TAT PAPER SOLUTION: TAT પ્રશ્ન પત્ર, TAT પેપર સોલ્યુશન, TAT આન્સર કી: ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા શિક્ષક બનવા માટે ની TAT પરીક્ષા 2023 તા. 6-8-2023 ના રોજ લેવામા આવી છે. આ પરીક્ષા હાયર સેકન્ડરી સ્કૂલોમા ધોરણ 11 થી 12 મા શિક્ષક બનવા માટે લેવામા આવે છે. TAT પેપર SOLUTION માટે વીવીધ એકેડેમીના પેપર સોલ્યુશન મૂકેલ છે. જે નીચેની લીંક પરથી મેળવી શકસો. TAT પેપરની આન્સર કી ઓફીસીયલ રાજ્ય પરીક્ષા બોર્ડ ની વેબસાઇટ પર મૂકવામા આવશે. જે હજુ મુકાયેલ નથી. તેના માટે www.sebexam.org વેબસાઇટ ચેક કરતા રહેશો.
TAT પરીક્ષા 2023
પરીક્ષા સંસ્થા | રાજય પરીક્ષા બોર્ડ |
પરીક્ષા | TAT ધોરણ 11 થી 12 |
આર્ટીકલ પ્રકાર | TAT પ્રશ્ન પત્ર સોલ્યુશન |
પરીક્ષા તારીખ | TAT : 6 ઓગષ્ટ 2023 |
ઓફીસીયલ વેબસાઇટ | https://www.sebexam.org |
પેપર સોલ્યુશન | Available |
TAT આન્સર કી | Not Available |
TAT પરીક્ષા
- પરીક્ષાનુ નામ: TAT (ધોરણ 11 થી 12)
- પરીક્ષાની તારીખ: તા.6-8-2023 (રવિવાર)
- પરીક્ષાનો સમય: 12:00 થી 3:00 ક્લાક
- વિષય: ભાષા, ગણિત-વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અન્ય
ઉલ્લેખનીય છે કે માધ્યમિક શાળાઓમા શિક્ષક બનવા માટે ની TAT પરીક્ષા અવે નવી શિક્ષણ નિતી મુજબ દ્વિસ્તરીય પરીક્ષા પધ્ધતિથી લેવામા આવે છે. જેમા પ્રથમ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોએ દ્વિતિય મુખ્ય પરીક્ષા આપવાની રહે છે.
TAT PAPER SOLUTION
TAT પરીક્ષા પુરી થયા બાદ ઉમેદવારો TAT પેપર SOLUTION શોધતા હોય છે. જે વિષયવાઇઝ નીચે મુજબ છે.
- TAT પેપર સોલ્યુશન પાર્ટ -1 2023
- TAT પેપર સોલ્યુશન ભાષા 2023
- TAT પેપર સોલ્યુશન ગણિત વિજ્ઞાન 2023
- TAT પેપર સોલ્યુશન સામાજિક વિજ્ઞાન 2023
- TAT પેપર સોલ્યુશન કોમર્સ 2023
આ પણ વાંચો: અંત્યોદય શ્રમીક સુરક્ષા વિમા યોજના: હવે માત્ર 499 મા મળશે રૂ.10 લાખનો વિમો, દરેક માટે છે ફાયદાકારક
TAT RESULT DATE, TAT OMR SHEET, TAT ANSWER KEY વગેરે માહિતી રાજ્ય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ પર મૂકવામા આવે છે. TAT RESULT DATE અંગે લેટેસ્ટ અપડેટ માટે રાજય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ ચેક કરતા રહેવુ.
Notice Board
GUJARATI (GUJARATI MEDIUM) SET-A
ENGLISH (GUJARATI MEDIUM) SET-A
SANSKRIT (GUJARATI MEDIUM) SET-A
PHYSICS (GUJARATI MEDIUM) SET-A
CHEMISTRY (GUJARATI MEDIUM) SET-A
BIOLOGY (GUJARATI MEDIUM) SET-A
ECONOMICS (GUJARATI MEDIUM) SET-A
STATISTICS (GUJARATI MEDIUM) SET-A
PHILOSPHY (GUJARATI MEDIUM) SET-A
SOCIOLOGY (GUJARATI MEDIUM) SET-A
PSYCHOLOGY (GUJARATI MEDIUM) SET-A
GEOGRAPHY (GUJARATI MEDIUM) SET-A
HISTORY (GUJARATI MEDIUM) SET-A
POLITICAL SCIENCE (GUJARATI MEDIUM) SET-A
COMMERCE (GUJARATI MEDIUM) SET-A
YOGA HEALTH AND PHYSICAL EDUCATION (GUJARATI MEDIUM) SET-A
COMPUTER (GUJARATI MEDIUM) SET-A
AGRICULTURE (GUJARATI MEDIUM) SET-A
TAT પેપર SOLUTION ડાઉનલોડ લીંક
TAT પેપર સોલ્યુશન લાઈવ Gyan Live | અહિ કલીક કરો |
TAT પેપર સોલ્યુશન લાઈવ Ice Online | અહિ કલીક કરો |
TAT પ્રશ્ન પેપર | અહિ કલીક કરો |
whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |

TAT આન્સર કી માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
www.sebexam.org
TAT (HS) પરીક્ષા તારીખ શું છે ?
તા.6-8-2023