TAT Result 2023: TAT પરીક્ષાનુ રિઝલ્ટ જાહેર, રિઝલ્ટ જોવા અહિં ક્લીક કરો

TAT Result 2023: રાજય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચ તર માધ્યમિક શાળા ઓમા શિક્ષક બનવા માટે લેવામા આવતી TAT પરીક્ષા તા.6-8-૨૦૨૩ ના રોજ લેવામા આવી હતી. ઉલ્લેખનીય છે કે આ વખતે TAT પરીક્ષા નવી શિક્ષણ નિતી અનુસાર દ્વિસતરીય પધ્ધ્તિથી લેવામા આવશે. જેમા પ્રથમ પરીક્ષા એટલે કે પ્રીલીમ પરીક્ષા મા પાસ થયેલા ઉમેદવારોને મેઇન પરીક્ષા એટલે કે વર્ણનાત્મક પરીક્ષા આપવાની રહેશે. તા.6-8-2023 ના રોજ લેવાયેલી પ્રીલીમ પરીક્ષાનુ રિઝલ્ટ રાજ્ય પરીક્ષા બોર્ડ ની વેબસાઇટ જાહેર કરવામા આવ્યુ હતુ. ત્યાર બાદ ક્વોલીફાઇ થયેલા ઉમેદવારો માટે મુખ્ય પરીક્ષા યોજવામા આવી હતી.

TAT Result 2023

પરીક્ષા સંસ્થારાજય પરીક્ષા બોર્ડ
પરીક્ષાTAT
ધોરણ 11 થી 12
આર્ટીકલ પ્રકારTAT RESULT 2023 DATE
પરીક્ષા તારીખ6 ઓગષ્ટ 2023
ઓફીસીયલ વેબસાઇટhttps://www.sebexam.org
રિઝલ્ટ સ્ટેટસAvailable

આ પણ વાંંચો: હવામાન સમાચાર: આજની દરેક જિલ્લાની વાવાઝોડા અને વરસાદ અંગે આગાહિ, તમારા જિલ્લામા વાતાવરણ કેવુ રહેશે ?

TAT પરીક્ષા

  • પરીક્ષાનુ નામ: TAT (ધોરણ 9 થી 10)
  • પરીક્ષાની તારીખ: તા.6-8-2023 (રવિવાર)
  • પરીક્ષાનો સમય: 12:00 થી 3:00 ક્લાક
  • વિષય: ભાષા, ગણિત-વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન,કોમ્પ્યુટર અને અન્ય

પ્રીલીમ પરીક્ષામા 70 કે તેથી વધુ ગુણ મેળવનારની મુખ્ય પરીક્ષા આપવા માટે કવોલીફાય ગણવામા આવ્યા છે. મુખ્ય પરીક્ષા તારીખ 17-9-2023 ના રોજ લેવામા આવનાર છે.

TAT રીજલ્ટ ટેકનીકલ કારણોસર હાલ પુરતુ ખસેડવામા આવ્યુ છે. વેબસાઈટ પર ચેક કરતા રહેશો. ટુંક સમયમા ફરીથી રીજલ્ટ મુકાશે.

TAT Result લીંક

TAT સેકન્ડરી માર્કશીટ ડાઉનલોડઅહિ કલીક કરો
TAT RESULT LINK અહિ કલીક કરો
TAT RESULT PDFઅહિં ક્લીક કરો
whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
TAT Result 2023
TAT Result 2023

TAT Result 2023 જોવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

www.sebexam.org

TAT મેઇન પરીક્ષા તારીખ શું છે ?

17 સપ્ટેમ્બર 2023

Leave a Comment

error: Content is protected !!