Election Date 2024: લોકસભા ચૂંટણી 2024: જેની ઘણા સમયથી આતુરતાથી રાહ જોવાઇ રહી હતી તે લોકસભા ની ચૂટણી નુ એલાન કરવામા આવ્યુ છે. ઈલેકશન કમીશને આજે પ્રેસ કોન્ફરન્સ યોજી લોકસભા ચૂંટણી 2024 નો સમગ્ર કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમા રજયવાઇઝ મતદાન ની તારીખો અને મતગણતરી સહિત ની તારીખો જાહેર કરવામા આવી છે.
Election Date 2024
ઈલેકશન કમીશન તરફથી આજે લોકસભા ની ચૂંટણી નો સમગ્ર કાર્યક્રમ જાહેર કરવામા આવી રહ્યો છે. લોકસભાની ચૂંટણી જાહેર થતા જ આજથી જ આદર્શ આચારસંહિતા લાગૂ થઇ જશે.
- 10.5 લાખ મતદાન કેન્દ્રો પર 97 કરોડ મતદારો કરશે મતદાન
- 55 લાખ EVM નો થશે ઉપયોગ
- 1 કરોડ 82 લાખ લોકો કરશે પહેલીવાર મતદાન
- લોકસભાની 543 સીટ પર થશે ચૂંટણી
- 16 જૂને થઇ રહ્યો છે લોકસભાનો કાર્યકાળ પુરો
- લોકસભા ચૂંટણી 2024ના પરિણામો 4 જૂન, 2024 ના રોજ આવશે
- સાત તબક્કે લોકસભા ચૂંટણી, છેલ્લો તબ્બકો ૧૯મી એપ્રિલ સુધી અને ચોથી જૂન સુધી ચૂંટણી ચાલશે.
- ગુજરાતમા 7 મે ના રોજ યોજાશે મતદાન
- લોકસભા ચૂંટણી 2024 સાત તબક્કામાં યોજાશે:
- પ્રથમ તબક્કો : 19 એપ્રિલ
- બીજો તબક્કો : 26 એપ્રિલ
- ત્રીજો તબક્કો : 7 મે
- ચોથો તબક્કો : 13 મે
- પાંચમો તબક્કો : 20 મે
- છઠ્ઠો તબક્કો : 25 મે
- સાતમો તબક્કો: 1 જૂન
- પરિણામો: 4 જૂન

વન નેશન વન ઈલેકશન
દેશમાં ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ એટલે કે એક દેશ, એક ચૂંટણી બાબતે ઘણી ચર્ચાઓ ચાલી રહિ છે. વન નેશન વન ઈલેકશન બાબતે તેના વિરોધ મા એક મત એવો પ્રવર્તી રહ્યો છે કે જો આ સિસ્ટમ દાખલ કરવામાં આવશે તો લોકશાહી ખતરામાં આવશે. તો સામે આ બાબતના સમર્થકોનું કહેવું છે કે ‘વન નેશન, વન ઇલેક્શન’ દ્વારા ખર્ચ મા ઘણી બચત કરી શકાસે. કારણ કે વારંવાર ચૂંટણીની તૈયારીઓ કરવાને બદલે એક જ વારમાં કરવામાં આવશે.
અગત્યની લીંક
| ચુટણી કાર્યક્રમ ડીટેઈલ PDF | અહિં કલીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |

1 thought on “Election Date 2024: લોકસભા ચૂંટણીની તારીખો જાહેર, કયા રાજયમા કયારે છે મતદાન; કઇ તારીખે છે મતગણતરી”