નવરાત્રી 2023: નવરાત્રી નજીક આવી રહી છે. નવરાત્રી એટલે ગરમે રમવા અને ગવાનો અવસર. નવરાત્રીની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા હોય છે. એમા પણ પોતાના ફેવરીટ કલાકાર હોય તો ગરમે ઘૂમવાનો આનંદ જ કયક અલગ હોય છે. આ વર્ષે કિર્તીદાન ગઢવી થી માંડી ગીતાબેન રબારી અને કિંજલ દવે સહિતના ખ્યાતનામ કલાકારો ગરબામા કયા પરફોર્મ કરનાર છે તેની માહિતી આ પોસ્ટમા જોઇશુ.
નવરાત્રી 2023
આ નવરાત્રીમા ગુજરાતના ખ્યાતનામ ગરબા કલાકારો કયા પાર્ટી પ્લોટ મા પરફોર્મ કરનાર છે તેનુ લીસ્ટ આ પોસ્ટમા આપણે મેળવીશુ. આ તમામ ગરબાઓ યુ ટયુબ પર હવે તો લાઇવ પણ આવતા હોય છે. ઘરેબેઠા પણ લાઇવ ગરબાનો આનંદ માણી શકો છો.
- અરવીંદ વેગડા: સુપ્રસિદ્ધ ગરબ કલાકાર અરવીંદ વેગડા નવરાત્રી 2023 મા તા. 15 થી 28 ઓકટોબર સુધી અમદાવાદ ના વિવિધ પાર્ટી પ્લોટ મા પરફોર્મ કરનાર છે.
- વૈશાલી ગોહીલ: વૈશાલી ગોહીલ આ નવરાત્રી દરમિયાન 15 થી 24 ઓકટોબર સુધી એપ્રીકોટ એસી ડોમ, રામકથા રોડ, કતારગામ સુરતમા પોતાનુ પરફોર્મ આપનાર છે.
- પાર્થ ઓઝા; પાર્થ ઓઝા આ નવરાત્રી મા 15 થી 24 ઓકટોબર સુધી અમદાવાદ ના વિવિધ પાર્ટી પ્લોટ મા પોતાનુ પરફોર્મ આપનાર છે.
આ પણ વાંચો: GSRTC Online Service: GSRTC ની ઓનલાઈન સુવિધા, જાણો બસનું લાઈવ લોકેશન ક્યાં પહોચી છે બસ; તથા અન્ય સર્વિસ.
- વિક્રમ ઠાકોર: સુપ્રસિદ્ધ કલાકાર વિક્રમ ઠાકોર આ નવરાત્રી મા ગાંધીનગર, પાટણ અને અમદાવાદ ના વિવિધ પાર્ટી પ્લોટ મા અલગ અલગ દિવસે પરફોર્મ આપનાર છે.
- અતુલ પુરોહિત: જેના ગરબા ના તાલે એકસાથે 40 થી 50 હજાર લોકો ઝૂલતા હોય તેવા ગરબા માટે ખૂબ જ ફેમસ અતુલ પુરોહિત દર વખત ની જેમ બરોડા ના સુપ્રસિદ્દ્ધ ગરબા યુનાઇટેડ વે ઓફ બરોડા મા પરફોર્મ આપનાર છે.
- ઉમેશ બારોટ: ઉમેશ બારોટ આ નવરાત્રી મા તમામ દિવસો મા સુવર્ણ નવરાત્રી, વેસુ, સુરત ખાતે પરફોર્મ આપનાર છે.
- આદિત્ય ગઢવી: ખૂબ જ સુરીલા ગાયક એવા આદિત્ય ગઢવી આ નવરાત્રી મા તારીખ 16 થી 24 ઓકટોબર દરમિયાન એસ.એસ.ફાર્મ અમદાવાદ મા પરફોર્મ આપનાર છે.
- ઓસમાણ મીર: ઓસમાણ મીર આ નવરાત્રી મા 15 થી 24 ઓકટોબર દરમિયાન કોરાકેન્દ્ર ગ્રાઉન્ડ, બોરીવલી. મુંબઇ મા પરફોર્મ આપનાર છે.
- પાર્થીવ ગોહીલ: પાર્થીવ ગોહીલ આ નવરાત્રી મા ગોરેગાંવ મુંબઇ મા પરફોર્મ આપનાર છે.
- જિગ્નેશ કવીરાજ: ગરબા માટે જાણીતા કલાકાર જિગ્નેશ કવીરાજ આ નવરાત્રી મા 15 થી 23 ઓકટોબર દરમિયાન અમદાવાદ ના એસ.જી.હાઇવે, ગોતા ક્રિકેટ ગ્રાઉન્ડ મા યોજાતા ગરબા મા પરફોર્મ આપનાર છે.
- ફાલ્ગુની પાઠક: ગરબા ક્વીન એટલે કે ફાલ્ગુની પાઠક આ નવરાત્રી મા બોરીવલી મુંબઇ મા યોજાતા પાર્ટી પ્લોટ ગરબા મા પરફોર્મ આપનાર છે.
- કિર્તીદાન ગઢવી: નવરાત્રી હોય કે ના હોય કોઇ પણ પ્રસંગ મા જેના ગરબા પર લોકો સૌથી વધુ ઝુમે છે તેવા કીર્તીદાન ગઢવી નવરાત્રી 2023 મા તમામ દિવસ 15 થી 24 ઓકટોબર એસ.પી. રીંગ રોડ પર યોજાતા પાર્ટી પ્લોટ મા પરફોર્મ આપનાર છે.
- ઐશ્વર્યા મજમુદાર: સુરીલી ગાયક કલાકાર એશ્વર્યા મજમુદાર આ નવરાત્રી મા બોરીવલી મુંબઇ મા યોજાતા ગરબામા પરફોર્મ આપનાર છે.
- ગીતા રબારી: સુરીલા ગાયક કલાકાર ગીતાબેન રબારી આ નવરાત્રી મા મુંબઇ ગરબા મા પરફોર્મ આપનાર છે.
- કિંજલ દવે: ચાર ચાર બંગડી વાડી ગાડી ગીતથી ફેમસ થનાર કિંજલ દવે નવરાત્રી 2023 મા બોરીવલી મુંબઇ નવરાત્રી મા પરફોર્મ આપનાર છે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |

આ નવરાત્રી મા કીર્તીદાન ગઢવી ક્યા પરફોર્મ આપવાના છે ?
એસ.પી.રીંગ રોડ પાર્ટી પ્લોટ
આ નવરાત્રી મા કિંજલ દવે ક્યા પરફોર્મ આપવાના છે ?
બોરીવલી મુંબઇ
3 thoughts on “નવરાત્રી 2023: કિર્તીદાન ગઢવી, કિંજલ દવે અને ગીતા રબારી સહિતના કલાકારો નવરાત્રી મા કયા પરફોર્મ કરશે; તમા કલાકારોનુ લીસ્ટ”