TAT Exam Form: શિક્ષક બનવા માટે TAT હાયર સેકન્ડરી પરીક્ષાનુ જાહેરનામુ પ્રસિધ્ધ, ફોર્મ ભરવાની અને પરીક્ષાની તારીખો

TAT Exam Form: TAT 2 Notification: Tat 2 નોટિફિકેશન: હાલ રાજય પરીક્ષા બોર્ડ દ્વારા TAT 1 ની પ્રીલીમ અને મુખ્ય એમ બન્ને પરીક્ષાઓ લેવામાં આવી હતી. આ પરીક્ષા દ્વિસ્તરીય પધ્ધતિ દ્વારા લેવાઈ હતી. અને 15 જુલાઈની આસપાસ તેમનું પરિમાણ પણ જાહેર કરવામાં આવનાર છે. પરંતુ SEB દ્વારા ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. કારણ કે એસઇબી દ્વારા ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક માટેની TAT Exam Form નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ TAT 2 Notification માં ફોર્મ ભરવાની તારીખ , પરિક્ષાની તારીખ તથા પરિણામની તારીખ આપવામાં આવી છે. તો આ TAT 2 Notification ની વધુ માહિતી નીચે મુજબ જોઈએ.

TAT Exam Form

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરની સતાવાર વેબસાઇટ પર ગુજરાત TAT-2 નોટિફિકેશન 2023 માટેની આજે જાહેરાત કરવામાં આવી છે. આ માટે નિયત કરવામા આવેલી લાયકાત ધરાવતા ઉમેદવારો ઑફિશિયલ વેબસાઇટ દ્વારા 5 જુલાઇ 2023 થી 15 જુલાઇ 2023 સુધી ગુજરાત TAT-2 ઉચ્ચતર માધ્યમિક 2023 માટે ફોર્મ કરી શકે છે. ગુજરાત TAT-2 ઓફીસીયલ નોટિફિકેશન નીચેઆપેલું છે. ગુજરાત ટાટ નોટિફિકેશન માટે અરજી કરતા પહેલા ઉમેદવારને ગુજરાત ટાટ નોટિફિકેશન PDF કાળજીપૂર્વક અભ્યાસ કરવાની સલાહ આપવામાં આવે છે.

આ પણ વાંચો: વૃદ્ધ પેન્શન યોજના: વૃદ્ધો ને મળશે રૂ. 1250 ની દર મહિને સહાય, વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ 2023

TAT Higher Secondary Detail

પરીક્ષા સંસ્થારાજય પરીક્ષા બોર્ડ
પરીક્ષાનું નામTAT-2 હાયર સેકન્ડરી
વિભાગધોરણ 11-12
નોટિફિકેશન બહાર પડ્યા તારીખ01 જુલાઇ 2023
TAT ફોર્મ ભરવાની તારીખો05 જુલાઇ 2023 થી 15 જુલાઇ 2023
ઓનલાઈન ફી ભરવા ની તારીખો05 જુલાઇ 2023 થી 17 જુલાઇ 2023
પ્રીલીમ પરીક્ષા તારીખ06 ઓગસ્ટ 2023
મુખ્ય પરીક્ષા તારીખ17 સપ્ટેમ્બર 2023
ઓફિશિયલ વેબસાઇટhttps://sebexam.org/

TAT-2 નોટિફિકેશન 2023

ગુજરાત TAT-2 નોટિફિકેશન PDF રાજય પરીક્ષ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર બહાર પાડવામાં આવી છે. ગુજરાત TAT-2 પરીક્ષા 2023 માટે અરજી કરવામાં રસ ધરાવતા ઉમેદવારોએ ગુજરાત TAT-2 નોટિફિકેશન 2023 PDF નો અભ્યાસ કરી ઓજસ વેબસાઇટ પર ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે. ઉમેદવારો ગુજરાત TAT-2 નોટિફિકેશન 2023 PDF અહી આપેલી છે જેમાં લાયકાતના માપદંડો, પ્રવેશની વિગતો, પરીક્ષાની પધ્ધતિ અને અન્ય વિગતો જેવી મહત્વપૂર્ણ માહિતી હશે. ગુજરાત TAT-2 નોટિફિકેશન 2023 PDF ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક આપેલી છે.

આ પણ વાંચો: 7 મુ પગારપંચ: જુલાઇમા કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થા સાથે HRA મા પણ મળશે વધારો

Tat-2 પરીક્ષા પેટર્ન

  • આ TAT-2 પરીક્ષા TAT-1 પરીક્ષાની જેમ બે તબ્બકામાં લેવામાં આવનાર છે.
  • પ્રથમ પરીક્ષા પાસ કરી કટ ઓફ માં આવનાર ઉમેદવારોને મેઇન પરીક્ષા આપવા દેવામાં આવશે.
  • આ માટે SEB દ્વારા ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.
  • તથા TAT-2 પરિક્ષાની વધારે માહિતી માટે અમારી વેબસાઇટની મુલાકત લેતા રહેશો.

અગત્યની લીંક

ઓનલાઇન અરજી લીંકઅહિયાં ક્લિક કરો
TAT EXAM જાહેરનામું માટેઅહિયાં ક્લિક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
TAT Exam Form
TAT Exam Form

SEB ની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?

https://sebexam.org/

TAT ના ફોર્મ ભરવા માટેની તારીખ કઈ છે ?

05 જુલાઇ થી 15 જુલાઇ સુધી

1 thought on “TAT Exam Form: શિક્ષક બનવા માટે TAT હાયર સેકન્ડરી પરીક્ષાનુ જાહેરનામુ પ્રસિધ્ધ, ફોર્મ ભરવાની અને પરીક્ષાની તારીખો”

Leave a Comment

error: Content is protected !!