Final Live update: આજે અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ મા વર્લ્ડ કપ ફાઇનલ મહામુકાબલો રમાવા જઇ રહ્યો છે. ત્યારે આખો દેશ ક્રિકેટ ના રંગે રંગાયો છે. બજારો મા કર્ફયુ જોવા મળી રહ્યો છે. લોકો ટોચ થતા જ ટીવી સામે ગોઠવાઇ ગયા છે. 1983 અને 2011 બાદ ભારતીય ટીમ ત્રીજે વખત વર્લ્ડ કપ જીતી દેશવાશીઓને દિવાળી ની ભેટ આપવા કટીબધ્ધ છે.
Final Live update
- કેપ્ટન રોહિત શર્મા 47 રન બનાવી આઉટ
- ભારતની પ્રથમ વિકેટ પડી શુભમન ગીલની
- કેપ્ટન કમીન્સે ટોચ જીતી પ્રથમ બોલીંગ કરવાનુ પસંદ કર્યુ.
- મેચ દરમિયાન બ્રેકમા રજુ કરવામા આવશે રંગારંગ કાર્યક્રમો
- પ્રથમ ઈનીંગ ડ્રીંકસ બ્રેકમા રજુ થશે આદિત્ય ગઢવીનુ ગોતી…લો ગીત પર પરફોર્મ
- ઈનીંગ બ્રેકમા રજુ થશે સીંગર પ્રીતમ નુ પરફોર્મન્સ
- ટોચ બાદ વાયુસેના કરવામા આવશે જબરજસ્ત એર શો
- બીજી ઈનીંગ ડ્રીંકસ બ્રેકમા રજુ થશે લાઇટ અને લેઝર શો
વર્લ્ડ કપ ફાઇનલમા ભારતનુ પરફોર્મન્સ
ભારતીય ટીમ અત્યાર સુધીમા કુલ 4 વખત વર્લ્ડ કપ ફાઇનલ મા પ્રવેશ્યુ છે. જેમાથી 1983 અને 2011 મા એમ 2 વખત ભારતીય ટીમ ને વર્લ્ડ કપ ટાઇટલ જીતવામા સફળતા મળી છે. જયારે 2003 મા ઓસ્ટ્રેલીયા સામે ભારતીય ટીમને હારનો સામનો કરવો પડયો હતો. ત્યારે ફરી એક વખત ભારત અને ઓસ્ટ્રેલીયા ફાઇનલમા ટકરાઇ રહ્યા છે ત્યારે ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયા ને ધોબીપછાડ આપી 2003 ના વર્લ્ડ કપ ફાઇનલ હારનો બદલો લેવા તૈયાર છે.
ફાઇનલ માટે ભારતની પ્લેઇંગ ઈલેવન
- રોહિત શર્મા
- શુભમન ગીલ
- વિરાટ કોહલી
- શ્રેયસ ઐયર
- કે એલ રાહુલ
- સૂર્યકુમાર યાદવ
- રવિન્દ્ર જાડેજા
- મોહમ્મદ શમી
- કુલદીપ યાદવ
- મોહમ્મદ સીરાજ
- જસપ્રીત બુમરાહ
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |