TAT Exam Call Letter: TAT પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ, જાણો તમારે ક્યા પરીક્ષા આપવા જવાનુ છે.

TAT Exam Call Letter: TAT Hall Ticket 2023: TAT કોલ લેટર 2023: TAT હોલ ટીકીટ: ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા શિક્ષક બનવા માટેની TAT પરીક્ષા તા. 6-8-2023 ના રોજ યોજાનાર છે. TAT કોલ લેટર ડાઉનલોડ એટલે કે તા. 31-7-2023 થી થનાર છે. આ માટે ઓજસ TAT કોલ લેટર ડાઉનલોડ કરવા માટે નોટીફીકેશન જાહેર કરવામા આવ્યુ છે. ઓજસ TAT હોલ ટીકીટ ડાઉનલોડ કરવાની માહિતી આજે આ પોસ્ટમા મેળવીશુ. ઉલ્લેખનીય છે કે આ હાય સેકન્ડરી માટેની TAT પરીક્ષા દ્વિસ્તરીય પધ્ધ્તિથી લેવામા આવશે એટલે કે પ્રથમ પરીક્ષા પાસ કર્યા બાદ ઉમેદવારોએ મુખ્ય વર્ણનાત્મક પરીક્ષા આપવાની રહેશે.

TAT Exam Call Letter

પરીક્ષા સંસ્થારાજય પરીક્ષા બોર્ડ
પરીક્ષાTAT
આર્ટીકલ પ્રકારTAT કોલ લેટર 2023
પરીક્ષા તારીખ6-8-2023
સતાવાર વેબસાઇટhttps://www.sebexam.org
કોલ લેટર ડાઉનલોડ તારીખ31-7-2023 થી

આ પણ વાંચો: AAI Recruitment: એરપોર્ટ ઓથોરીટીમા 340 જગ્યા પર ભરતી, પગાર 40000 થી 140000; 4 સપ્ટેમ્બર સુધી કરી શકાસે અરજી

TAT Hall Ticket 2023

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, સેક્ટર-૨૧, ગાંધીનગર શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) (TAT-HS)- ૨૦૨૩
ઉચ્ચત્તર માધ્યમિક શાળા (ધોરણ ૧૧થી ૧૨)માં શિક્ષક તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) (TAT-HS)- ૨૦૨૩ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરના તા. ૦૧/૦૭ ૨૦૨૩ના જાહેરનામા ક્રમાંક : રાપબો/ TAT-HS/૨૦૨૩/૯૩૮૧-૯૪૨૩ તેમજ તેમાં તા. ૧૫/૦૭/૨૦૨૩ના ક્રમાંક ૨ાપબો/ TAT(HS)/૨૦૨૩/૧૦૧૯૫-૧૦૨૩૫થી ઉમેરવામાં આવેલ નવી લાયકાતથી તા. ૦૫/૦૭/૨૦૨૩થી તા. ૨૦/૦૭/૨૦૨૩ દરમિયાન Online આવેદનપત્રો ભરાવેલ હતા.

TAT(HS). ૨૦૨૩ ગુજરાતી મીડીયમ (ગુજરાતી માધ્યમ)ની પરીક્ષાની સુચનાઓ

TAT(HS)- ૨૦૨૩ ગુજરાતી મીડીયમની તમામ વિષયોની પ્રાથમિક પરીક્ષા તાઃ ૦૬/૦૮/૨૦૨૩ (રવિવાર)ના રોજ બપોરે ૧૨.૦૦ કલાકથી સાંજે ૦૩.૦૦ કલાક દરમિયાન યોજવામાં આવશે. આ કસોટી માટેની હોલટીકીટ તાઃ ૩૧/૦૭/૨૦૨૩ના બપોરે ૨.૦૦ કલાકથી તા. ૦૬/૦૮/૨૦૨૩ બપોરે ૧૨.૦૦ કલાક દરમિયાન http://ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ
ક૨વાની ૨હેશે.

TAT(HS) – ૨૦૨૩ હીન્દી અને અંગ્રેજી મીડીયમ (હીન્દી અને અંગ્રેજી માધ્યમ)ની પરીક્ષાની સૂચનાઓ

TAT(HS)- ૨૦૨૩ હિન્દી અને અંગ્રેજી મીડીયમની તમામ વિષયોની પ્રાથમિક પરીક્ષા તા : ૧૩/૦૮/૨૦૨૩ (રવિવાર)ના રોજ બપોરે ૧૨.૦૦ કલાકથી સાંજે ૦૩.૦૦ કલાક દરમિયાન યોજવામાં આવશે. આ કસોટી માટેની હોલટીકીટ તાઃ ૦૭/૦૮/ ૨૦૨૩ના બપોરે ૦૨.૦૦ કલાકથી તા : ૧૩/૦૮/૨૦૨૩ બપોરે ૧૨.૦૦ કલાક દરમિયાન http://ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરવાની રહેશે.

આ પણ વાંચો: ONGC Recruitment: ONGC દહેજ મા એપ્રેન્ટીસ ની મોટી ભરતી, કુલ જગ્યા 40; છેલ્લી તારીખ 11 ઓગષ્ટ

શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) (TAT-HS)-૨૦૨૩

ઉચ્ચતર માધ્યમિક શાળા (ધોરણ 11 થી 12 )માં માધ્યમિક શિક્ષક તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) (TAT-HS)-૨૦૨૩ માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ઓનલાઇન ફોર્મ ભરવામા આવ્યા હતા.

આ કસોટી માટેની હોલટીકીટ તા.31/7/2023 બપોરે 2:00 કલાકથી તા: 6/8/2023 બપોરે 12:00 કલાક દરમિયાન http://ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરવાની રહેશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લેવા વિનંતી છે.

આ પણ વાંચો:

TAT પરીક્ષા

  • પરીક્ષાનુ નામ: TAT હાયર સેકન્ડરી (ધોરણ 11 થી 12)
  • પરીક્ષાની તારીખ: તા.6-8-2023 (રવિવાર)
  • પરીક્ષાનો સમય: 12:00 થી 3:00 ક્લાક

TAT હોલ ટીકીટ:

TAT પરીક્ષા માટેની હોલ ટીકીટ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમયગાળો:

  • તા.31-7-2023 થી બપોરે 02-00 કલાકથી
  • તા.6-8-2023 બપોરે 12-00 ક્લાક સુધી

TAT Exam Date 2023

હાયર સેકન્ડડરી એટલે કે ઉચ્ચતર માધ્યમિક શાળામા શિક્ષક બનવા TAT પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. ધો. 11 થી 12 મા શિક્ષકની ભરતી માટે પાસ કરવી પડતી TAT પરીક્ષા તા.6-8-2023 ના રોજ યોજાશે. ઉલ્લેખનિય છે કે, આ પરીક્ષા નવી શિક્ષણ નિતિ અનુસાર દ્વિ સ્તરીય પરીક્ષા પધ્ધતિ થી લેવામા આવશે. જેમા આ પ્રથમ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોએ મુખ્ય વર્ણનાત્મક પરીક્ષા પાસ કરવાની રહેશે. આપને જણાવી દઈએ કે, વર્ષ 2019 બાદ TAT પરીક્ષાની કોઇ પરીક્ષા યોજાઇ નથી, જેથી હજારો યુવાનો પરીક્ષા પાસ કરી શિક્ષકમાં જોડાવાની ઇચ્છા ધરાવી રહ્યા છે.  થોદા દિવસો પહેલા માધ્યમિક શાળાઓમા શિક્ષક બનવા માટે ની TAT પરીક્ષા દ્વિસ્તરીય પધ્ધ્તિથી લેવામા આવી હતી.

આ પણ વાંચો: ચંદ્રયાન સ્પીડ: ચંદ્રયાનની ગગનચુંબી ઉડાન, તારાઓની વચ્ચે મારફાડ ગતિમા જઇ રહ્યુ છે ચંદ્રયાન; જુઓ ટેલીસ્કોપથી લીધેલો વિડીયો

TAT કોલ લેટર 2023 ડાઉનલોડ સ્ટેપ

TAT કોલ લેટર 2023 ડાઉનલોડ કરવા માટે નીચેના સ્ટેપ મુજબ પ્રોસેસ કરો.

  • સૌ પ્રથમ TAT કોલ લેટર 2023 ડાઉનલોડ કરવા માટે ojas વેબસાઇટ ઓપન કરો.
  • ત્યારબાદ તેમા Print Call Letter ઓપ્શન પર ક્લીક કરો.
  • તેમા TAT સીલેકટ કરો.
  • તેમા તમારો ફોર્મ ભર્યાનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી કોલ લેટર ડાઉનલોડ કરી શકો.
  • TAT કોલ લેટર ની પ્રીંટ કાઢી લો. પરીક્ષામા સાથે લઇ જવાની રહેશે.

TAT કોલ લેટર 2023 ડાઉનલોડ લીંક

TAT હોલ ટીકીટ (કોલ લેટર) ડાઉનલોડ લીંકઅહિં ક્લીક કરો
whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
TAT Exam Call Letter
TAT Exam Call Letter

TAT (HS) પરીક્ષા કઇ સંસ્થા દ્વારા લેવામા આવે છે ?

રાજય પરીક્ષા બોર્ડ

TAT પરીક્ષાના કોલ લેટર કઇ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાસે?

OJAS ઓજસ

TAT પરીક્ષા કઇ તારીખે છે ?

6 ઓગષ્ટ 2023

Leave a Comment

error: Content is protected !!