Junior Clerk practice paper: જુનીયર ક્લાર્ક પ્રેકટીસ પેપર: ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ એટલે કે GPSSB દ્વારા જુનીયર ક્લાર્ક ની પરીક્ષા તા.૨૯-૧-૨૦૨૩ ના રોજ યોજવામા આવી હતી જે રદ થવાથી આ પરીક્ષા ફરી તા. ૯-૪-૨૦૨૩ ના રોજ યોજવાનુ જાહેર કરવામા આવ્યુ છે. જુનીયર ક્લાર્ક પરીક્ષા માટે લખો ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે. આ પોસ્ટમા અમે દરરોજ 1 મોડેલ પ્રેકટીસ પેપર જવાબો સહિત મુકીશુ. જે પરીક્ષા સુધી આપને પ્રેકટીસ માટે ઉપયોગી બનશે.
Junior clerk Exam Syllabus 2023
જુનીયર ક્લાર્ક પરીક્ષા મા ચોક્કસ સીલબસ નક્કી કરેલો હોય છે. આ સીલેબસ મુજબ પેપર પૂછાતુ હોય છે.આ સીલેબસ નીચે મૂજબ છે. સીલેબસ મુજબ પરીક્ષાની તૈયારી કરવી જોઇએ.
જુનીયર ક્લાર્ક સીલેબસ 2023
- કુલ પ્રશ્ન : 100
- કુલ માર્ક્સ : 100
- પરીક્ષા સમય : 1 કલાક (60 મિનિટ)
સીલબસ વિષય | ગુણ |
જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ | 50 ગુણ |
ગુજરાતી ભાષા અને ગ્રામર | 20 ગુણ |
અંગ્રેજી ભાષા અને ગ્રામર | 20 ગુણ |
જંરલ ગણિત | 10 ગુણ |
કુલ ગુણ | 100 ગુણ |
આ પણ વાંચો: ટેટ પરીક્ષા સીલેબસ અને જૂના પેપરો
Junior Clerk Exam Date 2023
જાહેરાત ક્રમાંક | ૧૨/૨૦૨૧-૨૨ |
પોસ્ટ ટાઈટલ | જુનિયર ક્લાર્ક પરીક્ષા 2023 |
પોસ્ટનુ નામ | જુનિયર ક્લાર્ક પ્રેકટીસ પેપરો 2023 |
પોસ્ટ | જુનીયર ક્લાર્ક (વહીવટી/હિસાબી) |
કુલ જગ્યા | 1100+ |
પરીક્ષા તારીખ 2023 | 9 એપ્રીલ 2023 |
ઓફીસીયલ વેબ સાઈટ | gpssb.gujarat.gov.in |
Junior Clerk practice paper Download
જુનીયર કલાર્ક પ્રેકટીસ પેપર | ડાઉનલોડ લીંક |
![]() | અહિં ક્લીક કરો |
જુનીયર ક્લાર્ક પ્રેકટીસ પેપર નં.6 | અહિં ક્લીક કરો |
જુનીયર ક્લાર્ક પ્રેકટીસ પેપર નં.5 | અહિં ક્લીક કરો |
જુનીયર ક્લાર્ક પ્રેકટીસ પેપર નં.4 | અહિં ક્લીક કરો |
જુનીયર ક્લાર્ક પ્રેકટીસ પેપર નં.3 | અહિં ક્લીક કરો |
જુનીયર ક્લાર્ક પ્રેકટીસ પેપર નં.2 | અહિં ક્લીક કરો |
જુનીયર ક્લાર્ક પ્રેકટીસ પેપર નં.1 | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
Whatsapp Group જોઇન | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
જુનિયર ક્લાર્ક જૂના પેપર 2013 થી 2017
GPSSB Junior Clerk (22-02-2014) Question Paper | Question Paper | Answer Key |
Gandhinagar ,Ahmedabad, Mehsana, Bharuch ,Sabarkantha,Narmada, Patan (“D”) | Click Here | Click Here |
Surendranagar, Panchmahal (Godhra), Rajkot, Dahod, Navsari (Tapi), Vadodara (Baroda), Bhavnagar, Anand ,Kheda (Nadiad) (“C”) | Click Here | Click Here |
Kutch, Banaskantha, Jamnagar, Valsad,Dang, Amreli, Surat,Junagadh, Porbandar (“D”) | Click Here | Click Here |
GPSSB Junior Clerk Question Paper (07-06-2015) | Question Paper | Answer Key |
Banaskantha,Bharuch,Mahesana,Surendranagar, Patan,Kheda | Click Here | — |
Panchmahal,Vadodara,Valsad , Ahmedabad,Junagadh, Anand,Dahod | Click Here | — |
Jamnagar | Click Here | — |
Surat | Click Here | — |
DPSSC Junior Clerk Question Paper (19-02-2017) | Question Paper | Answer Key |
Gandhinagar, Mehsana, Kutch, Kheda, Porbandar, Banaskantha, Patan | Click Here | — |
Rajkot, Jamnagar, Surendranagar, Junagadh, Morbi, Devbhumi Dwarka, Amreli, Gir Somnath | Click Here | — |
Valsad, Bharuch, Navsari, Surat, Dang, Tapi, Narmada | Click Here | Tapi – Click Here |
Ahmedabad, Bhavnagar, Sabarkantha, Mahisagar, Aravalli, Chhota Udepur, Botad, Dahod | Click Here | — |
Anand, Panchmahal, Vadodara | Click Here | — |
Tapi District Exam for Clerk (20-01-2013) | Click Here | — |
GPSSB Junior Clerk Gandhinagar / Sabarkantha Question Paper (05-07-2015) | Click Here | — |

2 thoughts on “Junior Clerk practice paper: જુનીયર ક્લાર્ક પરીક્ષાની તૈયારી માટે પ્રેકટીસ પેપરો, સોલ્યુશન જવાબો સહિત”