GSRTC Booking App: હવે ઘરેબેઠા કરો એસ.ટી. બસનુ બુકીંગ, GSRTC બસ લાઇવ લોકેશન

GSRTC Booking App: GSRTC બસ લાઇવ લોકેશન: ગુજરત મા પરિવહન માટે GSRTC એસ.ટી. એ મુખ્ય છે. ત્યારે હવે તમે ઘરેબેઠા ગુજરાત એસ.ટી. બસનુ ઓનલાઇન બુકીંગ પણ કરાવી શકો છો. એટલુ જ નહિ પરંતુ સ્ટેશન પર બસની રાહ જોઇને નહિ બેસવુ પડે. GSRTC બસ લાઇવ લોકેશન પણ જોઇ શકો છો. ઘરે બેઠા જાણો બસ નો સમય અને ટિકિટ બુક કરાવો | GSRTC લાઇવ બસ ટ્રેકિંગ | બસ ટ્રેકિંગ એપ | લાઈવ બસ ટ્રેકિંગ એ તમામ લોકો માટે ઉપયોગી છે કે જેઓ તેનું લાઈવ લોકેશન શોધી શકે છે. GSRTC લાઇવ રીઅલ-ટાઇમ બસ ટ્રેકિંગ એપ. ડાઉનલોડ કરો.

GSRTC Booking App

હવે લોકો ટ્રેનની જેમ જ ગુજરાત એસટી બસનુ લાઈવ લોકેશન જોઇ શકશે અને આટલું જ નહિ પણ ડેપો પરથી ઉપડી ચુકેલી બસની લાઈવ લોકેશન જાણી બસના રૂટ પર આવતા અન્ય ડેપો પરથી બસમાં ઓનલાઇન ટિકિટ બુક કરાવી મુસાફરી કરી શકાશે. ઉપરાંત GSRTC એડવાન્સ બુકીંગ, ટિકિટ કેન્સલેશન અને બસના ટાઈમટેબલ ગણતરીની સેકન્ડમાં ઓનલાઇન જ જાણી શકશે.GSRTC દ્વારા નવા ફીચર્સ સાથે નવી એન્ડ્રોઇડ એપ લોન્ચ કરવામા આવી છે. લોકોને સરળતાથી એસટી સેવાનો લાભ મળી શકે, મોબાઈલના ઉપયોગથી જ ટિકિટ બુકીંગ, કેન્સલેશન સહિતની સુવિધાઓ મેળવી શકશે. નવી એપને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

આ પણ વાંચો: આધાર કાર્ડમા સુધારા કરો ઓનલાઇન ફ્રી મા પુરી માહિતી

GSRTC બસ ટાઇમ ટેબલ

GSRTC Booking App દ્વારા હવે ઘરે બેઠા બસ નો સમય જાણી શકાય છે અને ટિકિટ બુક કરાવી શકાય છે.
ગુજરાત બસ ડેપો હેલ્પલાઇન નંબર, ટ્રેક બસ, ટિકિટ બુકિંગ અને બસના સમયપત્રક માટે ખૂબ જ હેલ્પ્ફુલ એપ છે. એપ્લિકેશન વીવેધ પ્રકારની બસ નંબરો બતાવે છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) એ ગુજરાત ઉપરાંત નજીકના રાજ્યોમા બસ સેવાઓ આપે છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) એ બસ પૂરી પાડતી પેસેન્જર ટ્રાન્સ્પોર્ટ સંસ્થા છે.

GSRTC લાઇવ બસ ટ્રેકિંગ

GSRTC Booking App વિશે જાણ્યા બાદ આપણે GSRTC બસ લાઇવ લોકેશન ટ્રેક કેમ કરવી તેની માહિતી જોઇશુ આજે ડીઝીટલ ટેક્નોલોજી ઘણી આગળ વધી ગઈ છે અને જો આપણે ગુજરાત સરકારની GSRTC બસમાં મુસાફરી કરતા હોઈએ તો આપણે બસના ટાઇમટેબલ અને મેપ પર બસને ટ્રેક કરી શકીએ છીએ જેથી આપણને ખબર પડે કે બસ કેટલી પહોંચી છે. આજની આ પોસ્ટમાં, આપણે GSRTC બસને ઓનલાઈન કેવી રીતે ટ્રૅક કરવી તે માહિતી મેળવીશુ.

GSRTC બસ લાઇવ લોકેશન એપ. ફીચર

 • નજીકના સ્ટેશનો વચ્ચે લાઇવ લોકેશન
 • બે સ્ટેશનો વચ્ચે બસ નુ લાઇવ લોકેશન
 • મેપ પર લાઇવ બસ લોકેશન
 • ETA શેર કરી શકો
 • બસનુ શેડ્યૂલ ચેક કરો
 • સેવાને તમારા મનપસંદ તરીકે સેટ કરી શકો
 • GSRTC લાઇવ રિયલ ટાઇમ બસ લોકેશન મહત્વ
 • GSRTC ટ્રેક બસ સ્થાન પરથી
 • GSRTC બસ ટ્રેકિંગ સિસ્ટમ લાઇવ લોકેશન
 • GSRTC મારી બસને ટ્રૅક કરી શકો
 • GSRTC બસને બસ નંબર પરથી ટ્રેક કરો
 • GSRTC ટ્રૅક PNR બસ સ્ટેટસ જોઇ શકો
 • GSRTC બસ લાઇવ લોકેશન ટ્રેકિંગ સીસ્ટમ મેપ પર
 • GSRTC મારી બસ ક્યાં પહોંચી છે.

આ પણ વાંચો: ગુજરાતના તમામ જિલ્લાના નવા નક્શા

બસ ટ્રેકિંગ એપ

બસ ટ્રેકિંગ સામાન્ય રીતે સ્કુલોની બસોમાં ઇંસ્ટોલ કરેલ જીપીએસની મદદથી માતા-પિતાને તેમના બાળકને ટ્રેક કરવાની સરળતા રહે છે. માતા-પિતા શાળા બસોના વર્તમાન સ્થાન, બસ/ડ્રાઈવરની વિગતો, ETA અને તે જ સમયે તેમની રૂટીન સંચાલન કરવામાં સક્ષમ છે. વાપરવા માટે સરળ. કોઈપણ બસને ટ્રેક કરવા માટે માત્ર મોબાઈલ નંબર જરૂરી છે.

સિંગલ એપ્લિકેશનથી તમે ઘણીબધી બસોને ટ્રૅક કરી શકો છો.

હાલ રવિવારે યોજાનારી જુનીયર ક્લાર્ક પરીક્ષા માટે ઉમેદવારો એસ.ટી. બસનુ ટાઇમટેબલ અને ઓનલાઇન બુકીંગ કરી રહ્યા છે. જે તમને GSRTC ની એપ.પરથી કરી શકસો.

GSRTC ની આ સુવિધા થી મુસાફરોને ઘણી સુવિધાઓ ઘરેબેઠા મળી જાય છે. અને કામ સરળ બને છે. ઉપરાંત ઓનલાઇન ટીકીટ બુકીંગ, બસ લાઇવ ટ્રેકીંગ જેવી સેવાઓ મળે છે.

મહત્વપૂર્ણ લિંક

GSRTC Booking App ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
GSRTC Booking App
GSRTC Booking App

GSRTCની ઓફીસીયલ વેબસાઈટ કઈ છે?

GSRTC ની ઓફીસીયલ વેબસાઈટ https://gsrtc.in/site/ છે

GSRTC ની ઓફીસીયલ મોબાઇલ એપ. કઇ છે ?

GSRTC Official ticket Booking App

GSRTC ની ઓફીસીયલ મોબાઇલ એપ. ક્યાથી ડાઉનલોડ કરશો ?

પ્લે સ્ટોર પરથી

4 thoughts on “GSRTC Booking App: હવે ઘરેબેઠા કરો એસ.ટી. બસનુ બુકીંગ, GSRTC બસ લાઇવ લોકેશન”

Leave a Comment

error: Content is protected !!