TAT Exam Call Letter: TAT Hall Ticket 2023: TAT કોલ લેટર 2023: TAT હોલ ટીકીટ: ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા શિક્ષક બનવા માટેની TAT પરીક્ષા તા. 6-8-2023 ના રોજ યોજાઇ હતી. આ પરીક્ષામાં ઉતીર્ણ થનારા ઉમેદવારો મેઈન્સ પરીક્ષા આપવાની થાય છે. આ માટે ઓજસ TAT HSના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે નોટીફીકેશન જાહેર કરવામા આવ્યુ છે. ઓજસ TAT હોલ ટીકીટ ડાઉનલોડ કરવાની માહિતી આજે આ પોસ્ટમા મેળવીશુ. ઉલ્લેખનીય છે કે આ હાયર સેકન્ડરી માટેની TAT પરીક્ષા દ્વિસ્તરીય પધ્ધ્તિથી લેવામા આવશે એટલે કે પ્રથમ પરીક્ષા પાસ કર્યા બાદ ઉમેદવારોએ મુખ્ય વર્ણનાત્મક પરીક્ષા આપવાની રહેશે. જે TAT Exam call Letterની માહિતી મેળવીશું
TAT Exam call Letter
પરીક્ષા સંસ્થા | રાજય પરીક્ષા બોર્ડ |
પરીક્ષા | TAT HS Mains Exam |
આર્ટીકલ પ્રકાર | TAT Exam call Letter |
પરીક્ષા તારીખ | 17-9-2023 |
સતાવાર વેબસાઇટ | https://www.sebexam.org |
કોલ લેટર ડાઉનલોડ તારીખ | 12-9-2023 થી |
આ પણ વાંચો: Splendor New Model: હિરો Splendor plus આકર્ષક કલરમા નવા મોડેલ, કેટલી છે કિંમત; જુઓ નવા મોડેલ ના ફોટો
TAT Hall Ticket 2023
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, સેક્ટર-૨૧, ગાંધીનગર શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) (TAT-HS)- ૨૦૨૩
ઉચ્ચત્તર માધ્યમિક શાળા (ધોરણ ૧૧થી ૧૨)માં શિક્ષક તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) (TAT-HS)- ૨૦૨૩ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરના તા. ૦૧/૦૭ ૨૦૨૩ના જાહેરનામા ક્રમાંક : રાપબો/ TAT-HS/૨૦૨૩/૯૩૮૧-૯૪૨૩ તેમજ તેમાં તા. ૧૫/૦૭/૨૦૨૩ના ક્રમાંક ૨ાપબો/ TAT(HS)/૨૦૨૩/૧૦૧૯૫-૧૦૨૩૫થી ઉમેરવામાં આવેલ નવી લાયકાતથી તા. ૦૫/૦૭/૨૦૨૩થી તા. ૨૦/૦૭/૨૦૨૩ દરમિયાન Online આવેદનપત્રો ભરાવેલ હતા.
TAT(HS). ૨૦૨૩ ગુજરાતી મીડીયમ (ગુજરાતી માધ્યમ)ની પરીક્ષાની સુચનાઓ
TAT(HS)- ૨૦૨૩ ગુજરાતી મીડીયમની તમામ વિષયોની પ્રાથમિક પરીક્ષા તાઃ ૦૬/૦૮/૨૦૨૩ (રવિવાર)ના રોજ બપોરે ૧૨.૦૦ કલાકથી સાંજે ૦૩.૦૦ કલાક દરમિયાન યોજવામાં આવેલ હતી. આ કસોટીમાં કટ ઓફ તરીકે જે ઉમેદવારોને 70 + માર્કસ આવેલા છે તે ઉમેદવારો મેઈન્સ પરીક્ષા માટે કોલિફાઇ ગણવામાં આવ્યા છે. અને આ ઉમેદવારોને મેઈન્સ પરીક્ષા TAT Exam call Letter તાઃ 12/09/2023 ના બપોરે 12.00 કલાકથી તા. 17/09/2023 સાવરે 9.00 કલાક દરમિયાન http://sebexam.org પરથી ડાઉનલોડ ક૨વાની ૨હેશે.
TAT(HS) – ૨૦૨૩ હીન્દી અને અંગ્રેજી મીડીયમ (હીન્દી અને અંગ્રેજી માધ્યમ)ની પરીક્ષાની સૂચનાઓ
TAT(HS)- ૨૦૨૩ હિન્દી અને અંગ્રેજી મીડીયમની તમામ વિષયોની પ્રાથમિક પરીક્ષા તા : 13/08/2023 (રવિવાર)ના રોજ બપોરે 12.00 કલાકથી બપોરે 3.00 કલાક દરમિયાન યોજવામાં આવી હતી. આ કસોટીમાં ઉતીર્ણ થનારા ઉમેદવારોને પણ 17/09/2023 દરમિયાન યોજાશે. આ TAT Exam call Letter તાઃ 12/09/2023 ના બપોરે 12.00 કલાકથી તા : 17/09/2023 સવારે 09.00 કલાક દરમિયાન http://sebexam.org પરથી ડાઉનલોડ કરવાની રહેશે.
શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) (TAT-HS)-૨૦૨૩
ઉચ્ચતર માધ્યમિક શાળા (ધોરણ 11 થી 12 )માં ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષક તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત પ્રિલિમ્સ પરક્ષા પાસઆઉટ થયેલા ઉમેવારો મેન્સ પરીક્ષા આપી અને નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચતર માધ્યમિક) (TAT-HS)-2023 માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ઓનલાઇન ફોર્મ ભરવામા આવ્યા હતા.
આ મેઈન્સ કસોટી એટ્લે TAT Exam call Letter તા.12/09/2023 બપોરે 2:00 કલાકથી તા: 17/9/2023 સવારે 9.00 કલાક દરમિયાન http://sebexam.org પરથી ડાઉનલોડ કરવાની રહેશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લેવા વિનંતી છે.
આ પણ વાંચો: પાલક માતા પિતા યોજના: નિરાધાર બાળકને મળશે દર મહિને રૂ 3000 સહાય, ફોર્મ ડાઉનલોડ કરો
TAT પરીક્ષા
- પરીક્ષાનુ નામ: TAT હાયર સેકન્ડરી મેઈન્સ પરીક્ષા (ધોરણ 11 થી 12)
- પરીક્ષાની તારીખ: તા.17-9-2023 (રવિવાર)
- પરીક્ષાનો સમય: પ્રથમ પેપર સવારે 10.30 થી 1.00 વાગ્યા સુધી તેમજ બીજું પેપર બપોરે 3.00 કલાકે થી સાંજે 6.00 વાગ્યા સુધીનું રહેશે.
TAT હોલ ટીકીટ:
TAT પરીક્ષા માટેની TAT Exam call Letter ડાઉનલોડ કરવાનો સમયગાળો:
- તા.12/09/2023 અને બપોરે 12-00 કલાકથી
- તા.17/09/2023 અને સવારે 9-00 ક્લાક સુધી
TAT Exam Date 2023
હાયર સેકન્ડડરી એટલે કે ઉચ્ચતર માધ્યમિક શાળામા શિક્ષક બનવા TAT પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. ધો. 11 થી 12 મા શિક્ષકની ભરતી માટે પાસ કરવી પડતી TAT ની મુખ્ય પરીક્ષા તા.17-9-2023 ના રોજ યોજાશે. ઉલ્લેખનિય છે કે, આ પરીક્ષા નવી શિક્ષણ નિતિ અનુસાર દ્વિ સ્તરીય પરીક્ષા પધ્ધતિ થી લેવામા આવશે. જેમા આ પ્રથમ પરીક્ષા પાસ થનાર ઉમેદવારોએ મુખ્ય વર્ણનાત્મક પરીક્ષા પાસ કરવાની રહેશે. આપને જણાવી દઈએ કે, વર્ષ 2019 બાદ TAT પરીક્ષાની કોઇ પરીક્ષા યોજાઇ નથી, જેથી હજારો યુવાનો પરીક્ષા પાસ કરી શિક્ષકમાં જોડાવાની ઇચ્છા ધરાવી રહ્યા છે. થોદા દિવસો પહેલા માધ્યમિક શાળાઓમા શિક્ષક બનવા માટે ની TAT પરીક્ષા દ્વિસ્તરીય પધ્ધ્તિથી લેવામા આવી હતી.
આ પણ વાંચો: PM Kisan Yojana list: પીએમ કિસાન યોજનાનુ લીસ્ટ, ચેક કરો તમારુ નામ છે કે જેમ; ન હોય તો જલ્દી કરો e-kyc અપડેટ
TAT કોલ લેટર 2023 ડાઉનલોડ સ્ટેપ
TAT કોલ લેટર 2023 ડાઉનલોડ કરવા માટે નીચેના સ્ટેપ મુજબ પ્રોસેસ કરો.
- સૌ પ્રથમ TAT Exam call Letter ડાઉનલોડ કરવા માટે SEBની વેબસાઇટ ઓપન કરો.
- ત્યારબાદ તેમા Print Call Letter ઓપ્શન પર ક્લીક કરો.
- તેમા TAT સીલેકટ કરો.
- તેમા તમારો ફોર્મ ભર્યાનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી કોલ લેટર ડાઉનલોડ કરી શકો.
- આ TAT કોલ લેટર ની પ્રીંટ કાઢી લો. પરીક્ષામા સાથે લઇ જવાની રહેશે.
TAT કોલ લેટર 2023 ડાઉનલોડ લીંક
TAT હોલ ટીકીટ (કોલ લેટર) ડાઉનલોડ લીંક | અહિં ક્લીક કરો |
whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |

TAT (HS) પરીક્ષા કઇ સંસ્થા દ્વારા લેવામા આવે છે ?
રાજય પરીક્ષા બોર્ડ
TAT પરીક્ષાના કોલ લેટર કઇ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાસે?
OJAS ઓજસ
TAT મુખ્ય પરીક્ષા કઇ તારીખે છે ?
17 સપ્ટેમ્બર 2023