે તેની માહિતી મેળવીશુ.

આ પણ વાંચો: Mango Price 2024: બજારમા કેરીની આવક શરૂ, આટલા રૂપીયામા મળી રહિ છે કેસર કેરી અને હાફૂસ કેરી

WhatsApp એકાઉન્ટ બૅન થવાના કારણ

વોટસઅપ મેસેજિંગ એપ. ની પોલીસી છે. જો તમે મેસેજ કરવા માટે આ પોલીસી નુ ઉલ્લંઘન કરો છો તો તમારૂ એકાઉન્ટ બેન થઇ શકે છે. વોટસઅપ એકાઉન્ટ બેન થવાના કારણો નીચે મુજબ હોઇ શકે છે.

  • જો તમે વોટ્સએપની ગાઇડલાઇન્સ અને પોલીસી નુ ઉલ્લંઘન કરો છો તો તમારૂ વોટસઅપ એકાઉન્ટ બેન થઇ શકે છે.
  • જો તમે WhatsApp દ્વારા કોઈ ફ્રૌડ કરો છો, લોકો તમારા નંબર પર રીપોર્ટ કરવાથી તમારું એકાઉન્ટ બૅન થઈ શકે છે.
  • તમારા એકાઉન્ટને એડલ્ટ, રાષ્ટ્રવિરોધી, ગુના વગેરે જેવા મેસેજ શેર કરો છો તો પણ વોટસઅપ બૅન થઈ શકે છે.
  • જો તમે કોઈને સ્પામ મેસેજ મોકલો છો અથવા ખોટી રીતે વ્યક્તિગત માહિતી એકત્રિત કરો છો, તો પણ તમારૂ વોટસઅપ એકાઉન્ટ બેન થઇ શકે છે.
  • વોટ્સએપ એકાઉન્ટને બે રીતે બૅન કરવામા આવે છે, જેમાં ટેમ્પરરી અને પરમેનેન્ટ બેન કરવામા આવે છે. જો તમે થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરો છો અથવા કોઈપણ ગાઇડલાઇન્સને ફૉલો કરતા નથી, તો તમારું એકાઉન્ટ ટેમ્પરરી સમય માટે બૅન કરી દેવામાં આવે છે. જો તમે કોઈ ફૌડ અથવા કૌભાંડમાં સંડોવાયેલા મળી આવો છો, તો તમારું એકાઉન્ટ કાયમ માટે બેન કરવામા આવે છે.

How to Recover Banned Whatsapp Account

જો તમારૂ વોટસઅપ એકાઉન્ટ બેન થયુ હોય તો તેને રીકવર કરવા માટે વોટસઅપ મા રીકવેસ્ટ મોકલી શકો છો. ઉલ્લેખનીય છે કે જો વોટસઅપ એકાઉન્ટ ટેમપરરી સમય માટે બેન થયેલુ હશે તો તેને રીવ્યુ કરી વોટસઅપ Unbanned કરવામા આવશે. પરંતુ જો પરમેનેન્ટ સમય માટે વોટસઅપ બેન કરેલુ હશે તો Unbanned કરવામા નહિ આવે. આ માટે નીચેના સ્ટેપ મુજબ પ્રોસેસ કરો.

  • જો તમારું વોટ્સએપ એકાઉન્ટ બૅન તહ્યુ હોય તો સૌથી પહેલા તમારે whatsapp support પેજ પર જવું પડશે.
  • હવે તમારે સપોર્ટ પેજ પર તમારૂ એકાઉન્ટ રિવ્યૂ કરવા માટે રિક્વેસ્ટ ફાઇલ કરવી પડશે.
  • રિવ્યુ રિક્વેસ્ટમાં તમારે Whatsapp Unbanned કરવા માટે વિનંતી કરતુ લખાણ અંગ્રેજી મા લખવુ પડશે અને WhatsAppનો સ્ક્રીનશોટ પણ સાથે એટેચ કરવો પડશે.
  • રિક્વેસ્ટ કર્યા પછી, તમારૂ એકાઉન્ટ રીવ્યુ કરવામા આવશે અને જો કંપની ને યોગ્ય લાગે તો ફરીથી વોટસઅપ ચાલુ કરવામા આવશે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
RPF Recruitment
RPF Recruitment

1 thought on “Whatsapp Tips: તમારૂ વોટસઅપ બંધ થઇ જાય તો ફોલો કરો આ ટ્રીક, ફરી થઇ જશે ચાલુ”

Leave a Comment

error: Content is protected !!