TAT Mains Hall Ticket 2023: TAT કોલ લેટર 2023: TAT હોલ ટીકીટ: માધ્યમિક શાળાઓમા શિક્ષક બનવા માટેની TAT ની પ્રીલીમ પરીક્ષા તા. 4-6-2023 ના રોજ લેવાના આવી હતી. આ પરીક્ષાનુ રિઝલ્ટ રાજય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામા આવેલ છે. આ પરીક્ષામા 70 થી વધુ માર્ક મેળવનાર ઉમેદવારોને મુખ્ય પરીક્ષા આપવા માટે કવોલીફાય ગણવામા આવ્યા છે. મુખ્ય પરીક્ષા તારીખ 25-6-2023 ના રોજ યોજાનાર છે. આ પરીક્ષા માટેની હોલ ટીકીટ એટલે કે TAT Mains Hall Ticket 2023 તા. 19-6-2023 થી ડાઉનલોડ કરી શકાસે.
TAT મુખ્ય પરીક્ષા કોલ લેટર 2023
પરીક્ષા સંસ્થા | રાજય પરીક્ષા બોર્ડ |
પરીક્ષા | TAT મુખ્ય પરીક્ષા |
આર્ટીકલ પ્રકાર | TAT કોલ લેટર 2023 |
પરીક્ષા તારીખ | 25-6-2023 |
સતાવાર વેબસાઇટ | https://www.sebexam.org |
કોલ લેટર ડાઉનલોડ તારીખ | 19-6-2023 થી |
આ પણ વાંચો: pass.gsrtc.in: ખુશખબર એસ.ટી. બસનો પાસ હવે ઘરેબેઠા ઓનલાઇન કાઢી શકાસે, વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે શરૂ થઇ નવી સુવિધા
TAT Mains Hall Ticket 2023
શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) (TAT-S)-૨૦૨૩
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા માધ્યમિક શાળા (ધોરણ ૯થી ૧૦)માં માધ્યમિક શિક્ષક તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તા.૦૫/૦૫/૨૦૨૩ના જાહેરનામાં ક્રમાંક:રાપબો/TAT-S|૨૦૨૩૫૪૩૬-૫૪૭૬થી શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક)(TAT-S)-૨૦૨૩નું આયોજન કરવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ હતું. જે અનુસંધાને શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) (TAT-S)-૨૦૨૩ ની પ્રાથમિક કસોટી તા.૦૪ ૦૬ ૨૦૨૩ના રોજ યોજવામાં આવેલ હતી,
સદરહું પ્રાથમિક કસોટીનું પરીણામ રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરના તા. ૧૩/૦૬/૨૦૨૩ના જાહેરનામાં ક્રમાંક:રાપબો/ TAT- S|૨૦૨૩ ૧૭૦૬-૧૮૦૦થી જાહેર કરવામાં આવેલ છે. સદરહું જાહેરનામામાં નિયત કરેલ ક્વોલિફાય ગુણ કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોની મુખ્ય પરીક્ષા તા. ૨૫/૦૯/૨૦૨૩ના રોજ પેપર-૧ 10:30 કલાકથી 01:00 કલાક અને પેપર-૨ 15:00 કલાકથી 18:00 કલાક દરમિયાન યોજવામાં આવશે.
શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) (TAT-S) ૨૦૨૩ની મુખ્ય પરીક્ષા માટેની હોલટીકીટતા. ૧૯/૦૬/૨૦૨૩ બપોરના ૧૪:૦૦ કલાકથી તા. ૨૫/૦૯/૨૦૨૩સવારના ૦૯:૦૦ કલાક દરમિયાન http://seb,exam.org પરથી ડાઉનલોડ કરવાની રહેશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લેવા વિનંતી છે,
આ પણ વાંચો: JNV Result Class VI: નવોદય પ્રવેશ પરીક્ષા રિઝલ્ટ ધોરણ 6, ક્યારે જાહેર થશે પરિણામ; લેટેસ્ટ અપડેટ
TAT મુખ્ય પરીક્ષા
- પરીક્ષાનુ નામ: TAT (ધોરણ 9 થી 10)
- પરીક્ષાની તારીખ: તા.25-6-2023 (રવિવાર)
- પરીક્ષાનો સમય: પેપર-૧ 10:30 કલાકથી 01:00 કલાક અને પેપર-૨ 15:00 કલાકથી 18:00 કલાક
TAT હોલ ટીકીટ:
TAT પરીક્ષા માટેની હોલ ટીકીટ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમયગાળો:
- તા.19-6-2023 થી બપોરે 02-00 કલાકથી
- તા.25-6-2023 સવારના 9:00 ક્લાક સુધી
TAT Exam Date 2023
માધ્યમિક શાળામા શિક્ષક બનવા TAT પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. ધો. 9 થી 10 મા શિક્ષકની ભરતી માટે પાસ કરવી પડતી TAT પરીક્ષા ની પ્રીલીમ પરીક્ષા તા.4-6-2023 ના રોજ લેવામા આવી હતી. આ પરીક્ષા ના રિઝલ્ટમા મુખ્ય પરીક્ષા આપવા માટે ક્વોલીફાય થનાર ઉમેદવારો માટે મુખ્ય પરીક્ષા તા.25-6-2023 નાર ઓજ લેવાનાર છે. ઉલ્લેખનિય છે કે, આ પરીક્ષા નવી શિક્ષણ નિતિ અનુસાર દ્વિ સ્તરીય પરીક્ષા પધ્ધતિ થી લેવામા આવશે. જેમા આ પ્રથમ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોએ મુખ્ય વર્ણનાત્મક પરીક્ષા પાસ કરવાની રહેશે. આપને જણાવી દઈએ કે, વર્ષ 2019 બાદ TAT પરીક્ષાની કોઇ પરીક્ષા યોજાઇ નથી, જેથી હજારો યુવાનો પરીક્ષા પાસ કરી શિક્ષકમાં જોડાવાની ઇચ્છા ધરાવી રહ્યા છે.
આ પણ વાંચો:
TAT કોલ લેટર 2023 ડાઉનલોડ સ્ટેપ
TAT કોલ લેટર 2023 ડાઉનલોડ કરવા માટે નીચેના સ્ટેપ મુજબ પ્રોસેસ કરો.
- સૌ પ્રથમ TAT કોલ લેટર 2023 ડાઉનલોડ કરવા માટે ojas વેબસાઇટ ઓપન કરો.
- ત્યારબાદ તેમા Print Call Letter ઓપ્શન પર ક્લીક કરો.
- તેમા TAT સીલેકટ કરો.
- તેમા તમારો ફોર્મ ભર્યાનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી કોલ લેટર ડાઉનલોડ કરી શકો.
- આ TAT કોલ લેટર ની પ્રીંટ કાઢી લો. પરીક્ષામા સાથે લઇ જવાની રહેશે.
TAT કોલ લેટર 2023 ડાઉનલોડ લીંક
TAT હોલ ટીકીટ (કોલ લેટર) ડાઉનલોડ લીંક | અહિં ક્લીક કરો |
whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |

TAT પરીક્ષા કઇ સંસ્થા દ્વારા લેવામા આવે છે ?
રાજય પરીક્ષા બોર્ડ
TAT પરીક્ષાના કોલ લેટર કઇ વેબસાઇટ પરથી ડાઉનલોડ થશે ?
ઓજસ
TAT મુખ્ય પરીક્ષા કઇ તારીખે છે ?
25 જુન 2023