SBI Recruitment 2024: SBI બેંકમાં આવી 1040 જગ્યા પર બમ્પર ભરતી, જુઓ અરજી કરવાની સંપૂર્ણ માહિતી

SBI Recruitment 2024: SBI ભરતી 2024: SBI ભારતની સૌથી મોટી બેન્કમાની એક છે. SBI માં વિવિધ પોસ્ટ પર ભરતી આવતી જ રહેતી હોય છે. ત્યારે હાલ 2024 માં પણ SBI Recruitment 2024 કુલ 1040 જગ્યા પર ભરતી આવી છે. જેમાં વિવિધ પોસ્ટ પ્રમાણે ભરતી કરવાં આવશે. જે તારીખ 19 જુલાઇ 2024 થી શરૂ થઈ ગઈ છે અને જે લોકો બેંકમાં કેરિયર બનાવવા ઈચ્છે છે તે લોકો માટે આ મોકો અગત્યનો છે. આવો જોઈએ વધુ માહિતી તેમજ શૈક્ષણિક લાયકાત વિશેની માહિતી.

SBI Recruitment 2024

જોબ સંસ્થાSBI બેંક
કુલ જગ્યા1040
પોસ્ટવિવિધ
લાયકાતવિવિધ
ફોર્મ ભરવાની તારીખ19-07-2024 થી 08-08-2024
પગારધોરણનિયમાનુસાર
અરજી મોડઓનલાઇન
ઓફીસીયલ વેબસાઇટhttps://sbi.co.in/

આ પણ વાંચો: India Post Recruitment 2024: ભારતીય પોસ્ટ વિભાગમાં 10 પાસ ઉમેદવારો માટે 44228 જેટલી જગ્યા પર ભરતી, જુઓ સંપૂર્ણ માહિતી.

SBI ભરતી 2024

SBI ભરતી 2024 માં વિવિધ પોસ્ટનું નામ અને કુલ જગ્યા વિશેની માહિતી નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

જગ્યાનું નામકુલ જગ્યા
Central Research Team (Product Lead)02
Central Research Team (Support)02
Project Development Manager (Technology)01
Project Development Manager (Business)02
Relationship Manager273
VP Wealth +643
Relationship Manager – Team Lead32
Regional Head06
Investment Specialist30
Investment Officer39
કુલ જગ્યા1040

જરૂરી લાયકાત

આ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં વિવિધ પોસ્ટ 1040 જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેના માટે જરૂરી લાયકાત ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવાનો રહેશે.

વય મર્યાદા

એસબીઆઇમાં વિવિધ પોસ્ટની વયમર્યાદા વિશેની માહિતી નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

જગ્યાનું નામવયમર્યાદા
Central Research Team (Product Lead)30 થી 45
Central Research Team (Support)25 થી 35
Project Development Manager (Technology)25 થી 40
Project Development Manager (Business)30 થી 40
Relationship Manager23 થી 35
VP Wealth +26 થી 42
Relationship Manager – Team Lead28 થી 42
Regional Head35 થી 50
Investment Specialist28 થી 42
Investment Officer28 થી 40

પસંદગી પ્રક્રિયા

આ ભરતી માટે ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરીને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. અને આ ઇન્ટરવ્યુ 100 માર્કસનું હશે. અને ઉમેદવારોની પસંદગી ગુણના આધારે નિયત કરવામાં આવશે. અને કટ ઓફ દ્વારા જે ઉમેદવારો લીસ્ટમાં અગ્રતાક્રમમાં આવતા જશે તે ઉમેદવારો આ નોકરી માટે લાયક ગણવામાં આવશે.

આ પણ વાંચો: Manav kalyan Yojana 2024: માનવ કલ્યાણ યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરવાનુ શરૂ, 28 પ્રકારના વ્યવસાય માટે સહાય કીટ

અરજી ફી

આ ભરતી પ્રક્રિયામાં સામાન્ય તેમજ EWS કેટેગરીના ઉમેદવારોને અરજી ફી 750 નોન રિફંડટેબલ છે તેમજ SC / ST / OBC / PWBD ઉમેદવારોને કોઈ જ પ્રકારની ફી ભરવાની રહેશે. તેમજ આ અરજી ફી ઓનલાઈન પ્લેટફોર્મથી ભરવાની રહેશે.

અરજી કરવાની રીત

  • સૌપ્રથમ https://sbi.co.in/web/careers/current-openings વેબસાઇટ પર જવાનું રહેશે.
  • ત્યારબાદ Apply Online પર ક્લિક કરવાની રહેશે.
  • ત્યારબાદ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • હવે ID અને Password ની મદદથી લૉગિન કરવાનું રહેશે.
  • ત્યારબાદ જરૂરી માહિતી ભરવાની રહેશે.
  • હવે ફાઇનલ સબમિટ કરવાનું રહેશે.
  • ત્યારબાદ લાગુ પડતાં ઉમેદવારોને ઓનલાઈન માધ્યમથી અરજી ફી ભરવાની રહેશે.
  • ત્યારબાદ અરજી પ્રિન્ટ કાઢી લો.

અગત્યની લીંક

ડીટેઇલ ભરતી નોટીફીકેશનઅહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
SBI Recruitment 2024
SBI Recruitment 2024

Leave a Comment

error: Content is protected !!