Noodles Making Video: નુડલ્સ ખાવાના શોખીન લોકો સાવધાન: આજકાલ લોકો ને નુડલ્સ, મેગી પીઝા, ચાઇનીઝ વાનગીઓ વગેરે જેવા ફાસ્ટ ફુડ ખૂબ જ પસંદ હોય છે. અત્યારે ગણતરીની મિનિટોમા તૈયાર થતા નૂડલ્સ ખાવા લારીઓ પર લાઇનો લાગતી હોય છે. જતાં નૂડલ્સ સૌ કોઈને ભાવતા હોય છે. થોડા દિવસ પહેલા એક વિડિયો સોશિયલ મીડિયા પર ફેક્ટરીમાં તૈયાર થતાં કાચા નૂડલ્સ કેવી રીતે તૈયાર થાય છે તેંનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
Noodles Making Video
આ વીડિયોમાં નૂડલ્સ તૈયાર કરવાની પ્રક્રિયા ઘણી અઘરી હોવાની સાથે સાથે કેટલાક લોકોને ગમે નહિ તેવી પણ લાગી રહી છે. કેટલાક લોકો તો વીડિયો જોઈને એવી કોમેન્ટ આપી રહ્યાં છે કે, આજ પછી ક્યારેય ફરીથી નૂડલ્સ ખાવાનુ નામ નહીં ખાઈએ.
‘નૂડલ્સ બનાવવાની પ્રોસેસ’નો Noodles Making Video સોશિયલ મીડિયા Tweeter પર શેર કરવામાં આવ્યો છે. માત્ર 59 સેકન્ડના આ વીડિયોને લોકો ખૂબ જ જોઇ રહ્યા છે, જ્યારે આ વીડિયોને ઘણા લોકોએ લાઈક પણ કર્યો છે
આ વીડિયો કોઇ નૂડલ્સ બનાવવાની નાનકડી ફેક્ટરીમાં બનાવવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે. વીડિયોમાં વિવિધ મજૂરો નૂડલ્સ તૈયાર કરી રહ્યા છે. ફેક્ટરીમાં કામ કરતા લોકો લોટ બાંધવા માટે તેને મિક્સરમાં નાખે છે. ત્યારબાદ તેને રોલિંગ મશીન ની મદદથી પાતળા થ્રેડમાં કાપી રહ્યા છે. આ વિદીયોમા જોઇ શકાય છે કે નૂડલ્સ બનાવતી વખતે મજૂરો દ્વારા સ્વચ્છતાનુ બીલકુલ ધ્યાન રાખવામા આવતુ નથી.
આ પણ વાંચો: ૧૫૦૦૦ થી નીચેની કિંમતમા આવતા TOP 5G ફોન
નુડલ્સ મેકીંગનો આ વિડીયો જોઇ કોઇ યુઝરે લખ્યું છે કે ‘कसम है तुमको अगर मोमोज की कभी मैनूफैक्चरिंग दिखाई’. એક યુઝરે લખ્યું છે કે ‘આ નૂડલ્સ ચોક્કસપણે ડાયેરિયા કરાવશે’, જ્યારે અન્ય યુઝરે લખ્યું છે કે ‘આ ભયંકર છે’. સંબંધિત અધિકારીએ તેની તપાસ કરવી જોઈએ.
IMPORTANT LINK
| નૂડલ્સ મેકીંગ વિડીયો અહિંથી જુઓ | અહિં ક્લીક કરો |
| Home Page | અહિં ક્લીક કરો |

નૂડલ્સ શેમાથી બને છે ?
મેંદાના લોટમાથી