Splendor New Model: હિરો સ્પ્લેન્ડર: Splendor Plus Features: Splendor Plus Price: Splendor Plus Xtec Features: Splendor Plus Xtec Price: મોટરસાયકલ નુ નામ પડે એટલે દરેક લોકોના મનમા એક જ નામ આવે Splendor. વર્ષોથી આપણે Splendor મા સવારી કરતા આવીએ છીએ. બાઇક સેકટરમા Splendor એ ખૂબ જ જુને બ્રાન્ડ છે અને સૌથી ઉપયોગમા લેવાતી બાઇક છે. આ બાઇકની વર્ષોથી ખાસીયત એ છે કે કિંમતમા તમામ લોકોએ પોષાય તેવી છે અને પરિવાર સાથે સવારી કરી શકાય તેવી બાઇક છે. Splendor મા પણ હવે સમય પરિવર્તન સાથે નવા મોડેલ આવતા જાય છે. જાણીએ Splendor ના નવા મોડેલ ના ફીચર અને કિંમત.
Splendor New Model
હિરો કંપનીનુ Splendor હવે Splendor+ અને Splendor + Xtec નામથી ઓળખાય છે. ભલે નામ બદલાયા હોય પરંતુ Splendor બાઇકની લોકચાહના હજુ એમની એમ જ છે. બાઇક ખરીદવાની આવે એટલે લોકોની પહેલી પસંદ Splendor જ હોય છે. સમય પરિવર્તન સાથે Splendor ના આ નવા મોડેલ આકર્ષ્ક અને આધુનીક ટેકનોલોજીથી બનાવવામા આવ્યા છે.
આ પણ વાંચો: સીમ કાર્ડ નિયમમાં બદલાવ: 1 ઓક્ટોબરથી સિમકાર્ડ ના નિયમમાં થશે બદલાવ, હશે પહેલા કરતાં વધુ કડક નિયમ.
Splendor Plus Features
Splendor નુ ખૂબ જ લોકચાહના મેળૅવેલુ જુનુ મોડેલ હવે Splendor Plus નામથી ઓળખાય છે. આરામદાયક સીટ, વધુ સ્પેસ ની સાથે આધુનીક ટેકનોલોજી થી આ મોડેલ બનાવવામા આવ્યુ છે. જેના ફીચર નીચે મુજબ છે.
- Splendor Plus colour: Splendor આ નવા મોડેલમા આકર્ષક કલર કોમ્બીનેશન આપવામા આવ્યા છે. જેમા Fiery Blue NEW, Sports Red, Black with Silver, Silver Nexus Blue, Black With Blue, Ruby Red, Sunshine Gold, Butterfly Yellow, Firefly Golden જેવા આકર્ષક કલર આપવામા આવ્યા છે.
- Splendor Plus Engine: આ બાઇકમા સમય બદલાવ સાથે આધુનીક ફીચર વાળુ એન્જીન આપવામા આવ્યુ છે. જેમા Air cooled, 4-stroke, Single cylinder, OHC એન્જીન આપવામા આવ્યુ છે.
- Splendor Plus Brakes: આ બાઇકમા સેફટી ફીચરને ધ્યાનમા રાખીને Drum (130 mm), Integrated Braking System આપવામા આવી છે.
- Splendor Plus Wheels & Tyres: સ્પ્લેન્ડર ના આ નવા મોડેલમા આગળનુ 80/100-18 M/C 47P (Tubeless) જ્યારે પાછળનુ 80/100-18 M/C 54P (Tubeless) ટાયર આપવામા આવ્યુ છે.
Splendor Plus Price
હાલ મોંઘવારીના સમયમા દરેક બાઇકની કિંમતો ખૂબ જ વધી ગઇ છે. આ બાઇકની લોકપ્રીયતાનુ મુખ્ય કારણ તેની કિંમત છે. તેની કિંમત સામાન્ય લોકોને પણ પોષાય તેવી હોય છે. હાલ આ બાઇકની કિંમતની વાત કરીએ તો તે નીચે મુજબ છે.
- Splendor Plus Drum Brake Price: આ મોડેલની Ex-Showroom Price ગુજરાતમા રૂ. 74691 છે. તેની ખરીદી કરતા વિમો, પાર્સીંગ, R.TO. ટેકસ વગેરે અલગથી ચૂકવવાના રહે છે. જો કે આ કિંમત રાજયવાઇઝ અને શો રૂમ વાઇઝ અલગ અલગ હોઇ શકે છે.
- Splendor Plus I3S Drum Brake Price: આ મોડેલની Ex-Showroom Price ગુજરાતમા રૂ. 75681 છે. તેની ખરીદી કરતા વિમો, પાર્સીંગ, R.TO. ટેકસ વગેરે અલગથી ચૂકવવાના રહે છે. જો કે આ કિંમત રાજયવાઇઝ અને શો રૂમ વાઇઝ અલગ અલગ હોઇ શકે છે.
- Splendor Plus I3S Drum Brake Black & Accent Price: આ મોડેલની Ex-Showroom Price ગુજરાતમા રૂ. 75681 છે. તેની ખરીદી કરતા વિમો, પાર્સીંગ, R.TO. ટેકસ વગેરે અલગથી ચૂકવવાના રહે છે. જો કે આ કિંમત રાજયવાઇઝ અને શો રૂમ વાઇઝ અલગ અલગ હોઇ શકે છે.
Splendor Plus Xtec Features
જેમ અન્ય બાઇકમા આધુનીકતાની સાથે ડીઝીટલ મીટર જેવા ફીચર આપવામા આવે છે તે જ રીતે Splendor બાઇકમા પણ આધુનીક ફીચર આપવામા આવ્યા છે. આ ફીચરવાળુ મોડેલ Splendor Plus Xtec તરીકે ઓળખાય છે. આ મોડેલના ફીચર નીચે મુજબ છે.
- Splendor Plus Xtec colour: Splendor આ નવા મોડેલમા આકર્ષક કલર કોમ્બીનેશન આપવામા આવ્યા છે. જેમા Sparkling Beta Blue,Tornado Grey,Pearl White જેવા આકર્ષક કલર આપવામા આવ્યા છે.
- Splendor Plus Xtec Engine: આ બાઇકમા સમય બદલાવ સાથે આધુનીક ફીચર વાળુ એન્જીન આપવામા આવ્યુ છે. જેમા Air cooled, 4-stroke, Single cylinder, OHC એન્જીન આપવામા આવ્યુ છે.
- Splendor Plus Xtec Brakes: આ બાઇકમા સેફટી ફીચરને ધ્યાનમા રાખીને Drum (130 mm), Integrated Braking System આપવામા આવી છે.
- Splendor Plus Xtec Wheels & Tyres: સ્પ્લેન્ડર ના આ નવા મોડેલમા આગળનુ 80/100-18 M/C 47P (Tubeless) જ્યારે પાછળનુ 80/100-18 M/C 54P (Tubeless) ટાયર આપવામા આવ્યુ છે.
Splendor Plus Xtec Price
સ્પ્લેન્ડર બાઇકના આ મોડેલની કિંમત નીચે મુજબ છે.
આ મોડેલની Ex-Showroom Price ગુજરાતમા રૂ. 79261 છે. તેની ખરીદી કરતા વિમો, પાર્સીંગ, R.TO. ટેકસ વગેરે અલગથી ચૂકવવાના રહે છે. જો કે આ કિંમત રાજયવાઇઝ અને શો રૂમ વાઇઝ અલગ અલગ હોઇ શકે છે.
અગત્યની લીંક
Splendor Plus Features અહિંથી જુઓ | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
3 thoughts on “Splendor New Model: હિરો Splendor plus આકર્ષક કલરમા નવા મોડેલ, કેટલી છે કિંમત; જુઓ નવા મોડેલ ના ફોટો”