RMC Bharti : Rajkot municipal Corporation: રાજકોટ મહાનગરપાલીકા ભરતી: રાજકોટ મહાનગરપાલીકા મા વિવિધ 219 જેટલી જગ્યાઓ ભરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવા માટે ભરતી જાહેરાત બહાર પાડવામા આવી છે. RMC Bharti ની જરૂરી વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખો, પગારધોરણ , અરજી પ્રક્રિયા વગેરે ની માહિતી આ પોસ્ટમા મેળવીશુ.
RMC Bharti
જોબ સંસ્થા | Rajkot municipal Corporation |
કુલ જગ્યા | 219 |
પોસ્ટ | જુનીયર કલાર્ક અને અન્ય |
ભરતી પ્રકાર | કાયમી ભરતી |
લાયકાત | પોસ્ટ મુજબ |
ફોર્મ ભરવાની તારીખ | 21-12-2023 થી 10-01-2024 |
પગારધોરણ | નિયમાનુસાર |
અરજી મોડ | ઓનલાઇન |
ઓફીસીયલ વેબસાઇટ | https://www.rmc.gov.in |
રાજકોટ મહાનગરપાલીકા ભરતી જગ્યાઓ
પોસ્ટનુ નામ | કુલ જગ્યાઓ |
સીસ્ટમ એનાલીસ્ટ | 2 |
ગાર્ડન સુપરવાઇઝર | 2 |
વેટરનરી ઓફીસર | 1 |
ગાર્ડન આસીસ્ટન્ટ | 12 |
ટેકનીકલ આસીસ્ટન્ટ | 2 |
આસીસ્ટન્ટ લાઇબ્રેરીયન | 4 |
જુનીયર સ્વીમીંગ ઇન્સ્ટ્રકટર | 4 |
ફાયર ઓપરેટર | 64 |
જુનીયર કલાર્ક | 128 |
કુલ જગ્યાઓ | 219 |
આ પણ વાંચો: UIIC Recruitment: યુનાઇટેડ ઇન્ડીયા ઇન્સ્યુરન્સ મા 300 જગ્યાઓ પર ભરતી, લાયકાત ગ્રેજયુએટ
રાજકોટ મહાનગરપાલીકા ભરતી શૈક્ષણિક લાયકાત
રાજકોટ મહાનગરપાલીકા ભરતી અન્વયે નીચે મુજબ પોસ્ટવાઇઝ શૈક્ષણિક લાયકાત નિયત કરવામા આવી છે. પોસ્ટવાઇઝ શૈક્ષણિક લાયકાતની ડીટેઇલ માહિતી માટે ભરતી નોટીફીકેશન નો અભ્યાસ કરશો.
સીસ્ટમ એનાલીસ્ટ: માન્ય યુનિવર્સિટી માથી બી.ઈ. (કોમ્યુટર/આઇ.ટી.) અથવા બી.ટેક. અથવા એમ.સી.એ.
ગાર્ડન સુપરવાઈઝર: UGC/AICTE માન્ય યુનિ, એગ્રીકલ્ચર અથવા બોટની અથવા ઝુઓલોજી અથવા હોર્ટીકલ્ચરમાં સ્નાતક
વેટરનરી ઓફિસર: UGC/AICTE માન્ય યુનિવર્સિટીની બી.વી.એસ.સી.એન્ડ એ.એચ (બેચરલ ઓફ વેટરનરી સાયન્સ અને એનિમલ સબન્ડરી)ની ડીગ્રી ૨. રાજ્ય પશુ ચિકિત્સા પરીષદ (ગુજરાત વેટરનરી કાઉન્સીલ) અથવા ભારતીય પશુ ચિકિત્સા પરીષદ (ઈન્ડીયન વેટરનરી કાઉન્સિલ) સાથે નોંધાયેલા હોવા જોઈએ.
ગાર્ડન આસીસ્ટન્ટ: UGC/AICTE માન્ય યુનિ. ની ડિપ્લોમાં/ડીગ્રી ઈન એગ્રીકલ્ચર અથવા ડીપ્લોમાં/ડીગ્રી ઈન હોર્ટીકલ્ચર અથવા ડીપ્લોમાં/ડીગ્રી ઈન બોટની અથવા ડીપ્લોમાં/ડીગ્રી ઈન ઝુઓલોજી
ટેકનીકલ આસીસ્ટન્ટ: UGC/AICTE માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાંથી સ્નાતકની પદવી મેળવેલ અને બેચરલ ઓફ લાયબ્રેરી એન્ડ ઈન્ફોર્મેશન (લાઈબ્રેરી)ની લાયકાત : સાયન્સ (B.LLsc) પદવી મેળવેલ હોવા જોઈએ.
આસીસ્ટન્ટ લાઈબ્રેરીયન: UGC/AICTE માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાંથી સ્નાતકની પદવી મેળવેલ અને બેચરલ ઓફ લાયબ્રેરી એન્ડ ઈન્ફોર્મેશન સાયન્સ (B.LI.sc.) પદવી મેળવેલ હોવા જોઈએ.
જુનિયર સ્વીમીંગ ઈન્સ્ટ્રક્ટર: એસ.એસ.સી. પાસ અને કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આયોજીત જીલ્લા, રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાએ સ્વિમીંગ સ્પર્ધામાં ભાગ લીધેલ (ફીમેલ)ની લાયકાત : | હોવો જોઈએ.
ફાયર ઓપરેટર: ધોરણ-૧૦ પાસ અને સરકાર માન્ય સંસ્થામાંથી ફાયરમેનનો કોર્ષ પાસ અને ફેવી મોટર વ્હિકલ લાયસન્સ ધરાવતા હોવા જોઇએ. શારીરિક લાયકાત: શારીરિક કસોટીમાં ઉતીં થવું જરૂરી
જુનિયર ક્લાર્ક: માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિધાશાખામાં સ્નાતક
RMC Bharti પગારધોરણ
સીસ્ટમ એનાલીસ્ટ: પાંચ વર્ષ સુધી ફીકસ પગાર રૂ.53700 ત્યારબાદ નિયમિત પગારધોરણમા સમાવેશ
ગાર્ડન સુપરવાઈઝર: પાંચ વર્ષ સુધી ફીકસ પગાર રૂ.51000 ત્યારબાદ નિયમિત પગારધોરણમા સમાવેશ
વેટરનરી ઓફિસર: પાંચ વર્ષ સુધી ફીકસ પગાર રૂ.53700 ત્યારબાદ નિયમિત પગારધોરણમા સમાવેશ
ગાર્ડન આસીસ્ટન્ટ: પાંચ વર્ષ સુધી ફીકસ પગાર રૂ.26000 ત્યારબાદ નિયમિત પગારધોરણમા સમાવેશ
ટેકનીકલ આસીસ્ટન્ટ: પાંચ વર્ષ સુધી ફીકસ પગાર રૂ.49600 ત્યારબાદ નિયમિત પગારધોરણમા સમાવેશ
આસીસ્ટન્ટ લાઈબ્રેરીયન: પાંચ વર્ષ સુધી ફીકસ પગાર રૂ.26000 ત્યારબાદ નિયમિત પગારધોરણમા સમાવેશ
જુનિયર સ્વીમીંગ ઈન્સ્ટ્રક્ટર: પાંચ વર્ષ સુધી ફીકસ પગાર રૂ.26000 ત્યારબાદ નિયમિત પગારધોરણમા સમાવેશ
ફાયર ઓપરેટર: પાંચ વર્ષ સુધી ફીકસ પગાર રૂ.26000 ત્યારબાદ નિયમિત પગારધોરણમા સમાવેશ
જુનિયર ક્લાર્ક: પાંચ વર્ષ સુધી ફીકસ પગાર રૂ.26000 ત્યારબાદ નિયમિત પગારધોરણમા સમાવેશ
રાજકોટ મહાનગરપાલીકાની આ ભરતી માટે અન્ય વિગતો જેવી કે માંગવામા આવેલ અનુભવ, ફોર્મ ભરવાની માહિતી, સીલેકશન પ્રોસેસ, ભરતી સંબંધી અન્ય સૂચનાઓ વગેરે માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન નો અભ્યાસ કરશો.
અગત્યની લીંક
ડીટેઇલ ભરતી નોટીફીકેશન | અહી ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |