SSC Result 2024: ધોરણ 10 નું પરિણામ આવતીકાલે જાહેર થશે, રીજલ્ટ જુઓ ઓનલાઈન

SSC Result 2024: SSC પરિણામ 2024: SSC Board Result 2024: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ગત માર્ચ 2024 માં ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા યોજાઇ હતી. આ પરીક્ષા પૂર્ણ થયાને લગભગ 1.5 મહિના જેવુ થયું છે અને આ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ તેમના પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે 9 મી મે 2024 ના રોજ બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે હવે પ્રશ્ન એ છે કે ધોરણ 10 એટ્લે કે SSC Result 2024 ક્યારે આવશે તો તેના માટેનો તારીખ જાહેર કરી દેવામાં આવી છે.

SSC Result 2024

આર્ટીકલનું નામSSC પરિણામ 2024
બોર્ડગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર મધ્યમીક શિક્ષણ બોર્ડ ગાંધીનગર
વર્ષ2024
પ્રવાહગુજરાતી
પરિણામની તારીખ11 મે 2024
ઓફિશિયલ વેબસાઇટhttps://gseb.org/

આ પણ વાંચો: GSEB RESULT 2024: ધોરણ 12 બોર્ડ રીજલ્ટ જાહેર, આ રીતે જુઓ તમારૂ રીજલ્ટ ઓનલાઇન

SSC પરિણામ 2024

ગુજરાત ઉચ્ચતર માધ્યમિક એટ્લે કે ધોરણ 12 નું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયા બાદ હવે ધોરણ 10 ને લઈને અગત્યના સમાચાર સામે આવ્યા છે કે ધોરણ 10 નું પરિણામ ક્યારે જાહેર થશે તો તેના માટે બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ધોરણ 10 નું ગુજરાતી મધ્યમનું પરિણામ તા. 11 મી મે 2024 ના રોજ જાહેર કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ https://gseb.org/ પરથી સવારે 8 કલાકે જોઈએ શકશે. તેમજ વોટ્સઅપ દ્વારા પણ પોતાનું પરિણામ જોઈ જશે.

ધોરણ 12 નું પરિણામ

તા 9 મી મે 2024 ના રોજ ઇતિહાસમાં પહેલી વખત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ એક સાથે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1 લાખ 31 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરિક્ષાપી હતી તેમજ સામાન્ય પ્રવાહમાં 4 લાખ 89 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાં 82.45% વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવ્યું હતું. અને 91% સામાન્ય પ્રવાહનું પરિણામ આવ્યું હતું. આ વખતે ગયા વખત કરતાં વધુ આવ્યું હતું.

બોર્ડનું પરિણામ જોવાની રીત

  • સૌપ્રથમ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ https://gseb.org/ પર જાઓ.
  • ત્યાર બાદ gseb માં ધોરણ 10 નું પરિણામ પર ક્લિક કરો.
  • હવે તમારો સીટ નંબર દાખલ કરો.
  • હવે કેપચા દાખલ કરો.
  • હવે સબમિટ બટન પર ક્લિક કરો.
  • હવે તમારું પરિણામ તમારી સામે જોઈ શકશો.

આ પણ વાંચો: CET Result 2024: કયારે જાહેર થશે CET સ્કોલરશીપ પરીક્ષાનુ રીઝલ્ટ અને મેરીટ લીસ્ટ, CET Result બાબત ન્યુઝ

વોટ્સઅપ દ્વારા પરિણામ જોવા માટે

  • વોટ્સઅપ દ્વારા પરિણામ જોવા માટે સૌ પ્રથમ તમારે નીચે મુજબના નંબર તમારા મોબાઇલમા સેવ કરો.
  • આ વોટ્સઅપ નંબર 6357300971 સેવ કરો.
  • હવે તમારા મોબાઇલમા તમારું વોટ્સઅપ ઓપન કરો.
  • હવે તમારા વોટ્સઅપ ચેટ બોક્સમાં ઉપર મુજબના નંબરમાં તમારો સીટ નંબર દાખલ કરો
  • હવે તમે આ મેસેજ મોકલી દો.
  • હવે તમારી સામે તમારું પરિણામ જોઈ શકશો.

અગત્યની લીંક

રીજલ્ટ જોવાની લીંકઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
SSC Result 2024

બોર્ડનું પરિણામ જોવા માટેની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?

https://gseb.org/

SSC 2024 નું પરિણામ કઈ તારીખે જાહેર થશે ?

11 મે 2024 ના રોજ

Leave a Comment

error: Content is protected !!