Post Time Deposite Scheme: પોસ્ટ ટાઇમ ડીપોઝીટ સ્કીમ: Post Time Deposite Interest Rate: નાના રોકાણકારો માટે પોસ્ટ ઓફીસ ની બચ્ય યોજનાઓ મા ઘણી સારી યોજનાઓ ચાલે છે. જેમા નાના રોકાણકારો ને બચતોનુ રોકાણ કરવા માટે સારુ વ્યાજદર આપવામા આવે છે. પોસ્ટ ઓફીસ ની આવી જ એક શાનદાર બચત યોજના ચાલે છે જેમા રોકાણકારો ને 7.5 % જેટલો ઉંચો વ્યાજદર આપવામા આવે છે. આજે પોસ્ટ ની Post Time Deposite Scheme ની માહિતી મેળવીશુ.
Post Time Deposite Scheme
પોસ્ટ ની આ ટાઇમ ડીપોઝીટ સ્કીમ મા બચતકારો ને 7.5 ટકા જેટલુ વ્યાજ આપવામા આવે છે. ઉપરાંત આ રોકેલી રકમ ઇન્કમ ટેકસ મા કલમ 80C નીચે પણ બાદ મળવાપાત્ર છે.
- પોસ્ટ ની ટાઇમ ડીપોઝીટ બચત યોજના
- મળશે 7.5 ટકા જેટલુ વ્યાજ
- 114 મહિના જેટલા સમયમા થશે પૈસા ડબલ
દરેક લોકો પોતાની કમાણી માથી કઇક ને કઇક બચત કરતા હોય છે. આ બચતનુ એવી જગ્યાએ રોકાણ કરવા માંગતા હોય છે ત્યા તેમના નાણાની સુરક્ષા જળવાઇ રહે સાથે શાનદાર રીટર્ન મળી રહે. નાના બચતકારો રોકાણ માટે પોસ્ટ ઓફીસની વ્વીધ બચ્ત યોજનાઓને પહેલી પસંદગી આપતા હોય છે. જેમા નેશનલ સેવીંગ સ્કીમ, સુકન્યા સમૃધ્ધી યોજના, કિસાન વિકાસ પત્રો, ટાઇમ ડીપોઝીટ સ્કીમ જેવી વિવિધ બચત યોજનાઓ છે.
પોસ્ટ ટાઇમ ડીપોઝીટ સ્કીમ
તમારી બચત ને સુરક્ષિત ઈન્વેસ્ટ કરવા અને તેના પર સારૂ રિટર્ન મેળવવા માટે Post Office Saving Schemes સારો વિકલ્પ બની શકે છે. પોસ્ટની આવી જ એક બચત યોજના ટાઈમ ડિપોઝિટ સ્કીમને ગ્રાહકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળે છે.
કારણ કે આ બચત યોજના રોકાણકારના પૈસા ડબલ કરનાર બચત યોજના છે. તેમાં રોકાણ કરી તમને બેંકમાંથી વધારે વ્યાજ મળી શકે છે. સરકારની તરફથી આ યોજનામાં રોકાણ કરનાર વ્યક્તિને 7.5 ટકા જેટલુ ઉંચુ વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
પોસ્ટ ઓફિસની આ સેવિંગ સ્કીમમાં રોકાણ અલગ અલગ મુદતો માટે રોકાણ કરી શકે છે. તેના હેઠળ 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અને 5 વર્ષ નીમુદત માટે પૈસા જમા કરવામાં આવી શકે છે.
એક વર્ષ માટે રોકાણ કરવા પર 6.9 ટકાનું વ્યાજ, 2 કે 3 વર્ષ માટે પૈસા રોકાણ કરવા પર 7 ટકાના દરથી અને 5 વર્ષ માટે પોસ્ટ ઓફિસની Time Deposit Schemeમાં રોકાણ કરવા પર 7.5 ટકાનું વ્યાજ આપવામા આવે છે. જોકે ગ્રાહકનું રોકાણ ડબલ કરવામાં પાંચ વર્ષથી વધારે સમય લાગે છે.
પૈસા ડબલ થવામાં લાગશે આટલો સમય.
પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટમાં રોકાણકારના પૈસા ડબલ થવાની ગણતરી જોઈએ તો, માની લો કે પાંચ વર્ષ માટે ગ્રાહક 5 લાખ રૂપિયાનું રોકાણ કરે છે અને તેના પર તેને 7.5 ટકાના દરે વ્યાજ મળે છે તો આ સમયમાં તેની જમા પર 2,24,974 રૂપિયાનું ઈન્ટરેસ્ટ મળશે અને રોકાણની રકમ મળીને કુલ મેચ્યોરિટીની રકમ વધીને 7,24,974 રૂપિયા થઈ જશે. ત્યાં જ જો તમે ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં લગાવેલા પૈસા 9.6 વર્ષ સુધી જો ઇંવેસ્ટ કરી રાખો છો તો જમા રકમના ડબલ પૈસા મળશે. એટલે કે આ બચત યોજના મા 114 દિવસના રોકાણ પર પૈસા ડબલ થઈ જશે.
નાના બચતકારો માટે પોસ્ટ ની ઘણી સારી બચત યોજનાઓ ચાલે છે. જેમા વ્યાજદર પણ સારા મળે છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |
પોસ્ટની ટાઇમ ડીપોઝીટ મા હાલ કેટલો વ્યાજદર છે ?
7.5 ટકા
2 thoughts on “Post Time Deposite Scheme: પોસ્ટ ઓફીસની આ શાનદાર સ્કીમ મા 114 મહિનામા થશે પૈસા ડબલ, મળશે 7.5 ટકા વ્યાજ”