GPSC Calendar: GPSC ભરતી કેલેન્ડર, ઓકટોબર અને નવેમ્બર માસમા આવશે આટલી ભરતીઓ

GPSC Calendar: GPSC Bharti: gpsc-ojas.gujarat.gov.in: ગુજરાત પબ્લીક સર્વીસ કમીશન એટલે કે GPSC મા અવાર નવાર મોટી ભરતીઓ આવતી રહે છે. GPSC મા આવનારી ભરતીઓ માટે મહિનાવાઇઝ ભરતી કેલેન્ડર અગાઉથી જાહેર કરવામા આવે છે. વર્ષ 2023 માટે GPSC દ્વારા ભરતી કેલેન્ડર જાહેર કરવામા આવ્યુ છે. જેમા આવનારા મહિનાઓમા કઇ કઇ ભરતીઓ આવવાની છે તે જોઇએ.

GPSC Calendar

આર્ટિકલનું નામGPSC ભરતી કેલેન્ડર
સંસ્થાગુજરાત પબ્લીક સર્વીસ કમીશન
જગ્યાનું નામવિવિધ
ક્લુ જગ્યાલીસ્ટ મુજબ
નોકરીનું સ્થળગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખલીસ્ટ મુજબ
અરજી મોડઓનલાઈન
ઓફિશિયલ વેબસાઇટhttps://gpsc.gujarat.gov.in/

આ પણ વાંચો: Winter 2023: રાજયમા શરૂ થઇ રહ્યુ છે શિયાળાનુ આગમન, ક્યારથી પડશે ઠંડી; શિયાળામા શું ધ્યાન રાખશો

GPSC ઓકટોબર માસમા આવનારી ભરતીઓ

GPSC ભરતી કેલેન્ડર મુજબ ઓકટોબર મહિના માટે ભરતી કાર્યક્રમ નીચે મુજબ છે.

પોસ્ટનુ નામકુલ જગ્યાજાહેરાતની તારીખપ્રીલીમ પરીક્ષા
સંભવિત તારીખ
નાયબ ભૂમિ મોજણી અધિકારી વર્ગ-2515-10-2317-12-23
નાયબ મુખ્ય હસ્તાક્ષર નિષ્ણાંત વર્ગ-2615-10-2317-12-23
ભાષાંતરકાર/સંશોધન મદદનીશ વર્ગ-3315-10-2324-12-23
મદદનીશ ઇજનેર વર્ગ-23015-10-2331-12-23
વહીવટી અધીકારી/મદદનીશ આયોજન
અધીકારી વર્ગ-2
615-10-2331-12-23
ટાઉન પ્લાનર વર્ગ-1115-10-2331-12-23
નાયબ કાર્યપાલક ઇજનેર વર્ગ-2315-10-237-1-24

આ પણ વાંચો: Jay Aadyashakti Aarti: જય આદ્યાશક્તિ આરતી, PDF, MP3 અને વિડીયો; નવરાત્રી મા દરરોજ ઉપયોગી બનશે

GPSC નવેમ્બર માસમા આવનારી ભરતીઓ

GPSC ભરતી કેલેન્ડર મુજબ ઓકટોબર મહિના માટે ભરતી કાર્યક્રમ નીચે મુજબ છે.

પોસ્ટનુ નામકુલ જગ્યાજાહેરાતની તારીખપ્રીલીમ પરીક્ષા
સંભવિત તારીખ
નાયબ મુખ્ય વિદ્યુત નીરિક્ષક વર્ગ-1115-11-237-1-24
કચેરી અધીક્ષક વર્ગ-1115-11-237-1-24
મદદનીશ ઇજનેર વર્ગ-2715-11-2321-1-24
અધીક મદદનીશ ઇજનેર વર્ગ-31115-11-2328-1-24
ટેકનીકલ સુપરવાઇજર વર્ગ-3315-11-2328-1-24
કચેરી અધીક્ષક વર્ગ-3315-11-2328-1-24
અધીક્ષક ઇજનેર વર્ગ-1115-11-234-2-24

GPSC ભરતી ઓનલાઇન અરજી

GPSC ભરતી માટે ઓનલાઇન અરજી માટે નીચે મુજબના સ્ટેપ ફોલો કરી ઓનલાઇન અરજી કરી શકો છો.

  • GPSC ની કોઇ પણ ભરતી માટે ઓનલાઇન અરજી કરતા પહેલા તે ભરતી નુ ડીટેઇલ ભરતી નોટીફીકેશન ડાઉનલોડ કરીને તેનો વિગતે અભ્યાસ કરી લેવો.
  • ત્યારબાદ તમે તે ભરતી માટે જરૂરી લાયકાત ધરાવતા હોય તો ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ પહેલા તમારી અરજી ઓનલાઇન કરી દેવી જોઇએ.
  • GPSC ની કોઇ પણ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે https://gpsc-ojas.gujarat.gov.in વેબસાઇટ ઓપન કરો.
  • ત્યારબાદ તેમા જે તે ભરતી માટેનુ ડીટેઇલ નોટીફીકેશન ડાઉનલોડ કરીને ઓનલાઇન તેનો વિગતે અભ્યાસ કરીને ઓનલાઇન અરજી કરી શકો છો.
  • ત્યારબાદ ઉપર મેનુબાર મા આપેલા વિવિધ મેનુ પૈકી Online Application પૈકી Apply Online ઓપ્શન પર કલીક કરો.
  • તેમા જે જાહેરાત માટે તમે ઓનલાઇન અરજી કરવા માંગો છો તો સીલેકટ કરો.
  • તેમા માંગવામા અવેલી જરૂરી માહિતી સબમીટ કરો
  • તમારો ફોટો અને સહિ અપલોડ કરી અરજી કન્ફર્મ કરો.
  • ત્યારબાદ જરૂરી ફી નુ પેમેન્ટ ઓનલાઇન કરો.

અગત્યની લીંક

GPSC Calendar PDF 2023અહિંં કલીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
GPSC Calendar
GPSC Calendar

GPSC ભરતી માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

gpsc-ojas.gujarat.gov.in

1 thought on “GPSC Calendar: GPSC ભરતી કેલેન્ડર, ઓકટોબર અને નવેમ્બર માસમા આવશે આટલી ભરતીઓ”

Leave a Comment

error: Content is protected !!