India Africa One Day Match: ભારત અને આફ્રીકાની વન ડે મેચનુ શીડયુલ, કઇ ચેનલ પર જોઇ શકાસે; કેટલા વાગ્યે શરૂ થશે મેચ

India Africa One Day Match: ભારતીય ક્રિકેટ ટીમ હાલ સાઉથ આફ્રીકા ના પ્રવાસે છે. ત્યા બન્ને દેશો વચ્ચે 3 T20 મેચ, 3 વન ડે મેચ અને 2 ટેસ્ટ મેચ રમાનાર છે. 3 T20 મેચોની સીરીઝ પૂરી થયેલી છે. જે 1-1 થી સીરીઝ બરાબર રહી હતી. તા.17 ડિસેમ્બર થી 3 વન ડે મેચ ની સીરીઝ શરૂ થવા જઇ રહી છે. ઉલ્લેખનીય છે કે T20, વન ડે અને ટેસ્ટ ત્રણેય ફોરમેટ માટે ભારતની અલગ અલગ ટીમ જાહેર કરવામા આવી છે.

India Africa One Day Match

સાઉથ આફ્રીકા સામે રમાનારે વન ડે સીરીઝ માટે કેએલ રાહુલ ને કેપ્ટન બનાવવામા આવ્યો છે. તા. 17 ડિસેમ્બરથી વન ડે સીરીઝ શરૂ થઇ રહી છે. જેમા બન્ને દેશો વચ્ચે 3 વન ડે રમાશે. આ તમામ મેચોનુ લાઇવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટસ ચેનલ પર કરવામા આવનાર છે. જો તમે મોબાઇલ મા લાઇવ મેચ ફ્રી મા જોવા માંગતા હોય તો Disney + Hotstar એપ. પર ફ્રી મા તમામ મેચો જોઇ શકસો.

વન ડે સીરીઝ માટે ભારતની ટીમ નીચે મુજબ છે.

  • કેએલ રાહુલ (કેપ્ટન)
  • સાયરસ રહાણે
  • સાઈ સુદર્શન
  • તીલક વર્મા
  • રજત પાટીદાર
  • રિંકુ સિંહ
  • શ્રેયસ અય્યર
  • સંજુ સેમસન (વિકેટકીપર)
  • અક્ષર પટેલ
  • વોશિંગ્ટન સુંદર
  • કુલદીપ યાદવ
  • યુઝવેન્દ્ર ચહલ
  • મુકેશ કુમાર
  • આવેશ ખાન
  • અર્શદીપ સિંહ
  • દીપક ચહર

બે યુવા ખેલાડીઓ સાઈ સુદર્શન અને રજત પાટીદાર ભારત vs દક્ષિણ આફ્રિકા (IND vs SA) ODI શ્રેણીમાં તેમના પ્લેઇંગ ઇલેવન મા સમાવેશ થવાની રાહ જોઈ રહ્યા છે. બંને ખેલાડીઓ આ પ્રવાસ પર વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરશે. જ્યારે સંજુ સેમસન અને યુઝવેન્દ્ર ચહલ, જેમને તાજેતરમાં પૂરા થયેલા ODI વર્લ્ડ કપમાં ટીમની બહાર રાખવામાં આવ્યા હતા, તેઓ હવે ફરીથી ODI ટીમમાં સમાવેહ્સ કરવામા આવ્યો છે. વનડે શ્રેણીની મેચોનો સમય પણ અલગ છે. ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો અત્યાર સુધીમા સામસામે 91 વન ડે મેચ રમી છે, જેમાંથી ભારતે 38 જીતી છે જ્યારે દક્ષિણ આફ્રિકાએ 50 ODI મેચ જીતી છે. આ સિવાય 3 મેચ અનિર્ણિત રહી છે.

ભારત અને આફ્રીકા વચ્ચે કેટલા વન ડે મેચ રમાશે ?

Ans: 3 વન ડે મેચ

3 વન ડે મેચ કયારે અને કયા રમાશે ?

17 ડિસેમ્બર, પહેલી વનડે, જોહાનિસબર્ગ
19 ડિસેમ્બર, બીજી વનડે, ગક્બેરહા
21 ડિેસેમ્બર, ત્રીજી વનડે, પર્લ

વન ડે મેચ શરૂ થવાનો સમય શું છે ?

પ્રથમ વન ડે મેચ: બપોરે 1:30 વાગ્યે
બીજી વન ડે મેચ: બપોરે 4:30 વાગ્યે
ત્રીજી વન ડે મેચ: બપોરે 4:30 વાગ્યે

વન ડે મેચનુ લાઇવ પ્રસારણ કઇ ચેનલ પર થશે ?

સ્ટાર સ્પોર્ટસ ચેનલ પર

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
India Africa One Day Match
India Africa One Day Match

Leave a Comment

error: Content is protected !!