જાહેર રજા લીસ્ટ 2023: ગુજરાત સરકારનુ જાહેર રજા લીસ્ટ, મરજીયાત રજા લીસ્ટ 2023; બેંક રજા લીસ્ટ

જાહેર રજા લીસ્ટ 2023: મરજીયાત રજા લીસ્ટ 2023: બેંક રજા લીસ્ટ 2023: ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે વિવિધ ધર્મના તહેવારો અને રાષ્ટ્રીય તહેવારો ને ધ્યાને લઇને જાહેર રજાનુ લીસ્ટ અને મરજીયાત રજાનુ લીસ્ટ જાહેર કરવામા આવે છે. વર્ષ 2023 માટે ગુજરાત સરકાર દ્વારા જાહેર રજા લીસ્ટ 2023, મરજીયાત રજા લીસ્ટ 2023 અને બેંક રજા લીસ્ટ 2023 જાહેર થઇ ગયુ છે. 2023 ના વર્ષ મા કઇ કઇ રજાઓ આવે છે તે વિગતે જોઇએ.

જાહેર રજા લીસ્ટ 2023

ક્રમતહેવારનું નામતારીખવાર
પ્રજાસતાક દિન૨૬મી જાન્યુઆરી ૨૦૨૩ગુરૂવાર
મહાશિવરાત્રી(મહા વદ-૧૪)૧૮ મી ફેબ્રુઆરી ૨૦૨૩શનિવાર
હોળી બીજો દિવસ (ધુળેટી)૮ મી માર્ચ, ૨૦૨૩બુધવાર
ચેટીચાંદ૨૨ મી માર્ચ ૨૦૨૩બુધવાર
શ્રી રામનવમી (ચૈત્ર સુદ-૯)૩૦ મી માર્ચ,૨૦૨૩ગુરુવાર
મહાવીર જન્મ કલ્યાણક૪ થી  એપ્રીલ,૨૦૨૩મંગળવાર
ગુડ ફ્રાઈડે૭ મી એપ્રીલ,૨૦૨૩શુક્રવાર
ડો.બાબાસાહેબ આંબેડકરનો જન્મદિન૧૪ મી એપ્રીલ,૨૦૨૩શુક્રવાર
બકરીઇદ (ઇદ-ઉલ-અદહા)૨૯ મી જુન,૨૦૨૩ગુરુવાર
૧૦મહોરમ(આશૂરા)૨૯ મી જુલાઇ,૨૦૨૩     શનિવાર
૧૧સ્વાતંત્ર્ય દિન૧૫ મી ઓગષ્ટ,૨૦૨૩મંગળવાર
૧૨પારસી નૂતન વર્ષ દિન(પતેતી)  (પારસી શહેનશાહી)૧૬મી ઓગષ્ટ,૨૦૨૩બુધવાર
૧૩રક્ષાબંધન (શ્રાવળ સુદ-૧૫)૩૦ મી ઓગષ્ટ,૨૦૨૩બુધવાર
૧૪જન્માષ્ટમી (શ્રાવણ વદ-૮)૭ મી સપ્ટેમ્બર,૨૦૨૩ગુરુવાર
૧૫સંવત્સરી (ભાદ્રપદ સુદ-૪) (ચતુર્થી પક્ષ)૧૯ મી સપ્ટેમ્બર,૨૦૨૩મંગળવાર
૧૬ઈદ-એ-મિલાદુ-ન્નબી૨૮ મી સપ્ટેમ્બર,૨૦૨૩ગુરુવાર
૧૭મહાત્મા ગાંધીનો જન્મદિન૨ જી ઓકટોબર,૨૦૨૩સોમવાર
૧૮દશેરા (વિજયા દશમી) (આસો સુદ-૧૦)૨૪ મી ઓકટોબર, ૨૦૨૩મંગળવાર
૧૯સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિન૩૧ મી ઓકટોબર,૨૦૨૩મંગળવાર
૨૦નૂતન વર્ષ દિન ૧૪ મી નવેમ્બર, ૨૦૨૩મંગળવાર
૨૧ભાઇબીજ૧૫ મી નવેમ્બર, ૨૦૨૩બુધવાર
૨૨ગુરુ નાનક જયંતિ૨૭ મી નેવમ્બરસોમવાર
૨૩નાતાલ૨૫ મી ડિસેમ્બર,૨૦૨૩સોમવાર

મરજીયાત રજા લીસ્ટ 2023

સરકારશ્રી દ્વારા જાહેર રજા ઉપરાંત મરજીયાત રજાનુ લીસ્ટ પણ દર વર્ષે જાહેર કરવામા આવે છે. સરકારી કર્મચારીઓને જાહેર રજા ઉપરાંત વર્ષે 2(બે) મરજીયાત રજા ભોગવવા મળે છે.

આ પણ વાંચો: Ayushman Card Download: આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો તમારા ફોનમા, ફકત 2 મિનિટમા; આયુષ્માન કાર્ડ ડાઉનલોડ પ્રોસેસ

બેંક રજા લીસ્ટ 2023

ગુજરાત સરકાર દ્વારા જાહેર રજા લીસ્ટ અને મરજીયાત રજાના લીસ્ટ ની સાથે બે6કો માટે ની રજાનુ લીસ્ટ પણ જાહેર કરવામા આવે છે. આ દિવસોમા બેંકોમા રજા રહે છે અને બેંક બંધ રહે છે.

અગત્યની લીંક

જાહેર રજા લીસ્ટ 2023 ડાઉનલોડઅહિં કલીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
જાહેર રજા લીસ્ટ 2023
જાહેર રજા લીસ્ટ 2023

જાહેર રજાનુ લીસ્ટ કોના દ્વારા જાહેર કરવામા આવે છે ?

સામાન્ય વહિવટ વિભાગ

error: Content is protected !!