District Map: ડાઉનલોડ કરો તમામ 33 જિલ્લા અને તાલુકાના HD નકશા ડાઉનલોડ કરો free

अपने दोस्तों के साथ शेयर करें

District Map : Gujarat district Map Download: ગુજરાત ના તમામ જિલ્લાઓ અને તેના તાલુકાના નકશા અને તમામ જિલ્લાઓનો ટુંકો પરીચય મુકેલ છે. જે શાળાના શિક્ષકો,વિદ્યાર્થીઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારોને ઉપયોગી બનશે. gujarat district list pdf તમારા ગામનો નકશો પણ જોઇ શકો છો. ગામનો નકશો ડાઉનલોડ Village map Download

ખેડા જિલ્લાનો નકશો

Table of Contents

Kheda District Map : ખેડા જીલ્લાનું નામ જીલ્લામાં આવેલ ખેડા નામના નગર પરથી પડયુ છે. ખેડા વાત્રક અને શેઢી નદીના સંગમ સ્થાન પર આવેલુ છે. ખેડા મધ્ય ગુજરાતમા આવેલુ છે અને તેમા કુલ ખેડા,નડીઆદ,કપડવંજ, મહુધા, માતર, વસો,ઠાસરા,ગળતેશ્વર,કઠલાલ,મહેમદાવાદ ધરાવે છે.

પોરબંદર જિલ્લાનો નકશો

Porbandar District Map: પોરબંદર, વિશ્વભરમા મહાત્મા ગાંંધીજી ની જન્મભૂમિ તરીકે જાણીતુ છે. પોરબંદર અરબી સમુદ્ર ના કિનારે આવેલુ છે. તેમા કુલ 3 તાલુકા આવેલા છે. પોરબંદર,રાણાવાવ અને કુતિયાણા.

list of districts in gujarat

અમદાવાદ જિલ્લાનો નકશો

Ahmedabad Map: અમદાવાદ એ ગુજરાત રાજ્યનું સૌથી મોટું શહેર છે અને ભારતમાં 74 મી (7.4 મિલિયન) ની વસ્તી સાથે ભારતમાં સાતમું સૌથી મોટું શહેર છે. આ શહેર સાબરમતી નદીના કાંઠે આવેલું છે. અમદાવાદ 1960 થી 1970 સુધી ગુજરાતની રાજધાની હતુ.

यह भी पढे:  Junior Clerk Reimbursement: જુનીયર ક્લાર્ક ના પરીક્ષાર્થી ને મળશે રૂ 254, જાણો કઇ રીતે કરશો અરજી

અમરેલી જિલ્લાનો નકશો

Amreli District Map: અમરેલી જિલ્લાનું નામ અમરેલી શહેર ઉપરથી પડેલ છે, જે જિલ્લાનું મુખ્ય મથક છે. નાગનાથ મંદિરમાના એક શિલાલેખ ઉપરથી એવુ જાણવા મળે છે કે અમરેલીનું પ્રાચીન નામ અમરવલ્લી હતું. અમરેલી જિલ્લામા અમરેલી,ધારી,બાબરા,બગસરા,જાફરાબાદ,ખાંભા,કુંકાવાવ,લાઠી,લીલીયા,રાજુલા,સાવરકુંડલા એમ કુલ 11 તાલુકા આવેલા છે.

આણંદ જિલ્લાનો નકશો

Anand District Map: આણંદ જિલ્લો જેનું નામ “શ્વેતક્રાંતિ” ના કારણે ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલ છે તે પહેલા ખેડા જિલ્લાનો એક ભાગ હતો. ૧૯૯૭ માં આણંદ એક અલગ જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યો.

અરવલ્લી જિલ્લાનો નકશો

Aravalli Map: અરવલ્લી જિલ્લો સાબરકાંઠા જિલ્લામાથી અલગ પડયો છે. તેમા મોડાસા,માલપુર,ધનસુરા, ભિલોડા,બાયડ અને મેઘરજ એમ કુલ 6 તાલુકા આવેલા છે.

બનાસકાંઠા જિલ્લાનો નકશો

Banaskantha District Map: આ જિલ્લાનુ મુખ્ય મથક પાલનપુર છે જે ગુજરાતનુ મોટુ શહેર છે. બનાસકાંઠા જિલ્લામા અમીરગઢ,કાંકરેજ,ડીસા,થરાદ,દાંતા,દાંતીવાડા,દિયોદર,ધાનેરા,પાલનપુર,ભાભર,વડગામ,વાવ,લાખણી,સુઈગામ એમ કુલ 14 તાલુકા આવેલા છે.

gujarat all district map pdf

ભરુચ જિલ્લાનો નકશો

Bharuch Map: ભારતમાં ભરૂચ (અગાઉ સામાન્ય રીતે બ્રૉચ તરીકે ઓળખાય છે) ગુજરાત રાજ્યના પશ્ચિમ કિનારે આવેલ ગુજરાત દ્વીપકલ્પના દક્ષિણે ભાગ છે. ભરૂચ દક્ષિણ ગુજરાત મા આવેલુ છે જેમા ભરૂચ,અંકલેશ્વર,જંબુસર, હાંસોટ ,વાગરા,આમોદ,વાલિયા,ઝઘડીયા,નેત્રંગ તાલુકા આવેલા છે.

ભાવનગર જિલ્લાનો નકશો

Bhavnagar District Map: આઝાદી પહેલાના દિવસોમાં, ભાવનગર ગોહીલવાડ તરીકે જાણીતું હતુ અને સૌથી મોટું અને વિશાળ રાજ્ય હતું. ભાવનગર મા ભાવનગર, ગારીયાધર, વલ્લભીપુર, મહુવા, ઘોઘા, જેસર, પાલીતાણા, સિહોર, તળાજા, ઉમરાળા તાલુકા આવેલા છે.

બોટાદ જિલ્લાનો નકશો

Botad District Map:બોટાદ જીલ્લો સૌરાષ્ટ્રમાં આવેલું છે જે નવા રાજ્યના ભાવનગર અને અમદાવાદ જિલ્લામાંથી અલગ બનાવવામાં આવ્યો છે. બોટાદમા બોટાદ, બરવાળા, ગઢડા, રાણપુર તાલુકા આવેલા છે.

यह भी पढे:  Junior Clerk Hall ticket: જુનીયર ક્લાર્ક પરીક્ષા હોલ ટીકીટ ડાઉનલોડ શરૂ, જાણો તમારે ક્યા પરીક્ષા આપવા જવાનુ છે

gujarat district map

છોટા ઉદેપુર જિલ્લાનો નકશો

Chhota udepur District Map: છોટાઉદેપુર એ છોટાઉદેપુર સંસ્થાન ની રાજધાની હતી. જેને વડોદરા જિલ્લામાથી અલગ બનાવવામા આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લામા છોટાઉદેપુર, બોડેલી, જેતપુર પાવી, ક્વાંટ, નસવાડી, સંખેડા તાલુકા આવેલા છે.

દાહોદ જિલ્લાનો નકશો

Dahod District Map: આ જિલ્લા ઉત્તરમાં રાજસ્થાનના સાબરકાંઠા જીલ્લા અને વન્સવાડા જીલ્લાથી ઘેરાયેલું છે, પૂર્વમાં અને દક્ષિણમાં પશ્ચિમ ગોધરા જીલ્લા અને મધ્યપ્રદેશના ઝાબુઆ જીલ્લા આવેલા છે. દાહોદ જિલ્લામા દાહોદ, દેવગઢબારિયા, ધાનપુર, ફતેપુરા, ગરબાડા, લીમખેડા, ઝાલોદ, સંજેલી, સીંગવડ તાલુકા આવેલા છે.

ડાંગ જિલ્લાનો નકશો

Dang Map: ડાંગ જિલ્લો ગુજરાત ના દક્ષિણે છેવાડે આવેલો છે. ડાંગ જિલ્લામા આહવા, સુબિર, વઘઇ તાલુકા આવેલા છે.

દેવભુમિ દ્વારકા જિલ્લાનો નકશો

Devbhoomi Dwarla District Map: દેવભુમિ દ્વારકા ગુજરાતમા પશ્વિમે આવેલો છે. જે દ્વારકાધિશના મંદિર અને જ્ર્યોતિર્લીંગ નાગેશ્વર આવેલા છે. આ જિલ્લામા ભાણવડ, કલ્યાણપુર, ખંભાળિયા, દ્વારકા તાલુકા આવેલા છે.

ગાંધીનગર જિલ્લાનો નકશો

Gandhinagar District Map: ગાંધીનગર એ ગુજરાત નુ પાટનગર છે. જે ગ્રીનસિટી તરીકે પણ જાણીતુ છે. આ જિલ્લામા ગાંધીનગર, દહેગામ, કલોલ, માણસા તાલુકા આવેલા છે.

ગીર સોમનાથ જિલ્લાનો નકશો

Gir Somnath District Map: ગીર સોમનાથ જિલ્લો જુનાગઢ જિલ્લામાથી અલગ જિલ્લો બનાવવામા આવ્યો છે. આ જિલ્લામા ગીર ગઢડા, કોડીનાર, પાટણ-વેરાવળ, સુત્રાપાડા, તાલાલા, ઉના તાલુકા આવેલા છે.

જામનગર જિલ્લાનો નકશો

Jamnagar District Map: જામનગર જિલ્લામા જામનગર, ધ્રોલ, જામજોધપુર, જોડિયા, કાલાવડ, લાલપુર તાલુકા આવેલા છે.

જુનાગઢ જિલ્લાનો નકશો

Junagadh District Map: જુનાગઢ જિલ્લો સૌરાષ્ટ્ર મા આવેલો છે. જેમા જુનાગઢ શહેર, ભેંસાણ, જુનાગઢ ગ્રામ્ય, કેશોદ, માળિયા, માણાવદર, માંગરોળ, મેંદરડા, વંથલી, વિસાવદર તાલુકા આવેલા છે.

કચ્છ જિલ્લાનો નકશો

Kachchh District Map: કચ્છ જિલ્લામા અબડાસા, ભચાઉ, ગાંધીધામ, મુન્દ્રા, નખત્રાણા, અંજાર, ભુજ, લખપત, માંડવી, રાપર તાલુકા આવેલા છે.

यह भी पढे:  તલાટી આન્સર કી: તલાટી પરીક્ષા પ્રશ્ન પેપર અને સોલ્યુશન 2023

મહિસાગર જિલ્લાનો નકશો

Mahisagar Map: મહિસાગર જિલ્લામા બાલાસિનોર, કડાણા, ખાનપુર, લુણાવાડા, સંતરામપુર, વિરપુર તાલુકા આવેલા છે.

મહેસાણા જિલ્લાનો નકશો

Mahesana District Map: મહેસાણા જિલ્લો મધ્ય ગુજરાત મા આવેલો છે. જેમા મહેસાણા, બેચરાજી, વડનગર, વિજાપુર, જોટાણા, કડી, ખેરાલુ, સતલાસણા, ઊંઝા, વિસનગર તાલુકા આવેલા છે.

મોરબી જિલ્લાનો નકશો

Morbi Map: મોરબી જિલ્લો રાજકોટ જિલ્લામાંથી અલગ બનાવવામા આવ્યો છે. જેમા હળવદ, માળિયા (મિયાણા), મોરબી, ટંકારા, વાંકાનેર તાલુકા આવેલા છે.

નર્મદા જિલ્લાનો નકશો

Narmada Map: નર્મદા જિલ્લામા ડેડિયાપાડા, ગરૂડેશ્વર, નાંદોદ, સાગબારા, તિલકવાડા તાલુકા આવેલા છે.

નવસારી જિલ્લાનો નકશો

Navsari District Map: નવસારી જિલ્લામા નવસારી, વાંસદા, ચિખલી, ગણદેવી, જલાલપોર, ખેરગામ તાલુકા આવેલા છે.

પંચમહાલ જિલ્લાનો નકશો

Panchmahal District Map: પંચમહાલ જિલ્લામા ઘોઘંબા, ગોધરા, હાલોલ, જાંબુઘોડા, કાલોલ, મોરવા હડફ, શહેરા તાલુકા આવેલા છે.

પાટણ જિલ્લાનો નકશો

Patan District Map: પાટણ જિલ્લામા પાટણ, ચાણસ્મા, હારીજ, રાધનપુર, સમી, શંખેશ્વર, સાંતલપુર, સરસ્વતી, સિદ્ધપુર તાલુકા આવેલા છે.

રાજકોટ જિલ્લાનો નકશો

Rajkot District Map: રાજકોટ જિલ્લામા રાજકોટ, ધોરાજી, ગોંડલ, જામકંડોરણા, જસદણ, જેતપુર, કોટડા-સાંગાણી, લોધિકા, પડધરી, ઉપલેટા, વીંછીયા તાલુકા આવેલા છે.

સાબરકાંઠા જિલ્લાનો નકશો

Sabarkantha District Map: સાબરકાંઠા જિલ્લામા હિંમતનગર, ઇડર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તલોદ, વડાલી, વિજયનગર, પોશિના તાલુકા આવેલા છે.

સુરત જિલ્લાનો નકશો

Surat District Map: સુરત જિલ્લામા બારડોલી, કામરેજ, ચોર્યાસી, મહુવા, માંડવી, માંગરોળ, ઓલપાડ, પલસાણા, ઉમરપાડા તાલુકા આવેલા છે.

સુરેન્દ્રનગર જિલ્લાનો નકશો

Surendrnagar Map: સુરેન્દ્રનગર જિલ્લામા ચોટીલા, ચુડા, દસાડા, ધ્રાંગધ્રા, લખતર, લીંબડી, મુળી, સાયલા, થાનગઢ, વઢવાણ તાલુકા આવેલા છે.

તાપી જિલ્લાનો નકશો

Tapi Map: તાપી જિલ્લામા નિઝર, સોનગઢ, ઉચ્છલ, વાલોડ, વ્યારા, ડોલવણ, કુકરમુંડા તાલુકા આવેલા છે.

વડોદરા જિલ્લાનો નકશો

Vadodara District Map: વડોદરા જિલ્લામા વડોદરા, ડભોઇ, ડેસર, કરજણ, પાદરા, સાવલી, શિનોર, વાઘોડિયા તાલુકા આવેલા છે.

વલસાડ જિલ્લાનો નકશો

Valsad District Map: વલસાડ જિલ્લામા વલસાડ, ધરમપુર, કપરાડા, પારડી, ઉમરગામ, વાપી તાલુકા આવેલા છે.

ઉપર આપેલા વિવિધ જિલ્લાના નકશાની PDF મા સાથે તેના તાલુકાના નકશા પણ આપેલા છે. જે pdf ડાઉનલોડ કરી શાળામા તમારા જિલ્લા અને તાલુકા ના નકશા બુલેટીન બોર્ડ પર લગાવી શકો.

હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group જોઇનઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
District Map
District Map

ગુજરાતમા કેટલા જિલ્લા આવેલા છે ?

33 જિલ્લા

ગુજરાતમા કેટલા તાલુકા આવેલા છે ?

252

બનાસકાંઠા જિલ્લાનુ મુખ્ય મથક કયુ છે ?

પાલનપુર

ગીર સોમનાથ જિલ્લાનુ મુખ્ય મથક કયુ છે ?

વેરાવળ


अपने दोस्तों के साथ शेयर करें

3 thoughts on “District Map: ડાઉનલોડ કરો તમામ 33 જિલ્લા અને તાલુકાના HD નકશા ડાઉનલોડ કરો free”

Leave a Comment

error: Content is protected !!