Jaher Raja List 2024: ગુજરાત સરકારનુ જાહેર રજા લીસ્ટ 2024 ડીકલેર, બેંક રજા લીસ્ટ 2024; મરજીયાત રજા લીસ્ટ

Jaher Raja List 2024: જાહેર રજા લીસ્ટ 2024 : બેંક રજા લીસ્ટ 2024: ગુજરાત સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા દર વર્ષે જાહેર રજા લીસ્ટ અને બેંક રજાઓ તથા મરજીયાત રજાઓનુ લીસ્ટ ડીકલેર કરવામા આવે છે. વર્ષ 2024 માટે ગુજરાત સરકાર ના સામાન્ય વહિવટ વિભાગ તરફથી જાહેર રજા લીસ્ટ 2024, બેંક રજા લીસ્ટ 2024 તથા મરજીયાત રજા લીસ્ટ 2024 જાહેર કરવામા આવેલ છે.

Jaher Raja List 2024

જાહેર રજા લીસ્ટ 2024

ક્રમતહેવારનું નામતારીખવાર
પ્રજાસતાક દિન૨૬મી જાન્યુઆરી ૨૦૨૪શુક્રવાર
મહાશિવરાત્રી(મહા વદ-૧૪)૮ માર્ચ 2024શુક્રવાર
હોળી બીજો દિવસ (ધુળેટી)૨૫ મી માર્ચ, ૨૦૨૪સોમવાર
ગુડ ફ્રાઈડે૨૯ મી માર્ચ, ૨૦૨૪શુક્રવાર
ચેટીચાંદ૧૦ એપ્રીલ ૨૦૨૪બુધવાર
રમઝાન ઇદ૧૧ એપ્રીલ ૨૦૨૪ગુરુવાર
શ્રી રામનવમી (ચૈત્ર સુદ-૯)૧૭ એપ્રીલ ૨૦૨૪બુધવાર
ભગવાન પરશુરામ જયંતિ૧૦ મે ૨૦૨૪શુક્રવાર
બકરીઇદ (ઇદ-ઉલ-અદહા)૧૭ જુન ૨૦૨૪સોમવાર
૧૦મહોરમ(આશૂરા)૧૭ જુલાઇ ૨૦૨૪બુધવાર
૧૧સ્વાતંત્ર્ય દિન૧૫ મી ઓગષ્ટ,૨૦૨૪ગુરુવાર
પારસી નૂતન વર્ષ દિન(પતેતી)  (પારસી શહેનશાહી)૧૫ મી ઓગષ્ટ,૨૦૨૪ગુરુવાર
૧૨રક્ષાબંધન (શ્રાવળ સુદ-૧૫)૧૯ મી ઓગષ્ટ,૨૦૨૪સોમવાર
૧૩જન્માષ્ટમી (શ્રાવણ વદ-૮)૨૬ મી ઓગષ્ટ,૨૦૨૪સોમવાર
૧૪સંવત્સરી (ભાદ્રપદ સુદ-૪) (ચતુર્થી પક્ષ)૭ સપ્ટેમ્બર ૨૦૨૪શનીવાર
૧૫ઈદ-એ-મિલાદુ-ન્નબી૧૬ સપ્ટેમ્બર ૨૦૨૪સોમવાર
૧૬મહાત્મા ગાંધીનો જન્મદિન૨ જી ઓકટોબર,૨૦૨૩બુધવાર
૧૭દશેરા (વિજયા દશમી) (આસો સુદ-૧૦)૧૨ ઓકટોબર ૨૦૨૪ શનિવાર
૧૮સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિન૩૧ ઓકટોબર ૨૦૨૪ગુરુવાર
દિવાળી૩૧ ઓકટોબર ૨૦૨૪ગુરુવાર
૧૯નૂતન વર્ષ દિન ૨ નવેમ્બર ૨૦૨૪શનીવાર
૨૦ગુરુ નાનક જયંતિ૧૫ નવેમ્બર ૨૦૨૪શુક્રવાર
૨૧નાતાલ૨૫ મી ડિસેમ્બર,૨૦૨૪બુધવાર

આ પણ વાંચો: Gold Price: આજના સોના ના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદિ ના લેટેસ્ટ ભાવ

બેંક રજા લીસ્ટ 2024

ગુજરાત સરકાર તરફથી જાહેર રજા ઉપરાંત બેંક રજા લીસ્ટ 2024 પણ ડીકલેર કરવામા આવ્યુ છે. આ બેંકો માટેના રજાના દિવસોમા રાજ્યમા આવેલી બેંકો બંધ રહે છે.

મરજીયાત રજા લીસ્ટ 2024

જાહેર રજા લીસ્ટ ઉપરાંત મરજીયાત રજા લીસ્ટ પણ જાહેર કરવામા આવ્યુ છે. જેમા કર્મચારીઓ ને આખા વર્ષ મા 2 રજા વાપરવા મળે છે.

ગુજરાત સરકારકા સામાન્ય વહિવટ વિભાગ તરફથી જાહેર કરવામા આવેલ આ રજા લીસ્ટ ની PDF ડાઉનલોડ કરી સેવ રાખો. જે વર્ષ દરમિયાન રજા લીસ્ટ જોવા માટે ઉપયોગી બનશે. આ રજાલીસ્ટ ઉપરથી વિવિધ જિલ્લાની શાળાઓ માટે જે તે જિલ્લા ની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા તે જિલ્લાની શાળાઓ માટે અલગથી રજા લીસ્ટ તૈયાર કરી જાહેર કરવામા આવતા હોય છે. જેમા સ્થાનિક પરિસ્થિતિ ને ધ્યાને લઇ ને તથા સ્થાનિક તહેવારો અનુસાર રજાઓ જાહેર કરવામા આવે છે.

અગત્યની લીંક

જાહેર રજા લીસ્ટ 2024 ડાઉનલોડઅહિં કલીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Jaher Raja List 2024
Jaher Raja List 2024

1 thought on “Jaher Raja List 2024: ગુજરાત સરકારનુ જાહેર રજા લીસ્ટ 2024 ડીકલેર, બેંક રજા લીસ્ટ 2024; મરજીયાત રજા લીસ્ટ”

Leave a Comment

error: Content is protected !!