SSC Model Paper: SSC Practice Paper: માર્ચ 2024 મા ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ ગુજરાત અને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી છે. આવનારી બોર્ડની પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓ ની તૈયારીઓ ચાલુ છે. પરીક્ષાના આડે હવે 2 મહિના જેવો જ સમય બાકી રહ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓ હવે અંતિમ સમયમા મોડેલ પ્રેકટીસ પેપરોની તૈયારીઓ કરતા હોય છે. આ પોસ્ટમા આપણે આવનારી ધોરણ 10 SSC Board ની પરીક્ષા ની તૈયારી માટેના પ્રેકટીસ પેપરો ડાઉનલોડ કરવાની માહિતી મેળવીશુ.
SSC Model Paper
માર્ચ 2024 મા લેવાનારી બોર્ડની પરીક્ષાઓ માટે નવી શિક્ષણનિતી ને અનુલક્ષીને 30 % હેતુલક્ષી મુજબ નવી પેપરસ્ટાઇલ દરેક વિષય માટે જાહેર કરવામા આવેલ છે. ઉપરાંત પ્રકરણવાઇઝ ગુણભાર તથા કયા પ્રકારના કેટલા પ્રશ્નો પૂછાશે તે અને દરેક વિષય માટે 1 મોડેલ પ્રેકટીસ પેપર બોર્ડ તરફથી જાહેર કરવામા આવેલ છે.
આ ઉપરાંત વિવિધ કોચીંગ ક્લાસીસ અને શાળાઓના નિષ્ણાંત શિક્ષકો દ્વારા પણ બોર્ડ પરીક્ષા માટે પ્રેકટીસ પેપરો સીલેબસ અને બ્લુ પ્રીન્ટ મુજબ તૈયાર કરવામા આવતા હોય છે. આ પોસ્ટમા વિવિધ કોચીંગ ક્લાસીસ અને શાળાઓ ના નિષ્ણાંત શિક્ષકો દ્વારા તૈયાર કરવામા આવેલા મોડેલ પ્રેકટીસ પેપરો મૂકવામા આવેલા છે.
- GSEB SSC Maths Practice Paper 2024
- GSEB SSC Science Practice Paper 2024
- GSEB SSC gujarati Practice Paper 2024
- GSEB SSC English Practice Paper 2024
- GSEB SSC Social Science Practice Paper 2024
- GSEB SSC Hindi Practice Paper 2024
આ પણ વાંચો: SSC Exam Paper Style: ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તમામ વિષયની નવી પેપર સ્ટાઇલ અને મોડેલ પેપર
SSC Paper Style 2024
આવનારી માર્ચ 2024 ની બોર્ડ પરીક્ષા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવી શિક્ષણનિતી ને અનુલક્ષીને 30 % હેતુલક્ષી મુજબ નવી પેપર સ્ટાઇલ જાહેર કરવામા આવી છે. જેમા દરેક વિષય મા 30 % મુજબ 24 ગુણના પ્રશ્નો હેતુલક્ષી રહેશે. જયારે બાકીના 56 ગુણ માટે હેતુલક્ષી પ્રશ્નો, ટૂંકજવાબી પ્રશ્નો અને લાંબા પ્રશ્નો મુજબ વર્ગીકરણ કરી પેપર સ્ટાઇલ જાહેર કરવામા આવી છે.
નવી શિક્ષણ નિતી 2020 ના અનુસંધાને બોર્ડ તરફથી ધોરણ 10 અને 12 માટે નવી પેપર સ્ટાઇલ નુ માળખુ જાહેર કરવામા આવ્યુ છે.
- ધોરણ 10 મા પહેલા 20 % હેતુલક્ષી પ્રશ્નો પુછાતા હતા તેને બદલે હવે 30 % હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે.
- ધોરણ 10 મા પહેલા 80 % વર્ણનાત્મક પ્રશ્નો પુછાતા હતા તેને બદલે હવે 70 % વર્ણનાત્મક પ્રશ્નો પૂછાશે.
- ધોરણ 12 સામાન્ય પ્રવાહ મા પહેલા 20 % હેતુલક્ષી પ્રશ્નો પુછાતા હતા તેને બદલે હવે 30 % હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે.
- ધોરણ 12 સામાન્ય પ્રવાહ મા પહેલા 80 % વર્ણનાત્મક પ્રશ્નો પુછાતા હતા તેને બદલે હવે 70 % વર્ણનાત્મક પ્રશ્નો પૂછાશે.
આ પણ વાંચો: GSEB SSC time Table: ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાનુ ટાઇમ ટેબલ ડીકલેર, 11 માર્ચ થી શરૂ થશે બોર્ડ ની પરીક્ષાઓ
GSEB Exam Time Table 2024
ધોરણ 10 નુ બોર્ડ પરીક્ષાનુ ટાઇમ ટેબલ નીચે મુજબ છે.
તારીખ | વાર | વિષય |
11-3-2024 | સોમવાર | ગુજરાતી અને અન્ય પ્રથમ ભાષાઓ |
13-3-2024 | બુધવાર | સ્ટાન્ડર્ડ ગણિત/ બેઝીક ગણિત |
15-3-2024 | શુક્રવાર | સામાજિક વિજ્ઞાન |
18-3-2024 | સોમવાર | વિજ્ઞાન |
20-3-2024 | બુધવાર | અંગ્રેજી (દ્વિતીય ભાષા) |
21-3-2024 | ગુરૂવાર | ગુજરાતી (દ્વિતીય ભાષા) |
22-3-2024 | શુક્રવાર | અન્ય દ્વિતીય ભાષાઓ તથા અન્ય વિષયો |
અગત્યની લીંક
Phoenix Paper Set 2024 pdf | અહિં ક્લીક કરો |
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી જામનગર પેપરસેટ | અહિં ક્લીક કરો |
પાંભર સાયન્સ એકેડેમી પેપરસેટ | અહિં ક્લીક કરો |
સંસ્કાર ભારતી વિદ્યાલય પેપરસેટ | અહિં ક્લીક કરો |
પી.પી.સવાણી ક્લાસીસ પેપરસેટ | અહિં ક્લીક કરો |
GSEB SSC time Table PDF | અહિં ક્લીક કરો |
SSC HSC New Paper Style PDF | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |
Paper