India v/s Africa Match Live: ભારત અને આફ્રીકાના મેચ લાઇવ કઇ ચેનલ પર આવશે, મોબાઇલ મા ફ્રી મા કઇ એપ. પર જોશો ?

India v/s Africa Match Live: India v/s Africa T20 Live: India v/s Africa ODI Live: India v/s Africa Test Live: ભારતીય ટીમ સાઉથ આફ્રીકાના પ્રવાસે જઇ રહી છે. જયા બન્ની દેશો વચ્ચે 3 T20 મેચ, 3 વન ડે મેચ અને 2 ટેસ્ટ મેચ રમાનાર છે. આ સીરીઝ ના તમામ મેચ કઇ ચેનલ પર આવશે ? મોબાઇલ મા કઇ એપ. પર ફ્રી મા જોવા ? કેટલા વાગ્યે મેચ શરૂ થશે ? તેની તમામ માહિતી આ પોસ્ટમા મેળવીશુ.

India v/s Africa Match Live

10 ડીસેમ્બર થી પ્રથમ T20 મેચથી ભારતના સાઉથ આફ્રીકા પ્રવાસનો પ્રારંભ થઇ રહ્યો છે. જેમા ભારત અને સાઉથ આફ્રીકા વચ્ચે 3 T20 મેચ ની સીરીઝ, 3 વન ડે મેચ ની સીરીઝ અને 2 ટેસ્ટ મેચ ની સીરીઝ રમાનાર છે. ક્રિકેટ ફેન્સ આ સીરીઝનુ કઇ ચેનલ પર લાઇવ પ્રસારણ કરવામા આવશે તથા મોબાઇલ પર કઇ એપ. પર તમામ મેચ લાઇવ જોવા તે જાણવા ઉત્સુક છે.

ઉલ્લેખનીય છે કે ભારત ના સાઉથ આફ્રીકા પ્રવાસના તમામ મેચ સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર લાઇવ પ્રસારણ થનાર છે. જો તમે ટીવી ચેનલ પર આ મેચ લાઇવ જોવા માંગતા હોય તો સ્ટાર સ્પોર્ટસ ચેનલ પર લાઇવ જોઇ શકો છો. જો તમે મોબાઇલ પર આ મેચો લાઇવ જોવા માંગતા હોય તો ડીઝની + હોટસ્ટાર એપ. પર આ તમામ મેચોનુ લાઇવ પ્રસારણ જોઇ શકો છો.

આ પણ વાંચો: India Tour Africa: ભારત અને સાઉથ આફ્રીકાના મેચ કેટલા વાગ્યે શરૂ થશે, જાણો દરેક મેચનો સમય

India v/s Africa Schedule

ભારત અને સાઉથ આફ્રીકા વચ્ચે ટેસ્ટ સીરીઝ, વન ડે સીરીઝ અને T20 સીરીઝ રમાનાર છે. જેનો કાર્યક્રમ નીચે મુજબ છે.

  • 10 ડિસેમ્બર, પહેલી T20 મેચ, ડરબન : સાંજે 7:30 વાગ્યે
  • 12 ડિેસમ્બર, બીજી T20 મેચ, પોર્ટ એલિઝાબેથ : સાંજે 8:30 વાગ્યે
  • 14 ડિસેમ્બર, ત્રીજી T20 મેચ, જોહાનિસબર્ગ : સાંજે 8:30 વાગ્યે
  • 17 ડિસેમ્બર, પહેલી વનડે, જોહાનિસબર્ગ : બપોરે 1:30 વાગ્યે
  • 19 ડિસેમ્બર, બીજી વનડે, પોર્ટ એલિઝાબેથ : બપોરે 4:30 વાગ્યે
  • 21 ડિેસેમ્બર, ત્રીજી વનડે, પોર્ટ એલિઝાબેથ : બપોરે 4:30 વાગ્યે
  • 26 થી 30 ડિસેમ્બર, પહેલી ટેસ્ટ મેચ : બપોરે 1:30 વાગ્યે
  • 3 થી 7 જાન્યુઆરી, બીજી ટેસ્ટ મેચ : બપોરે 1:30 વાગ્યે

India Team for T20

India Team for T20: સાઉથ આફ્રીકા સામે રમાનારી 3 મેચોની T20 સીરીઝ માટે ભારતની ટીમ નીચે મુજબ છે.

  • સૂર્યકુમાર યાદવ (કેપ્ટન)
  • રવિન્દ્ર જાડેજા (વાઇસ કેપ્ટન)
  • યશસ્વી જયસ્વાલ
  • શુભમન ગિલ
  • રુતુરાજ ગાયકવાડ
  • તિલક વર્મા
  • રિંકુ સિંહ
  • શ્રેયસ ઐયર
  • ઇશાન કિશન (વિકેટકીપર)
  • જીતેશ શર્મા (વિકેટકીપર)
  • વોશિંગ્ટન સુંદર
  • રવિ બિશ્નોઇ
  • કુલદીપ યાદવ
  • અર્શદીપ સિંહ
  • મોહમ્મદ. સિરાજ
  • મુકેશ કુમાર
  • દીપક ચહર

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
India v/s Africa Match Live
India v/s Africa Match Live

ભારત-સાઉથ આફ્રીકા સીરીઝ મોબાઇલ મા કઇ એપ. પર લાઇવ જોઇ શકાસે ?

Disney + Hotstar એપ. પર

1 thought on “India v/s Africa Match Live: ભારત અને આફ્રીકાના મેચ લાઇવ કઇ ચેનલ પર આવશે, મોબાઇલ મા ફ્રી મા કઇ એપ. પર જોશો ?”

Leave a Comment

error: Content is protected !!