india Afghanistan T20 Live: ભારત અને અફઘાનીસ્તાન વચ્ચે 3 T20 મેચ ની સીરીઝ શરૂ થનાર છે. વર્લ્ડ કપ પછી ઘણા વિરામ બાદ ભારતના સ્ટાર ક્રિકેટરો રોહિત શર્મા અને વિરાત કોહલી ફરીથી T20 રમતા જોવા મળશે. ભારત અને અફઘાનીસ્તાન વચ્ચે ની સીરીઝ ની શીડયુલ, ભારતીય ટીમ અને લાઇવ ટેલીકાસ્ટની વિગતો નીચે મુજબ છે.
india Afghanistan T20 Live
ભારત અને અફઘાનીસ્તાન વચ્ચે 3 T20 મેચ રમાનાર છે. આ તમામ મેચ જો તમે ટીવી પર લાઇવ જોવા માંગતા હોય તો Sports 18 NEtwork ની ચેનલો પર લાઇવ જોવા મળી શકસો. જો તમે મોબાઇલ પર ઓટીટી પ્લેટફોર્મ પર આ મેચ લાઇવ જોવા માંગતા હોય તો Jio cinema એપ. પર ફ્રી મા લાઇવ જોઇ શકસો.
- આ મેચ મોબાઇલ મા ફ્રી મા જોવા માટે સૌ પ્રથમ પ્લે સ્ટોર પરથી Jio cinema એપ. ડાઉનલોડ કરો.
- ત્યારબાદ આ એપ. મા મોબાઇલ નંબર થી લોગીન કરો.
- સાંજે 7 વાગ્યાથી ભારત અને અફઘાનીસ્તાન વચ્ચેની મેચ લાઇવ જોઇ શકસો.
- ત્યારબાદ india Afghanistan T20 Live બેનર પર કલીક કરો.
ભારત અફઘાનિસ્તાન સીરીઝનો કાર્યક્રમ નીચે મુજબ છે.
- પ્રથમ T20 : 11 જાન્યુઆરી (મોહાલી), સાંજે ૭:૦૦ વાગ્યે
- બીજી T20 : 14 જાન્યુઆરી (ઇન્દોર) , સાંજે ૭:૦૦ વાગ્યે
- ત્રીજી T20 : 17 જાન્યુઆરી – બેંગલુરુ , સાંજે ૭:૦૦ વાગ્યે
ભારતીય ટીમ
અફઘાનિસ્તાન સામેની T20 સીરીઝ માટે ભારતીય ટીમ નીચે મુજબ છે.
- રોહિત શર્મા (કેપ્ટન)
- શુભમન ગિલ
- યશસ્વી જયસ્વાલ
- જિતેશ શર્મા (વિકેટ કીપર)
- સંજુ સેમસન (વિકેટ કીપર)
- વિરાટ કોહલી
- તિલક વર્મા
- રિંકુ સિંહ
- કુલદીપ યાદવ
- અર્શદીપ સિંહ
- આવેશ ખાન
- શિવમ દુબે
- વોશિંગ્ટન સુંદર
- અક્સર પટેલ
- રવિ બિશ્નોઈ
- મુકેશ કુમાર
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
