જ્ઞાનસહાયક ભરતી: https://gyansahayak.ssgujarat.org: રાજયમા આવેલી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા ખાલી રહેલી જગ્યાઓ પર જ્ઞાનસહાયક શિક્ષકોની ભરતી કરવા માટેની યોજના અમલમા છે. ઉલ્લેખનીય છે કે પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓ ધોરણ 9 થી 10 માટે જ્ઞાનસહાયક ભરતી પૂર્ણ થયેલી છે. ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ધોરણ 11 થી 12 માટે જ્ઞાનસહાયક ભરતી માટેની જાહેરાત બહાર પાડવામા આવેલી છે.
જ્ઞાનસહાયક ભરતી
| ભરતી સંસ્થા | શિક્ષણ વિભાગ ગાંધીનગર |
| કાર્યક્ષેત્ર | રાજયની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ |
| જગ્યાનુ નામ | જ્ઞાન સહાયક |
| વર્ષ | 2023 |
| અરજી મોડ | ઓનલાઇન |
| નોકરીનું સ્થળ | ગુજરાત |
| ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 8-12-2023 થી 17-12-2023 |
| પગાર | રૂ. 26000 |
| ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | gyansahayak.ssgujarat.org |
શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં “જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)” માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક)” ની જગ્યાઓની ભરતી માટે
પસંદગીયાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન-લાઇન અરજીઓ
મંગાવવામાં આવે છે.
ઉપરોકત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓન-લાઇન અરજી કરવાની તારીખ સુધીની હેશે.
ઉમેદવારે ઓન-લાઇન અરજી http://gyansahayak.sgujarnt.org વેબસાઇટ પર જઇ કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતાં પહેલાં વેબસાઇટ પર મૂકેલ ઉત્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/માર્ગદર્શિકા પહેલાં વાંચી લેવી. આ અરજીઓ રાજય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં.
ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જયારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓન-લાઇન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફસ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.
ઓન-લાઇન અરજી કરવાની તારીખઃ ૦૮/૧૨/૨૦૨૩ (૧૪:૦૦ કલાક થી શરૂ) ઓન- લાઇન અરજી કરવાની છેલ્લી તારીખઃ ૧૭/૧૨/૨૦૨૩(૨૩:૫૯ કલાક સુધી)

અગત્યની લીંક
| જ્ઞાનસહાયક ભરતી ઓફીસીયલ વેબસાઇટ | અહિ ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
સરકારી નોકરી મેળવવા ની સાઇટ