ત્રિફલા ચૂર્ણ: Triphala Churn: આંતરડાની ગરમીને તાત્કાલિક બહાર કાઢશે: અન્ય રોગોમાં પણ ફાયદો કરે છે: હાલ બહારનો જેવો તેવો ખોરાકને લીધે લોકોમાં બિમારીનું પ્રમાણ વધતું જાય છે. આ બીમારી થયા બાદ દવા લેવી પડે છે. પરંતુ અમુક બીમારનો ઉપચાર આપણાં રસોડામાંથી મળી જાય છે. ત્યારે વાત કરવામાં આવે તો Triphala Churn સ્વસ્થ્ય માટે ખુબ ફાયદા કારક છે. આ Triphala Churn ઘણા રોગો સામે રક્ષણ આપે છે. આ Triphala હજારો વર્ષોથી આયુર્વેદમાં ઉપયોગી છે. જોઈએ આ Triphala Churn બનાવવાની રીત તથા Triphala Churn ક્યાં રોગોમાં ફાયદો કરે છે જે જોઈએ નીચે મુજબ.
ત્રિફલા ચૂર્ણ વિશે
ત્રિફળા એક આયુર્વેદિક ઔષધી છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદામંદ હોય છે. ત્રિફળાને હજારો વર્ષોથી આયુર્વેદમાં જડી બુટી તરીકે ઉપયોગ કરતાં આવ્યા છે. આ પેટની બીમારીઓમાં ખૂબ જ ઉપયોગી સાબિત નીવડે છે. આ Triphala Churn નીચે મુજબના રોગોમાં ખૂબ જ ઉપયોગી છે.
આ પણ વાંચો: કિડની હેલ્થ ટીપ્સ: કિડની નબળી પડવાના સંકેતો, જાણો તેને કન્ટ્રોલ કરવા શું કરશો
ત્રિફલા ચૂર્ણ બનાવવાની રીત
Triphala Churn બનાવવા માટે ત્રિફળાને આંબળા, બહેડા અને હરડેને એક સાથે મિક્સ કરીને બનાવવામાં આવે છે. આ ત્રણ હર્બ્સને એક સાથે મળવાથી તેના ઔષધીય ગુણો વધી જાય છે. ત્રિફળામાં વિટામિન C, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર સહિત કેટલાય અગત્યના પોષક તત્વો રહેલા હોય છે. આવો આજે અમે આપને ત્રિફળાના સ્વાસ્થ્યને થનારા ફાયદા વિશે વાત કરીએ.
પાચનતંત્રને મજબૂત કરે
WebMDમાં છપાયેલી એક રિપોર્ટ મુજબ, ત્રિફળાના સેવનથી પાચનતંત્ર મજબૂત થાય છે. આ Digestionને સારુ બનાવે છે. તેના સેવનથી Digestion સારુ થાય છે. તે ખોરાક પચાવવામાં મદદ કરે છે. ત્રિફળા ચૂર્ણ લેવાથીથી પેટ સારી રીતે સાફ થાય છે. તે ગેસ, અપચો, બ્લોટિંગ જેવી સમસ્યાઓમાં ફાયદો કરે છે.
વજન કંટ્રોલ કરે
ત્રિફળા ચૂર્ણના સેવન કરવાથી વજન ઘટે છે. એક રિસર્ચમાં જણાવ્યા મુજબ, જે લોકો ત્રિફળા ચૂર્ણનું રોજ સેવન કરે છે, તેમનો વજન ઓછો થાય છે. જેવુ જણાવ્યુ હતું.
આ પણ વાંચો: ગુજરાતી કેલેન્ડર 2024: નવુ ગુજરાતી કેલેન્ડર પંચાંગ ડાઉનલોડ કરો, 2024 ના તહેવારો અને જાહેર રજાઓ; શુભ મુહુર્ત
બ્લડ શુગરને કંટ્રોલ કરે
ત્રિફળા ચૂર્ણના સેવનથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. ડાયાબિટીસના દર્દી માટે તે ખૂબ જ ફાયદાકારક છે. જો આપ પણ ડાયાબિટીસના દર્દી છો, તો તેનું સેવન આવશ્ય કરી શકો છો. જે બ્લડ સુગર કંટ્રોલ કરવામાં ઉપયોગી છે.
ઈન્ફ્લેમેશનને ઘટાડે
ત્રિફળામાં Antioxidants રહેલા હોય છે. જે શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે. ત્રિફળાના સેવનથી આપને Free radicals થી બચાવે છે અને Inflammationથી દૂર રાખે છે. ત્રિફળાના દરરોજ સેવનથી આપ ડાયાબિટીસ અને હ્દય રોગમાં પણ ફાયદો થશે.
ત્વચા માટે ફાયદાકારક
ત્રિફળાના સેવનથી ત્વચાને પણ ઘણા લાભો થાય છે. તેમાં રહેલા Antioxidants અને anti-inflammatory તત્વ સ્કીન સમસ્યાઓમાંથી છુટકારો અપાવે છે. તે આપની સ્કીન સેલ્સને પ્રોટેક્ટ કરે છે.
(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
ત્રિફળામાં ક્યાં પોષક તત્વો રહેલા હોય છે ?
ત્રિફળામાં વિટામિન C, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર સહિત કેટલાય અગત્યના પોષક તત્વો રહેલા હોય છે.
ક્યાં તત્વ સ્કીન સમસ્યાઓમાંથી છુટકારો અપાવે છે ?
Antioxidants અને anti-inflammatory તત્વ સ્કીન સમસ્યાઓમાંથી છુટકારો અપાવે છે.
Very good 👍 information by trifle churna
Thanks…