ગુજરાતી કેલેન્ડર 2024: Tithi Toran Gujarati Calendar 2024: ગુજરાતી પંચાંગ 2024: કેલેન્ડર 2080: દિવાળી ના તહેવારો નજીક આવી રહ્યા છે અને વિક્રમ સંવત 2079 નુ વર્ષ પુરુ થવાને આરે છે. તારીખ 14 નવેમ્બર થી નુતન વર્ષાભિનંદન સાથે વિક્રમ સંવત 2080 ની શરૂઆત થનાર છે. નવુ વર્ષ શરૂ થતા લોકો ઘરે નવા ગુજરાતી કેલન્ડર વસાવે છે. આ પોસ્ટમા ગુજરાતી કેલેન્ડર 2024 ની એપ. અને Gujarati Calendar 2024 pdf મેળવીશુ જે તમે મોબાઇલ મા સ્ટોર રાખી ગમે ત્યારે તહેવારો કે જાહેર રજા જોવાની જરૂર પડે તો જોઇ શકો છો.
ગુજરાતી કેલેન્ડર 2024
વિક્રમ સંવત 2080 ની શુભ શરૂઆત થવા જઇ રહી છે. દરેક લોકો ઘરે નવુ ગુજરાતી કેલેન્ડર અને તારીખીયા લગાવતા હોય છે. આ માટે તીથી તોરણ ગુજરાતી કેલેન્ડર 2024 અને અન્ય વિવિધ ગુજરાતી પંચાંગ 2024 ખરીદતા હોય છે. આ માટે આ આર્ટીકલ મા આપણે ગુજરાતી કેલન્ડર 2024 pdf અને ગુજરાતી કેલેન્ડર એપ. ની માહિતી મેળવીશુ.
ગુજરાતી કેલેન્ડર મા નીચેના જેવી વિગતો હોય છે.
- આજનુ પંચાંગ
- આજના ચોઘડીયા
- આજનુ રાશીફળ
- વાર્ષિક રાશીફળ
- તહેવારોનુ લીસ્ટ 2024
- જાહેર રજા લીસ્ટ 2024
- આજની તીથી
- આજના શુભ મુહુર્ત
- દરરોજના સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય
- આજનુ નક્ષત્ર
- આજની રાશી
- કુંડલી
- આજના વાહન ખરીદી શુભ મુહુર્ત
- 2024 ના લગ્ન ના શુભ મુહુર્ત
- બેંક રજા લીસ્ટ
- હિંદુ કેલેન્ડર 2024
- કેલેન્ડર વિક્રમ સંવત 2080
આ પણ વાંચો: Aadhar Lock: આ રીતે કરો તમારૂ આધાર કાર્ડ લોક, કોઇ નહી કરી શકે દુરુઉપયોગ
ગુજરાતી પંચાંગ 2024
ગુજરાતી કેલેન્ડર 2024 એપ ના ફીચર નીચે મુજબ છે.
- આ એપ મા ગુજરાતી કેલેન્ડર 2024 આપવામા આવ્યુ છે.
- દરેક મહિના ના કેલેન્ડર ને ઈમેજ અને PDF તરીકે સેવ કરી શકો છો.
- રાશીફળ 2024 આપવામા આવ્યુ છે.
- Tithi Toran Gujarati Calendar 2024 મા દરરોજ નો સૂર્યાસ્ત અને સુર્યોદય નો સમય આપવામા આવ્યો છે.
- આ કેલેન્ડર મા દરેક મહિનાના ઉપવાસના દિવસો આપવામા આવ્યા છે.
- આ કેલેન્ડર વિક્રમ સંવત 2080 માટે આપવામા આવ્યુ છે.
- આજનો દિનવિશેષ આપવામા આવ્યો છે.
- આ એપ. મા જાહેર રજા 2024 ના દિવસો આપવામા આવ્યા છે.
- આ એપ. મા બેંક રજા લીસ્ટ 2024 ના દિવસો આપવામા આવ્યા છે.
- આ એપ મા આજના ચોઘડીયા અને આજના મુહુર્ત પણ આપવામા આવ્યા છે.
- આ એપ. દરેક ધર્મ ના તહેવારો નુ લીસ્ટ આપવામા આવ્યુ છે.
- NEXT બટન પરથી મહિનો બદલાવી શકો છો.
- Zoom in / Zoom out કરવાની સુવિધા દરેક મહિનામા આપવામા આવી છે.
- Mahalaxmi calendar 2024 in Gujarati
આ પણ વાંચો: Post Time Deposite Scheme: પોસ્ટ ઓફીસની આ શાનદાર સ્કીમ મા 114 મહિનામા થશે પૈસા ડબલ, મળશે 7.5 ટકા વ્યાજ
ગુજરાતી કેલેન્ડર વિક્રમ સંવત 2080
ગુજરાતી કેલેન્ડર જાન્યુઆરી 2024
અગત્યની લીંક
ગુજરાતી કેલેન્ડર 2024 એપ. | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |
ગુજરાતી નવુ વર્ષ ક્યારથી શરૂ થાય છે ?
14 નવેમ્બર કારતક વદી એકમ થી 2080 વિક્રમ સંવત શરૂ થાય છે.
6 thoughts on “ગુજરાતી કેલેન્ડર 2024: નવુ ગુજરાતી કેલેન્ડર પંચાંગ ડાઉનલોડ કરો, 2024 ના તહેવારો અને જાહેર રજાઓ; શુભ મુહુર્ત”