ફોન વેચવાની Best સાઇટ્સ: શું તમારે પણ જૂનો ફોન વેચવો છે અને સારી કિંમત લેવી છે તો આ 5 સાઇટ્સ છે બેસ્ટ, જેમાં મળશે સારી કિંમત અને જલ્દી મળશે પૈસા.

ફોન વેચવાની Best સાઇટ્સ: Phone selling Best sites: આજકાલ દરેક લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે અને તેમાં ઈન્ટરનેટનો પણ ઉપયોગ કરે છે. તથા કોઈપણ ચીજ વસ્તુ મંગાવવામાં ઇ-કોમર્સ સાઇટ્સનો પણ ઉપયોગ કરે છે. ત્યારે માર્કેટમાં દરરોજ નવા નવા સ્માર્ટફોન આવતા હોય છે અને લોકો પોતાનો જૂનો સ્માર્ટફોન બદલી અને નવા સ્માર્ટ ફોનની ખરીદી કરે છે પણ ઘણી વખત જૂના સ્માર્ટફોનને વહેચવા જતાં તેની કિંમત એટલી આવતી નથી જેથી નુકશાની વેઠવી પડે છે. પરંતુ આજે અમે જૂના ફોન વેચવાની Best સાઇટ્સ વિશેની માહિતી આપવાના છીએ જે તમારા જૂના સ્માર્ટફોનની કિંમત પણ સારી આપશે અને ઘરેથી પિકઅપ કરી લેશે તેમજ પૈસા પણ જલ્દીથી આવી જશે.

ફોન વેચવાની Best સાઇટ્સ

જો તમે નવા સ્માર્ટફોનની ખરીદવાનું વિચારી રહ્યા છે પરંતુ ઈચ્છો કે તમારો જૂનો ફોન વેચી દો. પરંતુ જો તેને લઈને તમે પરેશાન છો કે જૂનો ફોન એવી જગ્યાએ સેલ કરવામાં આવે જ્યાં તમને આ દિવાઇસની સારી કિંમત મળે શકે. તો અમે આજે તમને જૂના ફોન વેચવાની Best સાઇટ્સ ના નામ જણાવી રહ્યા છીએ, જ્યાં તમે જૂના ફોનને સરળતાથી વેચી શકો છો.

આ પણ વાંચો: બચત ખાતા પર ટેક્સ: બેન્ક સેવિંગ ખાતામાં આટલી રકમ રાખવા પર લાગે છે ઇન્કમ ટેક્સ, જો આનાથી વધારે રકમ ખાતામાં જમા છે તો તમે ઇન્કમ ટેક્સની નજરમાં છો.

Flipkart

જૂના ફોન વેચવાની Best સાઇટ્સમાં આ એક સારી અને પોપ્યુલર સાઇટ ફ્લિપકાર્ટ છે તમે અહી સેલ બેક પ્રોગ્રામ હેઠળ તમારી જૂની ડિવાઇસને સેલ કરી શકો છો. અહી તમને ફ્લિપકાર્ટ ઇ-વાઉચરના ફોર્મમાં કરેક્ટ બાય બેક – વેલ્યૂમળે છે. આ પ્રોગ્રામ ભારતના 1700 પિનકોડ્સ પર મળે છે.

આ પણ વાંચો   ખેડૂત ઉપયોગી એપ્સ: આ 5 એપ ખેડૂતો માટે માટે વરદાન છે, આ એપની મદદથી ખેતીમાં થયો છે ફાયદો

Cashify

જો તમે જૂનો સેલફોન વેચવા ઈચ્છો છો તો તમે આ પ્રખ્યાત સાઇટ છે. એટલુજ નહીં અહી તમે જૂનો ફોન ખરીદી પણ શકો છો. આ પ્લેટફોર્મને જૂનો ફોન વેચવા માટે સૌથી સારી સાઇટ ગણવામાં આવે છે. અહી લેપટોપ, ડેસ્કટોપ, ટીવી અને બીજી ઘણી ડિવાઇસને સેલ કરી શકાય છે. આ પ્લેટફોર્મ તમને ડોરસ્પેટ પિકપ ફેસિલિટી પણ આપે છે.

Instacash

જો તમે જૂનો ફોન વહેચવો છે તો આ પણ વિશ્વાસનીય પ્લેટફોર્મ છે. તે માટે તમારે માત્ર તેનો પ્રોગ્રામ ખરીદવાનો રહેશે. જેમાં એક એલ્ગોરિધમ હોય છે. તે તમારા જૂના ફોનની વેલ્યૂ નક્કી કરે છે. ઇનસ્ટાકેશ ડેડ ફોન્સ પણ એકસેપ્ટ કરે છે. અહી તમે નક્કી કરી શકો છો કે તમને કઈ રીતે પેમેન્ટ મળે. પરંતુ આ પ્લેટફોર્મ પિકપ માટે ચાર્જ લે છે. આ 19 મોટા શહેરોમાં સેવા આપે છે.

આ પણ વાંચો: PM Vishwakarma Yojana: વગર ગેરન્ટી એ સરકાર આપશે 3 લાખની લોન, આટલા ડોકયુમેન્ટની પડશે જરૂર; pmvishwakarma.gov.in

Budli

Budli પણ જૂના ફોન વેચવાની Best સાઇટ્સ છે. જે જૂના હેન્ડસેટ સાથે ડિલ કરે છે. અહી તમને ડિટેલ શેર કરતાં મણિ વેલ્યૂ મળી જાય છે. પરંતુ જો તમારાઓ ફો ન ખૂબ જૂનો હોય તો તમે રિકવેસ્ટ કરી શકો છો. અને કંપની તમને 7 કલાકમાં જવાબ આપશે. એકવખત રિકવેસ્ટ એકસેપ્ટ થયા પછી ડિવાઇસ તમારા ઘરેથી પિકઅપ કરવા માટે આવશે. અને તમને 24 કલાકમાં પૈસા મળી જશે.

OLX

આ પ્લેટફોર્મનો ખૂબ જ ઉપયોગ થાય છે. લોકો અહી તમનો તમામ જૂનો સામાન વેચે અને ખરીદે છે. પોપ્યુલર પ્લેટફોર્મ હોવાને લીધે બાયર્સ પણ પણ જલ્દી મળી જાય છે.

(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. (https://vyanjanrecipes.com/) કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. જૂના ફોનને વહેચતા પહેલા આપના એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

આ પણ વાંચો   Pan Card Correction: શું તમારે આધારકાર્ડ અને પાનકાર્ડમાં નામ અલગ છે? તો તમે ઘરે બેઠા સરળતાથી સુધારી શકશો આ રીતે

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
ફોન વેચવાની Best સાઇટ્સ
ફોન વેચવાની Best સાઇટ્સ

Leave a Comment

error: Content is protected !!