SSC HSC RESULT 2024: GSEB બોર્ડ પરીક્ષા ના રીઝલ્ટ બાબત ન્યુઝ, કયારે આવશે રીઝલ્ટ

SSC HSC RESULT 2024: GSEB RESULT 2024: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ માર્ચ મહિનામા લેવામા આવી હતી. બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઇ ગઇ છે અને હવે બોર્ડ દ્વારા ઉતરવહિ ની ચકાસણીનુ કામ પૂરજોષમા ચાલી રહ્યુ છે. ત્યારે બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓ અને વાલીઓ રીઝલ્ટ કયારે આવશે તેની રાહ જોઇ રહ્યા છે. ચાલો જાણીએ બોર્ડ પરીક્ષા નુ રીઝલ્ટ કયારે આવે તેવી શકયતાઓ છે ?

SSC HSC RESULT 2024

આર્ટીકલ GSEB SSC RESULT
GSEB HSC RESULT
બોર્ડગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ
વિદ્યાર્થીઓની સંખ્યા12 લાખ અંદાજીત
પરિણામGSEB SSC RESULT 2024
પરિણામની તારીખઅંદાજીત મે મહિના મા
ઓફીસીયલ વેબસાઈટwww.gseb.org

GSEB SSC Result News

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાની ઉતરવહિ ની ચકાસણી ની કામગીરી હાલ પૂરજોષમા ચાલી રહિ છે. સામાન્ય રીતે દર વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનુ રીઝલ્ટ મે મહિના ની શરૂઆત મા જાહેર કરવામા આવતુ હોય છે. પરંતુ ચાલ વર્ષે ધોરન 12 વિજ્ઞાન પ્રવાહનુ રીઝલ્ટ વહેલુ જાહેર કરવામા આવે તેવી શકયતા છે. ઉપરાંત ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ રીઝલ્ટ મે મહિના ના અંતમા અથવા જુન મહિનાની શરૂઆત મા જાહેર કરવામા આવતુ હોય છે. પરંતુ આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ રીઝલ્ટ થોડુ વહેલુ જાહેર કરવામા આવે તેવી શકયતાઓ રહેલી છે.

ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે બોર્ડ ની પરીક્ષાઓ દરમિયાન જ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો શરૂ કરી દેવામા આવ્યા હતા. જેમા મોટાભાગની ઉતરવહિઓ નુ મૂલ્યાંકન કામગીરી હાલ પૂર્ણ થવાને આરે છે.

GSEB RESULT 2024

GSEB બોર્ડ દ્વારા હજુ સુધી ધોરણ 10 અને 12 ના રીઝલ્ટ બાબતે કોઇ તારીખ જાહેર કરવામા આવી નથી. પરંતુ જયારે પણ રીઝલ્ટ ની જાહેરાત કરવામા આવશે ત્યારે બોર્ડ દ્વારા તેની ઓફીસીયલ વેબસાઇટ https://www.gseb.org પર નોટીફીકેશન આપી GSEB RESULT Date 2024 જાહેર કરવામા આવે છે.

ધોરન 10 અને 12 બોર્ડ ની પરીક્ષા નુ રીઝલ્ટ જોવા માટે 2 રીત છે. તમે ૨ રીતે બોર્ડ ની પરીક્ષાનુ રીઝલ્ટ જોઇ શકો છો. આ પ્રોસેસ નીચે મુજબ છે.

વેબસાઇટ પર રીઝલ્ટ જોવાની પ્રોસેસ

બોર્ડ ની વેબસાઇટ પરથી રીઝલ્ટ જોવા માટે નીચેના સ્ટેપ ફોલો કરવાના રહેશે.

  • સ્ટેપ 1 – રિઝલ્ટ જોવા માટે સૌ પ્રથમ GSEB બોર્ડની સતાવાર વેબસાઇટ www.gseb.org તમારા ફોન અથવા કમ્યુટર મા ઓપન કરો.
  • સ્ટેપ 2 – ત્યારબાદ Gujarat 10th Result 2024, GSEB SSC Result 2024 ઓપ્શન પર કલીક કરો.
  • સ્ટેપ 3 – ત્યારબાદ બોર્ડ પરીક્ષા નો તમારો સીટ નંબર નાખો. તમારી સામે રિઝલ્ટ ઓપન થઇ જશે.
  • સ્ટેપ 4 – ત્યારબાદ તમારા આ રિઝલ્ટને ડાઉનલોડ કરી શકો છો અને તેની પ્રીંટ કાઢી શકો છો.

ખાસ નોંધ : ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષા ના રિઝલ્ટ ક્યારે જાહેર થશે તે બાબત હજુ બોર્ડ તરફથી કોઇ સતાવાર જાહેરાત કરવામા નથી આવી. 10 પરિણામ બાબત વિવિધ સમાચારો પત્રો અને લેખો પરથી માહિતી એકત્રિત કરી આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરેલ છે. ધોરણ 10 અને 12 બોર્ડ ના રિઝલ્ટ ની લેટેસ્ટ માહિતી માટે બોર્ડ ની સતાવાર વેબસાઇટ www.gseb.org ચેક કરતા રહેવુ.

આ પણ વાંચો: Train Coach: ટ્રેનમા 1st કલાસ AC, 2nd કલાસ AC અને 3rd ક્લાસ AC મા શું સુવિધાઓ મળે ?

SSC Result On Whatsapp

ગત વર્ષે ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ ના રીઝલ્ટ થી એક નવી પહેલ કરવામા આવી હતી. જેમા વોટસઅપ ના માધ્યમથી પણ બોર્ડ પરીક્ષાનુ રીઝલ્ટ જોઇ શકાય છે. જે અંતર્ગત બોર્ડ નુ રિઝલ્ટ હવે વિદ્યાર્થીઓ વોટસઅપ મા પણ મેળવી શકે છે. ધોરણ 10 રિઝલ્ટ ની તારીખ હજુ જાહેર થયેલ નથી પરંતુ SSC RESULT 2024 મા પણ આ સુવિધા આપવામા આવે તેવી શકયતાઓ છે. ધોરણ 10 રિઝલ્ટ Whatsapp મા કઇ રીતે જોવુ તેની માહિતી મેળવીએ.

  • સૌ પ્રથમ GSEB SSC RESULT whatsapp number 6357300971 તમારા મોબાઇલ મા સેવ કરવાનો રહેશે.
  • ત્યારબાદ આ નંબર પર Hi લખી વોટસ અપ મા મેસેજ કરો.
  • ત્યારબાદ તમને સીટ નંબર મેસેજ કરવા માટે કહેવામા આવશે.
  • તમારો ધોરણ 10 નો સીટ નંબર ટાઇપ કરી મેસેજ કરવાનો રહેશે.
  • તમારો સીટ નંબર મેસેજ કરતા તમારૂ રીજલ્ટ તમને જોવા મળશે.

અગત્યની લીંક

GSEB OFFICIAL WEBSITEઅહિં કલીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
SSC HSC RESULT 2024
SSC HSC RESULT 2024

GSEB SSC RESULT DATE શું છે ?

બોર્ડ પરીક્ષાના રીજલ્ટ ની તારીખો હજુ જાહેર કરવામા આવેલ નથી. બોર્ડ પરીક્ષાના રીઝલ્ટ માટે GSEB ની ઓફીસીયલ વેબસાઇટ ચેક કરતા રહેવુ.

1 thought on “SSC HSC RESULT 2024: GSEB બોર્ડ પરીક્ષા ના રીઝલ્ટ બાબત ન્યુઝ, કયારે આવશે રીઝલ્ટ”

Leave a Comment

error: Content is protected !!