અગ્નીવીર ભરતી: Airforce Recruitment: Agniveer Recruitment: ઇન્ડિયન એર ફોર્સમાં ભરતી માટે અગ્નિપથ વાયુ અંતર્ગત (01/2024) ભરતી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત બમ્પર જગ્યાઓ પર ભરતી થશે. ઉમેદવારો 27 મી જુલાઈથી આ ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકશે. ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 17 ઓગસ્ટ 2023 છે. ઉમેદવારો આ ભરતી માટે ઓફીસીયલ સાઇટની મુલાકાત લઈને ભરતી માટે અરજી કરી શકે છે. ઉમેદવારો અહીં આપેલા ડીટેઇલ ભરતી નોટીફીકેશન અને ઓનલાઇન લીંક દ્વારા પણ ભરતી માટે અરજી કરી શકે છે. આ ભરતી અભિયાન દ્વારા, ભારતીય વાયુસેના અગ્નિવીર વાયુમાં 3500 જગ્યાઓ પર ભરતી કરવામા આવનાર છે.
અગ્નીવીર ભરતી
ભરતી કરનાર સંસ્થા | Indian Air Force (IAF) (Air Force) |
જગ્યાનુ નામ | Air Force Agniveer |
કુલ ખાલી જગ્યાઓ | 3500 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 17-08-2023 |
વેબસાઈટ | agneepathvayu.cdac.in |
આ પણ વાંચો: GPSC JOB: GPSC મા નાયબ સેકશન અધીકારી Dyso ની 127 જગ્યા પર ભરતી, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ
શૈક્ષણિક લાયકાત
એરફોર્સ અગ્નીવીર ની આ ભરતી માટે ભરતી નોટિફિકેશન મા દર્શાવ્યા અનુસાર, આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારો માન્ય બોર્ડમાંથી ધોરણ 12મું પાસ કરેલ હોવા જોઈએ.
Age Limit
નોટિફિકેશન અનુસાર, ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોનો જન્મ 27 જૂન 2003 થી 27 ડિસેમ્બર 2006 ની વચ્ચે થયેલો હોવો જોઈએ. જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારોને નિયમો મુજબ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવનાર છે.
સીલેકશન પ્રોસેસ
ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી, શારીરિક કસોટી, દસ્તાવેજની ચકાસણી અને તબીબી પરીક્ષાના આધારે કરવામાં આવનાર છે.
અરજી ફી
એરફોર્સ અગ્નીવીરની આ ભરતી ડ્રાઇવ માટે, ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે. ભરતી માટે ઉમેદવારોએ 250 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. અરજી ફી નુ પેમેન્ટ ઓનલાઈન મોડમાં જ કરવાનુ રહેશે.
ઓનલાઇન અરજી
- આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે ઉમેદવારો એ સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ ઓપન કરવાની રહેશે.
- ત્યારબાદ ઉમેદવાર ભરતી લિંક પર ક્લિક કરો.
- પછી ઉમેદવારની વ્યક્તિગત માહિતી સબમીટ કરો.
- આ પછી ઉમેદવાર યુઝર આઈડી અને પાસવર્ડ બનાવીને લોગઈન કરવાનુ રહેશે.
- પછી ઉમેદવાર અરજી ફોર્મ મા માંગવામા આવેલી તમામ વિગતો ભરો.
- તે પછી ઉમેદવારે અરજી ફી નુ પેમેંટ ઓનલાઇન ચૂકવવાની રહેશે.
- હવે ઉમેદવારો અરજી ફોર્મ ફાઇનલ સબમિટ કરવાની રહેશે.
- ઉમેદવારી ફોર્મ ડાઉનલોડ કરો.
- ઉમેદવાર અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લો.
અગત્યની તારીખો
ઓફીસીયલ જાહેરાતમાં જણાવ્યા મુજબ ઓનલાઇન અરજી કરવાની તારીખ:- 27-જુલાઈ -2023, અને ઓફીસીયલ ભરતી નોટીફીકેશન જાહેર કર્યા તારીખ 11- જુલાઈ -2023 તથા અરજી કરવાની છેલ્લી તારીખ:- 17 ઓગસ્ટ 2023 છે. તેમજ વધુ માહિતી માટે ઓફીસીયલ જાહેરાત વાંચવી.
- અરજી કરવાની છેલ્લી તારીખ:- 17 ઓગસ્ટ 2023
- ઓફિશ્યિલ નોટિફિકેશન જાહેર કર્યા તારીખ:- 11- જુલાઈ -2023
- ઓનલાઇન અરજી કરવાની તારીખ:- 27-જૂન-2023
અગત્યની લીંક
ડીટેઇલ ભરતી નોટીફીકેશન | અહિં ક્લીક કરો |
ઓનલાઇન અરજી | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |

यह सरकार ने एक अच्छा option दिया है जो जाना चाहे अपना carier बनाए वरना भी तो एक एक अच्छा नागरिक बन जाता हे अच्छी आदतों के साथ
Hello everyone my name is hitesh bhosale my age is 19 and my hobbies are making new friends, playing bgmi, listening music, and i love dance.