ONGC Bharti 2023: ONGCમાં 2500 જગ્યા પર મોટી ભરતી: ONGC Recruitment 2023: નોકરીની શોધખોળ કરતાં ઉમેદવારો માટે ગુજરાતની મોટી કંપની એટ્લે ONGCમાં 2500 જેટલી જગ્યા પર મોટી ભરતી થવા જઇ રહી છે. આ ભરતી માટેની જાહેરાત 1 સપ્ટેમ્બર 2023 ના રોજ બહાર પાડવાંમાં આવી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો 20 સપ્ટેમ્બર 2023 સુધી પોતાની અરજી ઓનલાઈન માધ્યમથી કરી શકે છે. આ ONGC Bharti 2023 માં વિવિધ પોસ્ટ પર એપ્રેંટિસ માટેની જગ્યા પર ભરતી હાથ ધરાય છે. આ ONGC Bharti 2023 માટેની વધુ વિગત નીચે મુજબ જોઈએ.
ONGC Bharti 2023
આર્ટિકલનું નામ | ONGC Bharti 2023 |
ભરતી સંસ્થા | ઓઇલ અને નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ |
વર્ષ | 2023 |
જગ્યાનું નામ | વિવિધ |
કુલ જગ્યા | 2500 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 20 સપ્ટેમ્બર 2023 |
નોકરીનું સ્થળ | ભારત |
ઓફિશિયલ વેબસાઇટ | https://ongcindia.com/ |
આ પણ વાંચો: AMC Recruitment 2023: અમદાવાદ મહા નગરપાલિકામાં ભરતી, 1027 જગ્યા પર ભરતી; https://ahmedabadcity.gov.in
અગત્યની તારીખ
આ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડની ભરતી માટેની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
- નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 01 સપ્ટેમ્બર 2023
- અરજી કરવાની શરૂઆતની તારીખ 01 સપ્ટેમ્બર 2023
- અરજી કરવાની છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર 2023
- રિઝલ્ટ/સિલેક્ષણ તારીખ 05 ઓક્ટોબર 2023
જગ્યાનું નામ
આ ONGC Bharti 2023 માં અપ્રેંટિસ તરીકે જુદા જુદા ટ્રેડ પ્રમાણે 2500 જેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે. જેમાં ITI, ગ્રેજ્યુએટ, ડિપ્લોમા ના કોર્ષ કરેલા ઉમેદવારો પોતાની ઓનલાઈન અરજી કરી અને 12 મહિના માટે સિલ્કટ થઈ ને નોકરી કરી શકે છે.
કુલ જગ્યા
આ ONGCની ભરતીમાં ભારતમાં વિવિધ સ્થળો પર કુલ 2500 જેટલી મોટી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે જગ્યાઓનુ લિસ્ટ અને કુલ જગ્યાઓની માહિતી ડિટેઇલ નોટિફિકેશન નીચે આપેલું છે. તેનો અભ્યાસ કરવો. જેથી વધુ માહિતી મળી રહે.
આ પણ વાંચો: SBI APPRENTICES Recruitment: SBI બેંકમા 6160 જગ્યાઓ પર બમ્પર ભરતી, પગારધોરણ રૂ.15000
શૈક્ષણિક લાયકાત
ONGC Bharti 2023 માટે ઉમેદવારો નીચે મુજબ શૈક્ષણિક લાયકાત નિયત કરેલ છે.
ITI ઉમેદવારો માટે: ITI ઉમેદવારો માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 10/ ધોરણ 12/ ITI માન્ય સંસ્થા માઠી પાસઆઉટ કરેલા હોવા જોઈએ.
ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે: ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે લાયકાત B.A./ B.COM/ B.B.A./ B.E./ B.Tech ની ડિગ્રી કરેલા હોવા જોઈએ.
ડિપ્લોમા ઉમેદવારો માટે: આ ભરતીમાં ડિપ્લોમા કરેલ ઉમેદવારો માન્ય સંસ્થા માઠી જે તે ટ્રેડની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.
તથા આ ભરતી માટે વધારે શૈક્ષણિક લાયકાત માટે નીચે આપેલ ડિટેઇલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો.
પસંદગી પ્રક્રિયા
ONGC Bharti 2023 માટેની પસંદગી પ્રક્રિયા ઉમેદવારો એ ઓનલાઈન અરજી કર્યા બાદ પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે કરવામાં આવશે. આ ભરતીમાં કેટેગરી પ્રમાણે એટ્લે કે ભારત સરકારના નિયમ અનુસાર અનામતમાં છૂટછાટ મળવા પાત્ર છે.
પગારધોરણ
આ ભરતી એક એપ્રેંટિસ ભરતી હોવાથી પસંદગી પામેલ ઉમેદવારને માસિક નીચે મુજબ દર્શાવવામાં આવેલ નિયત કરેલ સ્થાઈપેડ ચૂકવવામાં આવશે.
જગ્યાનું નામ | પગાર ધોરણ |
ITI ઉમેદવારો માટે | માસિક રૂ. 7000/- |
ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે | માસિક રૂ. 9000/- |
ડિપ્લોમા ઉમેદવારો માટે | માસિક રૂ. 8000/- |
આ પણ વાંચો: ગુજરાત શિક્ષણ બોર્ડનુ શૈક્ષણિક કેલેન્ડર જાહેર, જાણો પરીક્ષાની અને વેકેશનની તારીખો
અરજી કરવાની રીત
- સૌ પ્રથમ તો તમે એ ચકાસો કે તમે આ ભરતી માટે નિયત લાયકાત ધરાવો છો કે નહીં.
- ત્યાર બાદ આ ભરતી ની ઓફિશિયલ વેબસાઇટ https://www.apprenticeshipindia.gov.in/ ની મુલાકાત લો.
- ત્યાં પછી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરો.
- હવે ID અને Passwordની મદદ થી લૉગિન કરી જરૂરી માહિતી દાખલ કરો.
- ત્યાર બાદ જરૂરી આધાર પુરાવાઓ અપલોડ કરો.
- ત્યાર બાદ ફાઇનલ સબમિટ આપી દો.
- ત્યાર બાદ ભવિષ્ય માટે કરેલ ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ કાઢી લો.
અગત્યની લીંક
ભરતી ઓફીસીયલ જાહેરાત | અહિં ક્લીક કરો |
ઓફીસીયલ વેબસાઇટ | અહિ ક્લીક કરો |
અરજી કરવા માટે | અહિ ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |

આ ONGCમાં 2500 જગ્યા પર મોટી ભરતી આવી છે તેની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?
https://www.apprenticeshipindia.gov.in/
આ ONGC Bharti 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
20 સપ્ટેમ્બર 2023
Hey.. ❣️
My name is ghanchi Samir
Hey..❤️
My name is neel desai
i want job
Job intrested
Hi my name is JAIMIN rathod I want this job Iti student AOCP tred
Ankit machhi
Shiv Patel iti mmcp pass, 10th 12th pass out
12th pass
12th pass & computer
ITI and 10th pass
Iti pass
10 pass