TET PAPER SOLUTION: TET 2 પ્રશ્ન પત્ર, TET 2 પેપર સોલ્યુશન, TET 2 આન્સર કી: પ્રાથમિક શાળાઓમા શિક્ષક બનવા માટે ની TET 2 પરીક્ષા 2023 તા. 23-4-2023 ના રોજ લેવામા આવી. આ પરીક્ષા પ્રાથમિક શાળાઓમા ધોરણ 6 થી 8 મા શિક્ષક બનવા માટે લેવામા આવે છે. TET PAPER SOLUTION માટે વીવીધ એકેડેમીના પેપર સોલ્યુશન મૂકેલ છે. જે નીચેની લીંક પરથી મેળવી શકસો. TET 2 આન્સર કી ઓફીસીયલ રાજ્ય પરીક્ષા બોર્ડ ની વેબસાઇટ પર મૂકવામા આવશે. જે હજુ મુકાયેલ નથી. તેના માટે www.sebexam.org વેબસાઇટ ચેક કરતા રહેશો.
TET 2 પરીક્ષા 2023
પરીક્ષા સંસ્થા | રાજય પરીક્ષા બોર્ડ |
પરીક્ષા | TET 2 ધોરણ 6 થી 8 |
આર્ટીકલ પ્રકાર | TET પ્રશ્ન પત્ર સોલ્યુશન |
પરીક્ષા તારીખ | TET-2: 23 એપ્રીલ 2023 |
ઓફીસીયલ વેબસાઇટ | https://www.sebexam.org |
પેપર સોલ્યુશન | Available |
TET 2 આન્સર કી | Not Available |
આ પણ વાંચો: HDFC બેંકમા વિવિધ જગ્યાઓ પર ભરતી
TET 2 પરીક્ષા
- પરીક્ષાનુ નામ: TET 2 (ધોરણ 6 થી 8)
- પરીક્ષાની તારીખ: તા.23-4-2023 (રવિવાર)
- પરીક્ષાનો સમય: 03:00 થી 5:00 ક્લાક
- વિષય: ભાષા, ગણિત-વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન
TET PAPER SOLUTION
TET 2 પરીક્ષા પુરી થયા બાદ ઉમેદવારો TET PAPER SOLUTION શોધતા હોય છે. જે વિષયવાઇઝ નીચે મુજબ છે.
- TET પેપર સોલ્યુશન પાર્ટ -1 2023
- TET પેપર સોલ્યુશન ભાષા 2023
- TET પેપર સોલ્યુશન ગણિત વિજ્ઞાન 2023
- TET પેપર સોલ્યુશન સામાજિક વિજ્ઞાન 2023
TET RESULT DATE, TET OMR SHEET, TET ANSWER KEY વગેરે માહિતી રાજ્ય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ પર મૂકવામા આવે છે. TET RESULT DATE અંગે લેટેસ્ટ અપડેટ માટે રાજય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ ચેક કરતા રહેવુ.
TET PAPER SOLUTION ડાઉનલોડ લીંક
TET 1 RESULT | અહિ કલીક કરો |
Download OMR Sheet | અહિ કલીક કરો |
TET 2 આન્સર કી | અહિ કલીક કરો |
TET 2 આન્સર કી ગણિત વિજ્ઞાન PDF | અહિં ક્લીક કરો |
TET 2 આન્સર કી સામાજિક વિજ્ઞાન PDF | અહિં ક્લીક કરો |
TET પ્રશ્ન પેપર | અહિં ક્લીક કરો |
whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
TET 2 આન્સર કી માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
www.sebexam.org
TET RESULT DATE કઇ છે ?
TET RESULT DATE હજુ જાહેર થયેલ નથી.
Tet 2 exam