AMC Recruitment 2023: અમદાવાદ મહા નગરપાલિકા ભરતી: સરકારી નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે AMC Recruitment 2023 માં કુલ 1027 જેટલી જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તારીખ 04 સપ્ટેમ્બર 2023 થી પોતાની અરજી ઓનલાઈન માધ્યમથી ભરી શકે છે. જેમાં વિવિધ પોસ્ટ જેવી કે મેડિકલ ઓફિસર, MPHW જેવી પોસ્ટ પર ભરતી હાથ ધરાઇ છે. તો આવો જોઈએ આ AMC Recruitment 2023 વિશેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
AMC Recruitment 2023
| આર્ટિકલનું નામ | AMC Recruitment 2023 |
| ભરતી સંસ્થા | અમદાવાદ મહાનગર પાલિકા |
| વર્ષ | 2023 |
| પોસ્ટનું નામ | વિવિધ |
| કુલ પોસ્ટ | 1027 |
| અરજી મોડ | ઓનલાઈન |
| નોકરીનું સ્થળ | અમદાવાદ, ગુજરાત |
| ઓફિશિયલ વેબસાઇટ | https://ahmedabadcity.gov.in/ |
અગત્યની તારીખ
આ અમદાવાદ મહાનગર પાલિકાની ભરતી માટેની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
- નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 01 સપ્ટેમ્બર 2023
- અરજી કરવાની શરૂઆતની તારીખ 04 સપ્ટેમ્બર 2023
- અરજી કરવાની છેલ્લી તારીખ 18 સપ્ટેમ્બર 2023
જગ્યાનું નામ
- મેડિકલ ઓફિસર
- લેબ ટેક્નિશિયન
- ફાર્મસીસ્ટ
- ફિમેલ હેલ્થ વર્કર (ફક્ત સ્ત્રીઓ માટે)
- મલ્ટી પરપઝ હેલ્થ વર્કર (MPHW)
કુલ જગ્યા
| જગ્યાનું નામ | કુલ જગ્યા |
| મેડિકલ ઓફિસર | 87 |
| લેબ ટેક્નિશિયન | 78 |
| ફાર્મસીસ્ટ | 83 |
| ફિમેલ હેલ્થ વર્કર (ફક્ત સ્ત્રીઓ માટે) | 435 |
| મલ્ટી પરપઝ હેલ્થ વર્કર (MPHW) | 344 |
| કુલ જગ્યા | 1027 |
AMC Recruitment મેડીકલ ઓફીસર
અમદાવાદ મહા નગરપાલીકાની આ ભરતી માટે ડીટેઇલ માહિતી નીચે મુજબ છે.
- કુલ જગ્યા: અમદાવાદ મહા નગરપાલીકામા મેડીકલ ઓફીસરની કુલ 87 જગ્યાઓ પર ભરતી છે. જેનુ કેટેગરીવાઇઝ ભરવાપાત્ર જગ્યાઓ માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન જોવા વિનંતી.
- લાયકાત: મેડીકલ ઓફીસરની આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત જોઇએ તો માન્ય યુનિવર્સિટીમા થી એમ.બી.બી.એસ. પાસ તથા ઇન્ટર્નશીપ પૂર્ણ કરેલી હોવી જોઇએ.
- પગારધોરણ: મેડીકલ ઓફીસરની આ ભરતી માટે પસંદ થયેલા ઉમેદવારોને સાતમા પગારપંચ મુજબ લેવલ-9 પે મેટ્રીકસ બેઝીક 53100-167800 તથા નિયમાનુસાર અન્ય ભથ્થા મળવાપાત્ર છે.
- વયમર્યાદા: આ ભરતી માટે 45 વર્ષ થી વધુ ઉંમર ધરાવતા હોવા જોઇએ. આ વયમર્યાદા અમદાવાદ મહાનગરપાલીકામા નોકરી કરતા ઉમેદવારોને લાગૂ પડશે નહી.
AMC Recruitment લેબ ટેકનીશીયન
અમદાવાદ મહા નગરપાલીકાની આ ભરતી માટે ડીટેઇલ માહિતી નીચે મુજબ છે.
- કુલ જગ્યા: અમદાવાદ મહા નગરપાલીકામા લેબ ટેકનીશીયનની કુલ 78 જગ્યાઓ પર ભરતી છે. જેનુ કેટેગરીવાઇઝ ભરવાપાત્ર જગ્યાઓ માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન જોવા વિનંતી.
- લાયકાત: લેબ ટેકનીશીયનની આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ની માહિતી માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન નો અભ્યાસ કરવા વિનંતી.
- પગારધોરણ: લેબ ટેકનીશીયનની આ ભરતી માટે પસંદ થયેલા ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી ફીક્સ વેતન માસિક રૂ. 31340 આપવામા આવશે. ત્યારબાદ સંતોષકારક કામગીરી બદલ નિયામુસાર પુરા પગારમા સમાવવાને પાત્ર થશે.
- વયમર્યાદા: આ ભરતી માટે 45 વર્ષ થી વધુ ઉંમર ધરાવતા હોવા જોઇએ. આ વયમર્યાદા અમદાવાદ મહાનગરપાલીકામા નોકરી કરતા ઉમેદવારોને લાગૂ પડશે નહી.
AMC Recruitment ફીમેલ હેલ્થ વર્કર FHW
અમદાવાદ મહા નગરપાલીકાની આ ભરતી માટે ડીટેઇલ માહિતી નીચે મુજબ છે.
- કુલ જગ્યા: અમદાવાદ મહા નગરપાલીકામા ફીમેલ હેલ્થ વર્કર FHW ની કુલ 435 જગ્યાઓ પર ભરતી છે. જેનુ કેટેગરીવાઇઝ ભરવાપાત્ર જગ્યાઓ માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન જોવા વિનંતી.
- લાયકાત: ફીમેલ હેલ્થ વર્કર FHW ની આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ની માહિતી માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન નો અભ્યાસ કરવા વિનંતી.
- પગારધોરણ: ફીમેલ હેલ્થ વર્કર FHW ની આ ભરતી માટે પસંદ થયેલા ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી ફીક્સ વેતન માસિક રૂ. 19950 આપવામા આવશે. ત્યારબાદ સંતોષકારક કામગીરી બદલ નિયામુસાર પુરા પગારમા સમાવવાને પાત્ર થશે.
- વયમર્યાદા: આ ભરતી માટે 45 વર્ષ થી વધુ ઉંમર ધરાવતા હોવા જોઇએ. આ વયમર્યાદા અમદાવાદ મહાનગરપાલીકામા નોકરી કરતા ઉમેદવારોને લાગૂ પડશે નહી.
AMC Recruitment મલ્ટી પરપઝ હેલ્થ વર્કર MPHW
અમદાવાદ મહા નગરપાલીકાની આ ભરતી માટે ડીટેઇલ માહિતી નીચે મુજબ છે.
- કુલ જગ્યા: અમદાવાદ મહા નગરપાલીકામા મલ્ટી પરપઝ હેલ્થ વર્કર MPHW ની કુલ 344 જગ્યાઓ પર ભરતી છે. જેનુ કેટેગરીવાઇઝ ભરવાપાત્ર જગ્યાઓ માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન જોવા વિનંતી.
- લાયકાત: મલ્ટી પરપઝ હેલ્થ વર્કર MPHW ની આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ની માહિતી માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન નો અભ્યાસ કરવા વિનંતી.
- પગારધોરણ: મલ્ટી પરપઝ હેલ્થ વર્કર MPHW ની આ ભરતી માટે પસંદ થયેલા ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી ફીક્સ વેતન માસિક રૂ. 19950 આપવામા આવશે. ત્યારબાદ સંતોષકારક કામગીરી બદલ નિયામુસાર પુરા પગારમા સમાવવાને પાત્ર થશે.
- વયમર્યાદા: આ ભરતી માટે 35 + 1 વર્ષ થી વધુ ઉંમર ધરાવતા હોવા જોઇએ. આ વયમર્યાદા અમદાવાદ મહાનગરપાલીકામા નોકરી કરતા ઉમેદવારોને લાગૂ પડશે નહી.
AMC Recruitment ફાર્માસીસ્ટ
અમદાવાદ મહા નગરપાલીકાની આ ભરતી માટે ડીટેઇલ માહિતી નીચે મુજબ છે.
- કુલ જગ્યા: અમદાવાદ મહા નગરપાલીકામા ફાર્માસીસ્ટની કુલ 83 જગ્યાઓ પર ભરતી છે. જેનુ કેટેગરીવાઇઝ ભરવાપાત્ર જગ્યાઓ માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન જોવા વિનંતી.
- લાયકાત: લેબ ટેકનીશીયનની આ ભરતી માટે લાયકાત ની માહિતી માન્ય સંસ્થાના રજી.ફાર્માસીસ્ટ હોવા જોઇએ.
- પગારધોરણ: લેબ ટેકનીશીયનની આ ભરતી માટે પસંદ થયેલા ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી ફીક્સ વેતન માસિક રૂ. 31340 આપવામા આવશે. ત્યારબાદ સંતોષકારક કામગીરી બદલ નિયામુસાર પુરા પગારમા સમાવવાને પાત્ર થશે.
- વયમર્યાદા: આ ભરતી માટે 35 +1 વર્ષ થી વધુ ઉંમર ધરાવતા હોવા જોઇએ. આ વયમર્યાદા અમદાવાદ મહાનગરપાલીકામા નોકરી કરતા ઉમેદવારોને લાગૂ પડશે નહી.
આ પણ વાંચો: SBI APPRENTICES Recruitment: SBI બેંકમા 6160 જગ્યાઓ પર બમ્પર ભરતી, પગારધોરણ રૂ.15000
પસંદગી પ્રક્રિયા
આ AMC Recruitment 2023 માટેની પસંદગી પ્રક્રિયા ઉમેદવારો એ ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યુ અથવા લેખિત પરીક્ષા અથવા સ્કિલ ટેસ્ટ દ્વારા કરી શકે છે.
અરજી કરવાની રીત
- સૌ પ્રથમ તો તમે એ ચકાસો કે તમે આ ભરતી માટે નિયત લાયકાત ધરાવો છો કે નહીં.
- ત્યાર બાદ AMC Recruitment 2023 ની ઓફિશિયલ વેબસાઇટ https://ahmedabadcity.gov.in/ ની મુલાકાત લો.
- ત્યાં પછી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરો.
- હવે ID અને Passwordની મદદ થી લૉગિન કરી જરૂરી માહિતી દાખલ કરો.
- ત્યાર બાદ જરૂરી આધાર પુરાવાઓ અપલોડ કરો.
- ત્યાર બાદ ફાઇનલ સબમિટ આપી દો.
- ત્યાર બાદ ભવિષ્ય માટે કરેલ ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ કાઢી લો.
અગત્યની લીંક
| ભરતી ઓફીસીયલ જાહેરાત | અહિં ક્લીક કરો |
| ઓફીસીયલ વેબસાઇટ | અહિ ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |

AMC Recruitment 2023 માટેની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?
https://ahmedabadcity.gov.in/
આ ભરતીમાં કુલ કેટલી જગ્યા પર ભરતી હાથ ધરાશે ?
1027 જેટલી જગ્યા પર
job
Hi sir mare jarur 6