IPL Schedule 2024: IPL 2024: દર વર્ષે રમાતી ક્રિકેટ ની મેગા ઇવેન્ટ ક્રિકેટ નો મહાકુંભ ગણાતા IPL ની શરૂઆત તહઇ ગઇ છે. ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણીઓ હોવાથી શરૂઆત ના 21 મેચનુ શીડયુલ જ જાહેર કરવામા આવ્યુ હતુ. પરંતુ હવે લોકસભાની ચૂંટણીઓની જાહેરાત થઇ ગઇ હોવાથી IPL ની બાકીની મેચોનુ શીડયુલ પણ જાહેર કરવામા આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે IPL ની ફાઇનલ મેચ તા. 26 મે ના રોજ ચેન્નઇ મા રમાશે.
IPL Schedule 2024
IPL ના શીડયુલ પરથી તમને એ જાણકારી મળી રહેશે કે IPL ની પ્લે ઓફ અને ફાઇનલ મેચ કયા અને કયારે રમાશે ? ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે દેશમા લોકસભાની ચૂંટણીઓ હોવાથી IPL નુ પુરૂ શીડયુલ જાહેર કરવામા આવ્યુ ન હતુ. પરંતુ શરૂઆત ની 21 મેચોનુ શીડયુલ જ જાહેર કરવામા આવ્યુ હતુ. સતત 2 મહિના સુધી ચાલતી આ ટુર્નામેન્ટ ક્રિકેટ ચાહકોને ભરપૂર મનોરંજન આપે છે. જેમા દેશ વિદેશ ના પોતાના ફેવરીટ ક્રિકેટરો એક સાથે એક ટીમ મા રમતા જોવા મળે છે.
ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીઓની જાહેરાત કરી દેવામા આવી છે. તેથી હવે IPL ની બાકી રહેલી તમામ મેચોનુ શીડયુલ BCCI તરફથી જાહેર કરવામા આવ્યુ છે.


IPL 2024 CAPTAIN LIST
IPL 2024 મા કુલ 10 ટીમો ભાગ લઇ રહિ છે. જેના દરેક ના કેપ્ટન નીચે મુજબ છે.
| ટીમ | કેપ્ટન નુ નામ |
| ગુજરાત ટાઇટન્સ | સુભમન ગીલ |
| મુંબઇ ઇન્ડીયન્સ | હાર્દિક પંડયા |
| ચેન્નઇ સુપર કિંગ્સ | ઋતુરાજ ગાયકવાડ |
| રાજસ્થાન રોયલ્સ | સંજુ સેમસન |
| દિલ્હી કેપીટલ્સ | રીષભ પંત |
| કોલકતા નાઇટ રાઇડર્સ | શ્રેયસ ઐયર |
| લખનૌ સુપર જાયન્ટસ | કે એલ રાહુલ |
| રોયલ ચેલેન્જર બેંગ્લોર | ડુ પ્લેસીસ |
| પંજાબ કિંગ્સ | શીખર ધવન |
| સનરાઇઝર હૈદ્રાબાદ | એડન માર્કરમ |
અગત્યની લીંક
| IPL Schedule 2024 PDF | અહિં કલીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |