IPL POINT TABLE 2024: ક્રિકેટ નો મહાકુંભ ગણાટી ટુર્નામેન્ટ એટલે IPL . IPL ની ધમાકેદાર શરૂઆત થઇ ચૂકી છે અને દરેક ટીમ શરૂઆત થી જ પોઇન્ટ ટેબલ મા આગળ નીકળવા મહેનત કરી રહિ છે. IPL ના દરેક મેચની રોમાંચકતા વધી રહિ છે. દરેક ક્રિકેટ ચાહકો ની ફેવરીટ ટીમ પોઇન્ટ ટેબલ મા આગળ રહે તેવુ ઇચ્છતા હોય છે. આ પોસ્ટ મા આપણે IPL મા દરેક ટીમ ની પોઇન્ટ ટેબલમા શું સ્થિતિ છે તે જાણીશુ. આ પોસ્ટ મા પોઇન્ટ ટેબલ દરરોજ અપડેટ કરવામા આવશે. તેમજ ઓરેન્જ કેપ અને પર્પલ કેપ નુ લીડરબોર્ડ ની માહિતી પણ દરરોજ અપડેટ કરવામા આવશે.
IPL POINT TABLE 2024
IPL નુ લેટેસ્ટ પોઇન્ટ ટેબલ નીચે મુજબ છે.
| પોઝીશન | ટીમ | રમ્યા | જીત્યા | હાર્યા | નો રીઝલ્ટ | પોઇન્ટ | નેટ રનરેટ |
| 1 | RR | 4 | 4 | 0 | 0 | 8 | 1.120 |
| 2 | KKR | 3 | 3 | 0 | 0 | 6 | 2.518 |
| 3 | LSG | 4 | 3 | 1 | 0 | 6 | 0.775 |
| 4 | CSK | 4 | 2 | 2 | 0 | 4 | 0.517 |
| 5 | SRH | 4 | 2 | 2 | 0 | 4 | 0.409 |
| 6 | PBKS | 4 | 2 | 2 | 0 | 4 | -0.220 |
| 7 | GT | 5 | 2 | 3 | 0 | 4 | -0.797 |
| 8 | MI | 4 | 1 | 3 | 0 | 2 | -0.704 |
| 9 | RCB | 5 | 1 | 4 | 0 | 2 | -0.843 |
| 10 | DC | 5 | 1 | 4 | 0 | 2 | -1.370 |
Orange Cap Leader Board 2024
Orange Cap Leader Board એટલે કે આ સીઝન મા રન મા જે ખેલાડીઓ સૌથી આગળ છે તેનુ લીસ્ટ નીચે મુજબ છે.
| પોઝીશન | ખેલાડી | ટીમ | મેચ | કુલ રન | 100 | 50 |
| 1 | વિરાટ કોહલી | RCB | 5 | 316 | 1 | 2 |
| 2 | સાઇ સુદર્શન | GT | 5 | 191 | 0 | 0 |
| 3 | રીયાન પરાગ | RR | 4 | 185 | 0 | 2 |
| 4 | શુભમન ગીલ | GT | 5 | 183 | 0 | 1 |
| 5 | નીકોલસ પૂરન | LSG | 4 | 178 | 0 | 1 |
Purple Cap Leader Board 2024
Purple Cap Leader Board એટલે કે આ સીઝન મા વિકેટ મા જે ખેલાડીઓ સૌથી આગળ છે તેનુ લીસ્ટ નીચે મુજબ છે.
| પોઝીશન | ખેલાડી | ટીમ | મેચ | કુલ વિકેટ | ઈકોનોમી |
| 1 | યુ.ચહલ | RR | 4 | 8 | 6.35 |
| 2 | ખલીલ એહમદ | DC | 5 | 7 | 8.50 |
| 3 | મોહિત શર્મા | GT | 5 | 7 | 8.68 |
| 4 | મુસ્તફીઝુર રહેમાન | CSK | 3 | 7 | 7.37 |
| 5 | કોએત્જી | MI | 4 | 7 | 10.62 |
અગત્યની લીંક
| IPL OFFICIAL WEBSITE | અહિં કલીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |

IPL 2024 ની ફાઇનલ મેચ કઇ તારીખે રમાશે ?
26 જુન ના રોજ ફાઇનલ રમાશે.
IPL ની મેચ ફ્રી મા લાઇવ જોવા માટે કઇ એપ. છે ?
JIO CINEMA
1 thought on “IPL POINT TABLE 2024: IPL નુ લેટેસ્ટ પોઇન્ટ ટેબલ, તમારી ફેવરીટ ટીમ કેટલામા સ્થાને છે પોઇન્ટ ટેબલ મા”