IOCL Recruitment: IOCL ભરતી 2023: ઇન્ડિયન ઓઇલ ભરતી: એપ્રેન્ટિસ 1720 ભરતી: સરકારી ભરતીઓની રાહ જોતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે IOCL Apprentice Recruitment માટેની ભરતી નોટીફીકેશન બહાર પાડવામાં આવ્યુ છે આ ભરતીમાં એપ્રેન્ટિસ માટે કુલ 1720 જગ્યા પર ભરતી જાહેરાત આપવામા આવી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. જેમાં ઉમેદવારો 20 નવેમ્બર 2023 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતી માટેની ડીટેઇલ માહિતી જોઇએ.
IOCL Apprentice Recruitment
આર્ટિકલનું નામ | IOCL Apprentice Recruitment |
જોબ સંસ્થા | ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ |
પોસ્ટનું નામ | એપ્રેન્ટિસ |
કુલ જગ્યા | 1720 |
અરજી મોડ | ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 20 નવેમ્બર 2023 |
ઓફિશિયલ વેબસાઇટ | https://iocl.com/ |
આ પણ વાંચો: Diwali Shubh muhurt: નોંધી લો ધનતેરસ થી દિવાળી અને લાભપાંચમ સુધીના શુભ મુહુર્ત, ચોપડા પૂજન શુભ મુહુર્ત
અગત્યની તારીખ
IOCL ની આ ભરતી માટે અગત્યની તારીખો નીચે મુજબ છે.
- ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ : 19 ઓક્ટોબર 2023
- ઓનલાઈન અરજી કરવાની શરૂ થયા તારીખ : 21 ઓક્ટોબર 2023
- ઓનલાઈન અરજી છેલ્લી તારીખ : 20 નવેમ્બર 2023
- પરીક્ષા તારીખ – 03 ડિસેમ્બર 2023
જગ્યાનું નામ
આ IOCL Apprentice Recruitment આવી છે તેના માટેની નીચે મુજબ દર્શાવવામાં આવેલી જગ્યા પર ભરતી કરવામાં આવશે.
- અપ્રેન્ટિસ
કુલ જગ્યા
આ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ મા ભરતી આવી છે તેના વિવિધ પોસ્ટ પ્રમાણે 1720 જેટલી જગ્યા ભરવાની છે. જે નીચે મુજબ દર્શાવવમાં આવી છે.
જગ્યાનુ નામ | કુલ જગ્યા |
એપ્રેન્ટિસ | 1720 |
કુલ જગ્યા | 1720 |
આ પૈકી ગુજરાતમા નીચે મુજબ જગ્યાઓ છે.
પોસ્ટનુ નામ | જગ્યા |
Trade Apprentice Attendant Operator (Chemical Plant) | 58 |
Trade Apprentice (Fitter) | 42 |
Trade Apprentice (Boiler) | 09 |
Technician Apprentice | 58 |
Technician Apprentice | 39 |
Technician Apprentice | 49 |
Technician Apprentice | 25 |
Trade ApprenticeSecretarial Assistant | 14 |
Trade ApprenticeAccountant | 05 |
Trade ApprenticeData Entry Operator | 08 |
Trade ApprenticeData Entry Operator | 07 |
આ પણ વાંચો: ગુજરાતી કેલેન્ડર 2024: નવુ ગુજરાતી કેલેન્ડર પંચાંગ ડાઉનલોડ કરો, 2024 ના તહેવારો અને જાહેર રજાઓ; શુભ મુહુર્ત
શૈક્ષણિક લાયકાત
IOCL ની આ એપ્રેન્ટીસ ભરતી માટે અલગ અલગ પોસ્ટ મુજબ શૈક્ષણિક લાયકાત માંગવામા આવેલ છે. જેના માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન નો અભ્યાસ કરશો.
વય મર્યાદા
આ ભરતી માટે દરેક પોસ્ટ માટેની વય મર્યાદા 18 થી 24 વર્ષ નક્કી કરવામા આવેલ છે. તથા અનામત કેટેગરી પ્રમાણે 5 વર્ષની છૂટ છાટ મળવા પાત્ર છે.
પસંદગી પ્રક્રિયા
આ ભરતીમાં ઉમેદવારોનુ સીલેકશન અરજી ફોર્મ ભર્યા બાદ નીચે મુજબની પ્રક્રિયામાં થશે.
- લેખિત પરીક્ષા
- ડૉક્યુમેન્ટ વેરિફિકેશન
તથા વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ અવશ્ય કરવો. જેમાં પરીક્ષા પેટર્ન આપેલી છે.
આ પણ વાંચો:
પગાર ધોરણ
IOCL Apprentice Recruitment અન્વયે સીલેકટ થયેલા ઉમેદવારો ને સ્ટાઈપેન્ડ એપ્રેન્ટિસને પ્રતિ માસ ચૂકવવાપાત્ર સ્ટાઈપેન્ડનો દર એપ્રેન્ટિસ એક્ટ હેઠળ સૂચવ્યા મુજબનો રહેશે,1961/1973/ એપ્રેન્ટીસ નિયમો 1992 (સુધાર્યા પ્રમાણે) અને કોર્પોરેશનની માર્ગદર્શિકા. તથા વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરો.
ઓનલાઇન અરજી કરવાની રીત
- આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ તો તમે ડીટેઇલ ભરતી નોટિફિકેશનનો અભ્યાસ કરી નક્કી કરી શકસો તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
- ત્યાર બાદ આ ભરતી માટેની ઓફિશિયલ વેબસાઈટ https://www.iocrefrecruit.in/iocrefrecruit/index પર જઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
- હવે ID અને passwordની મદદથી લોગીન કરવાનું રહેશે.
- ત્યાર બાદ માંગવામા આવેલી તમામ વિગતો ભરીને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
- હવે જરૂરી આધાર પુરાવાઓ અપલોડ કરવાના રહેશે.
- ત્યાર બાદ ફાઇનલ સબમિટ આપી દેવાનું રહેશે.
- ત્યાર પછી ભવિષ્ય માટે આ ભરેલ ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
અગત્યની લીંક
ઓફિશિયલ વેબસાઇટ માટે | અહી ક્લિક કરો |
અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |
IOCL ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://iocl.com/
ઇન્ડીયન ઓઇલ મા કેટલી જગ્યાઓ પર ભરતી છે ?
1720 જગ્યાઓ