Samsung Galaxy A54 Galaxy A34: આવી રહ્યા છે સેમસંગના 2 ધાક્કડ ફોન, જોરદાર કેમેરા સાથે અન્ય ફીચર; જાણો કિંમત

अपने दोस्तों के साथ शेयर करें

Samsung Galaxy A54 Galaxy A34: Samsung Galaxy A34: આજકાલ સ્માર્ટફોન મા પણ સ્માર્ટ ફોન વાપરવાથી આપણી જાહેરમા એક પર્સનાલીટી નક્કી થાય છે. સ્માર્ટફોન માટે Xiaomi, Lava, Nokia,samsung, oppo, Realme, one plus, જેવી અનેક કંપનીઓ સારા ફોન આપી રહિ છે. એવામા સેમસંગ કંપની તેના 2 જોરદાર ધાંશુ ફોન ના નવા મોડેલ લોન્ચ કરવા જઇ રહિ છે. ચાલો જાણીએ આ નવા 2 મોડેલ Samsung Galaxy A54 અને Samsung Galaxy A34 ના ફીચર અને અન્ય વિગતો.

Samsung Galaxy A54 Price

સેમસંગ કંપનીએ Samsung Galaxy A54 5G અને A34 5G સ્માર્ટફોન બંનેને બે વેરિઅન્ટમાં લૉન્ચ કર્યા છે. Samsung Galaxy A54 5G ની Price 8GB RAM + 128GB સ્ટોરેજ વાળા મૉડલ માટે રૂ. 38,999 અને 8GB RAM + 256GB સ્ટોરેજ વાળા મૉડલ માટે રૂ. 40,999 છે.

Samsung Galaxy A34 Price

જ્યારે Samsung Galaxy A34 5G Price ના 8GB RAM + 128GB સ્ટોરેજ વાળા મોડેલ કિંમત 30,999 રૂપિયા છે અને 8GB RAM + 256GB સ્ટોરેજ વાળા મોડેલ ની કિંમત 32,999 રૂપિયા છે.

ભારતમાં આ બંને 5G સ્માર્ટફોનનું પ્રિ-બુકિંગ શરૂ થઈ ગયું છે, જે 23 માર્ચ સુધી રહેશે. જે તમે સેમસંગ કંપનીની ઓફીસીયલ વેબસાઇટ પર બુકીંગ કરાવી શકો છો. ખરીદદારો 24 માર્ચથી સેમસંગ એક્સક્લુઝિવ અને પાર્ટનર સ્ટોર્સ, Samsung.com અને અન્ય ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા બંને ફોન ખરીદી શકશે. ફોન ખરીદનારા ગ્રાહકોને કંપની ગ્રાહકોને ઓફર મુજબ વિવિધ કેશબેક અથવા અપગ્રેડ બોનસ આપી રહિ છે. બંને ફોન બુક કરાવનારાઓને 999 રૂપિયામાં Galaxy Buds Live કંપની આપી રહિ છે.

यह भी पढे:  Spoken English: સ્પોકન ઈંગ્લીશ શીખવા ક્લાસ નહિ કરવા પડે, ઘરેબેઠા free મા ફોનથી શીખવશે આ એપ.

આ પણ વાંચો: જન્મ તારીખ નાખી તમારી ઉમર જાનો વર્ષ,મહિના અને દિવસોમા

Samsung Galaxy A54 5G Features

સેમસંગનો આ ધાંશુ ફોન નીચે મુજબના ફીચર ધરાવે છે.

  • Samsung Galaxy A54 5G સ્માર્ટફોનમાં 6.4-ઇંચનો ફુલHD + પંચ-હોલ ડિસ્પ્લે આપવામાંં આવી છે. આ સ્ક્રીન સુપર AMOLED પેનલ પર બનેલ છે અને 120Hz રિફ્રેશ રેટ મુજબ કામ આપે છે.
  • આ ફોનના પ્રોસેસર ની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં Samsung Exynos 1380 ઓક્ટા કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે અને ફોન Android 13 પર આધારિત One UI 5.1 ઓપરેટીંગ સીસ્ટમ પર કામ કરે છે.
  • આ ફોનમાં 5,000mAh જેટલી લોંગલાઇફ બેટરી આપવામા આવી છે.
  • ફોન ખરીદતી વખત એલોકો સૌથી વધુ કેમેરાનુ જોતા હોય છે. આ ફોનના કેમેરાની વાત કરીએ તો Samsung Galaxy A54 Camera ની પાછળની પેનલ પર ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ આપવામા આવ્યુ છે. તેમાં LED ફ્લેશ સાથે 50MP પ્રાથમિક સેન્સર છે જે 12MP અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ અને 5MP મેક્રો લેન્સ સાથે સંયુક્ત કામ આપે છે. એતલુ જ નહિ વીડિયો કૉલિંગ અને સેલ્ફી માટે આ ફોનમાં 32MP ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: કોઇનો ફોન આવ્યે નામ અને નંબર બોલતી એપ. ડાઉનલોડ કરો

Samsung Galaxy A34 5G Features

  • Samsung Galaxy A34 5G ફોનમાં 6.6-ઇંચની ફુલHD + વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્ક્રીન સુપર AMOLED પેનલ પર બનેલ છે અને 120Hz રિફ્રેશ રેટ મુજબ કામ આપે છે.
  • આ ફોનના પ્રોસેસર ની વાત કરીએ તો ફોન એન્ડ્રોઇડ 13 આધારિત OneUI 5.1 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. તે મીડિયાટેક ડાઇમેન્સિટી 1080 ઓક્ટાકોર પ્રોસેસર દ્વારા ચાલે છે.
  • ફોનમાં પાવર બેકઅપ માટે 5,000mAh ક્ષમતાની બેટરી આપવામાં આવી છે.
  • આ ફોઅનના કેમેરાની વાત કરીએ તો Samsung Galaxy A34 Camera ની પાછળની પેનલ પર ટ્રિપલ કેમેરા સેટઅપ પણ ઉપલબ્ધ છે. તેમાં 8MP અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ અને 5MP મેક્રો લેન્સ સાથે 48MP પ્રાયમરી સેન્સર આપેલ છે. સાથોસાથ સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 13MP નો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
यह भी पढे:  How To Unlock Phone: શું ફોનનો પાસવર્ડ યાદ નથી, આ રીતે કરો ચપટી વગાડતા જ અનલોક

સેમસંગના આ બન્ને ફોન ખૂબ જ સારા ફીચર ધરાવે છે. અને સેલ્ફી તથા ફોટો અને રીલ્સ બનાવવાના શોખીન લોકો માટે ખાસ ઉપયોગી છે.

અગત્યની લીંક

ફોનના ફીચર સેમસંગ ઓફીસીયલ સાઇટ પર વાંચોઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group જોઇનઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Samsung Galaxy A54 Galaxy A34
Samsung Galaxy A54 Galaxy A34

Samsung Galaxy A54 Pre booking ક્યા સુધી કરાવી શકાય છે ?

23 માર્ચ 2023

Samsung ફોન ની ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://www.samsung.com/in/


अपने दोस्तों के साथ शेयर करें

1 thought on “Samsung Galaxy A54 Galaxy A34: આવી રહ્યા છે સેમસંગના 2 ધાક્કડ ફોન, જોરદાર કેમેરા સાથે અન્ય ફીચર; જાણો કિંમત”

Leave a Comment

error: Content is protected !!