JNV RESULT 2024: નવોદય પ્રવેશ પરીક્ષા ધોરણ 6 નુ રીજલ્ટ ડીકલેર, તમારૂ રીજલ્ટ જુઓ ઓનલાઇન

JNV RESULT 2024: નવોદય રીજલ્ટ 2024: Navoday selection List 2024: સમગ્ર દેશના દરેક જિલ્લામા આવેલી જવાહર નવોદય વિદ્યાલયો મા ધ્રોઅણ 6 મા એડમીશન આપવા માટેની પ્રવેશ પરીક્ષા તા. 20 જાન્યુઆરી 2024 ના રોજ લેવામા આવી હતી. ધોરણ 6 મા પ્રવેશ આપવા માટે લેવામા આવતી પ્રવેશ પરીક્ષા ધોરણ 5 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આપી શકે છે. હજારો વિદ્યાર્થીઓ એ આ પ્રવેશ પરીક્ષા આપી હતી અને JNV RESULT 2024 ની રાહ જોઇ રહ્યા હતા. નવોદય રીજલ્ટ 2024 જાહેર કરવામા આવ્યુ છે. આ પ્રવેશ પરીક્ષા મા સીલેકટ થયેલા વિદ્યાર્થીઓને જૂન 2024 થી શરૂ થતા સત્ર મા જવાહર નવોદય વિદ્યાલયો મા ધોરણ 6 મા પ્રવેશ આપવામા આવશે.

JNV RESULT 2024

સંસ્થાજવાહર નવોદય વિદ્યાલય
પ્રવેશ ધોરણધોરણ 6
આર્ટીકલ પ્રકારResult
પરીક્ષા તારીખ20 જાન્યુઆરી 2024
ઓફીસીયલ વેબસાઇટnavodaya.gov.in

આ પણ વાંચો: SSC HSC RESULT 2024: GSEB બોર્ડ પરીક્ષા ના રીઝલ્ટ બાબત ન્યુઝ, કયારે આવશે રીઝલ્ટ

નવોદય પ્રવેશ પરીક્ષા 2024

રાજ્યમા દરેક જિલ્લામા નવોદય વિદ્યાલય આવેલી છે. જેમા ધોરણ 6 થી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામા આવે છે. ત્યારબાદ ધોરણ 12 સુધી મફતમા રહેવા,જમવા, અભ્યાસ અને અન્ય સગવડો આપવામા આવે છે. ચલૌ વર્ષે તારીખ 20 જાન્યુઆરી 2024 ના રોજ પ્રવેશ પરીક્ષા લેવામા આવી હતી. આ પ્રવેશ પરીક્ષા નુ રીજલ્ટ નવોદય ની ઓફીસીયલ વેબસાઇટ પર જાહેર કરવામા આવ્યુ છે.

નવોદય રિઝલ્ટ ધોરણ 6

નવોદય વિદ્યાલયોમા ધોરણ 6 મા એડમીશન માટે લેવામા આવતી પ્રવેશ પરીક્ષાનુ રિઝલ્ટ જાહેર કરવામા આવેલ છે. જવાહર નવોદય ની ઓફીસીયલ વેબસાઇટ પર ધોરણ 6 પ્રવેશ પરીક્ષા નુ રીજલ્ટ જાહેર કરવામા આવ્યુ છે. વિદ્યાર્થીના સીટ નંબર અને જન્મ તારીખ નાખી રીજલ્ટ જોઇ શકાય છે.

આ પણ વાંચો: AC TIPS: કેટલા દિવસે એ.સી. ની સર્વિસ કરવી જોઇએ, આ રીતે જાતે જ એ.સી. કરો સાફ; હિમાચલ જેવી મળશે ઠંડી

JNV પરિણામ 2024 ધોરણ 6 ની લિંક ઓફીસીય લ વેબસાઇટ, navodaya.gov.in પર મૂકવામા આવી છે. વિદ્યાર્થીઓએ નવોદય પરિણામ 2024 ધોરણ 6 જોવા માટે તેમનો રોલ નંબર એંટર કરવાનો રહેશે. પ્રદેશ મુજબ JNVST નુ સીલેકશન લીસ્ટ pdf navodaya.gov.in વેબસાઈટ દ્વારા ઓનલાઈન જાહેર કરવામા આવે છે. વિદ્યાર્થીઓ જ્યાં અભ્યાસ કરે છે તે જિલ્લામાં સ્થિત JNVમાં એડમીશન આપવામા આવે છે.

નવોદય રિઝલ્ટ લીંક

નવોદય રીજલ્ટ જોવા માટે વેબસાઇટઅહિં ક્લીક કરો
નવોદય ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો

જવાહર નવોદય વિદ્યાલય ની ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://navodaya.gov.in

1 thought on “JNV RESULT 2024: નવોદય પ્રવેશ પરીક્ષા ધોરણ 6 નુ રીજલ્ટ ડીકલેર, તમારૂ રીજલ્ટ જુઓ ઓનલાઇન”

Leave a Comment

error: Content is protected !!