IPL PLAY OFF: IPL ની અડધી સફર થઇ પુરી, આ ટીમો છે સેમી ફાઇનલમા પહોંચવા દાવેદાર; આટલી ટીમો થઇ ગઇ છે બહાર

IPL PLAY OFF: IPL POINT TABLE : ક્રિકેટનો મહાકુંભ IPL હાલ રોમાંચક તબકકામા ચાલી રહ્યો છે. છેલ્લી ઓવર સુધી કટોકટી મા ચાલનારી એક કરતા એક ચડીયાતી મેચ બની રહિ છે. તો હૈદ્રાબાદ ની ટીમ દરેક મેચમા હાઇલાઇટની જેમ ચોગ્ગા-છગ્ગ્ગા નો વરસાદ વરસાવી રહિ છે. એવામા IPL ની અડધી જેટલી મેચો પુરી થઇ ગઇ છે અને આગળ પ્લે ઓફ મા કઇ કઇ ટીમ રમશે તેનો અંદાજ લગાવવાનુ શરૂ થઇ ગયુ છે. ચાલો જાણીએ કઇ ટીમોની શું પોઝીશન છે અને પ્લે ઓફ મા પહોંચવા માટેના શું સમીકરણો છે ?

IPL POINT TABLE

Table of Contents

IPL ન પ્લે ઓફ એટલે કે સેમી ફાઇનલ ના સમીકરનો જોતા પહેલા જોઇએ પોઇન્ટ ટેબલ મા કઇ ટીમ ની શું પોઝીશન છે ? અને હજુ તેની કેટ્લી મેચ બાકી છે ?

IPL નુ લેટેસ્ટ પોઇન્ટ ટેબલ નીચે મુજબ છે.

પોઝીશનટીમરમ્યાજીત્યાહાર્યાનો રીઝલ્ટપોઇન્ટનેટ રનરેટ
1RR8710140.698
2KKR7520101.206
3SRH7520100.914
4LSG8530100.148
5CSK844080.415
6GT84408-1.055
7MI83506-0.227
8DC83506-0.477
9PBKS82604-0.292
10RCB81702-1.046

આ પણ વાંચો: T20 World Cup 2024: વર્લ્ડ કપ માટે આટલા ખેલાડી છે ફાઇનલ, આ ખેલાડીઓ વચ્ચે છે સ્પર્ધા; ભારતની સંભવિત ટીમ

IPL PLAY OFF

IPL નુ અત્યાર સુધીનુ પોઇન્ટ ટેબલ જોયા બાદ હવે જોઇએ કે પ્લે ઓફ મા પહોંચવા માટે કઇ ટીમોના શું સમીકરણો છે ?

  • આ IPL મા દરેક ટીમ લીગ રાઉન્ડ મા તેની 14 મેચ રમનાર છે.
  • પોઇન્ટ ટેબલમા જોઇ શકાય છે કે રોયલ ચેલેંજર બેંગ્લોર અને પંજાબ કિંગ્સ સાવ તળીયે છે અને તેની હવે માત્ર 6-6 મેચ જ બાકી છે. આમ આ બન્ને ટીમો લગભગ પ્લે ઓફ ની રેસ માથી બહાર થઇ ગઇ છે. હવે જો કોઇ ચમત્કાર થાય તો જ આ બન્ને ટીમ પ્લે ઓફ મા પહોંચી શકે છે.
  • પોઇન્ટ ટેબલ મા રાજસ્થાન 14 પોઇન્ટ સાથે ટોચ પર છે અને તેની હજુ 6 મેચ રમવાની બાકી છે આવા સંજોગો મા રાજસ્થાન રોયલ ને પ્લે ઓફ મા પહોંચવા માટે નિશ્વિત માનવામા આવે છે.
  • કોલકતા અને હૈદ્રાબાદ બન્ને ટીમો 10-10 પોઇન્ટ ધરાવે છે અને તેને હજુ 7 મેચ રમવાની બાકી છે. આ બન્ને ટીમો જો હવે પછીની તેની મેચો મ બહુ હારતી નથી તો તેને પણ પ્લે ઓફ મા પહોંચવા માટે નિશ્વિત માનવામા આવે છે. પરંતુ જો આ બન્ને ટીમો તેની હવે પછીની મેચ મા વધુ પડતા મેચ હારે છે તો પ્લે ઓફ માટેના સમીકરણો મા ઉલટફેર થઇ શકે છે.
  • લખનૌ પોઇન્ટ ટેબલમા 10 પોઇન્ટ ધરાવે છે. અને તેને હજુ 6 મેચ રમવાની બાકી છે. જો આગામી મેચોમા લખનૌ સારુ પ્રદર્શન કરે છે તો તેને પ્લે ઓફ મા પહોંચવાની શકયતા રહે છે.
  • ચેન્નઇ ને પોઇન્ટ ટેબલમા 8 પોઇન્ટ છે અને તેને હવે માત્ર 6 મેચ જ રમવાના બાકી છે. આગામી તમામ મેચમા ચેન્નઇ એ સારુ પ્રદર્શન કરી મેચ જીતવાની સાથે નેટ રનરેટ પણ સુધારવી પડશે.
  • ગુજરાત ટાઇટન્સ નુ આ સીઝનમા પરફોર્મન્સ સામાન્ય રહ્યુ છે. સુભમન ગીલ ની આગેવાની મા ટીમ આ વખતે ખાસ કઇ પ્રદર્શન કરી શકી નથી. એવામા ગુજરાત ના હાલ પોઇન્ટ ટેબલ મા 8 પોઇન્ટ છે અને તેને હવે માત્ર 6 મેચ જ રમવાની બાકી છે. ગુજરાત ટાઇટન્સે પ્લે ઓફ મા પહોંચવા માટે તેની બાકીની મેચોમાથી 4 થી 5 મેચ તો જીતવી જ પડશે. એટલુ જ નહી મોટા માર્જીનથી મેચો જીતી નેટરનરેટ પણ સુધારવી પડશે.
  • મુંબઇ ઇન્ડીયન ની ટીમ પોઇન્ટ ટેબલમા 6 પોઇન્ટ ધરાવે છે અને તેને હવે 6 મેચ રમવાની બાકી છે. મુંબઇ એ આગામી મેચોમા ખૂબ સારૂ પ્રદર્શન કરે છે તો જ તે પ્લે ઓફ મા પહોંચવાની આશા જીવંત રહેશે.
  • દિલ્હી કેપીટલ્સ ને 6 પોઇન્ટ છે અને તેને હવે 6 મેચ જ રમવાના બાકી છે. આવા સંજોગો મા દિલ્હી તેની આગામી તમામ 6 મેચ જીતે છે તો પણ તેણે અન્ય ટીમો ના પ્રદર્શન પર આધાર રાખવો પડે છે.

અગત્યની લીંક

IPL OFFICIAL WEBSITEઅહિં કલીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
IPL PLAY OFF
IPL PLAY OFF

WHAT IS IPL FINAL DATE ?

26 MAY 2024

Leave a Comment

error: Content is protected !!