ચૂંટણી પરિણામ લાઇવ: results.eci.gov.in: Rajasthan Election Result Live: Madhy pradesh Election Result Live: Chhatishgarh Election Result Live: Mizoram Election Result Live: Telangana Election Result Live: રાજસ્થાન, મધ્યપ્રદેશ, છતીશગઢ, મિઝોરમ અને તેલંગણા મા વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી શરૂ થઇ ગઇ છે. આ 5 રાજયોમા કયા રાજ્યમા કોની સરકાર બનશે ? કયા રાજયમા કઇ પાર્ટી કેટલી સીટ પર આગળ ચાલી રહી છે ? તેના ચૂંટણી પરિણામ લાઇવ જોવા માટે આ પોસ્ટ જોતા રહો.
શું કહે છે એકઝીટ પોલ
આ 5 રાજયોની વિધાનસભાની ચૂંટણીઓ માટે વિવિધ ન્યુઝ ચેનલો દ્વારા એકઝીટ પોલ બહાર પાડવામા આવ્યા છે.
- મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે.
- એક્ઝિટ પોલ અનુસાર તેલંગાણામાં કોંગ્રેસની સરકાર બને તેવી શકયતાઓ દર્શાવાઇ રહી છે.
- મધ્યપ્રદેશમાં એક્ઝિટ પોલ અનુસાર ભાજપને સ્પષ્ટ બહુમતી મળે તેવી શકયતાઓ છે.
- એક્ઝિટ પોલ મુજબ જોઇએ તો રાજસ્થાન વિધાનસભામાં સતાધારી પક્ષ કોંગેસ ની ખુરશી જાય તેવી શકયતાઓ છે અને આ વખતે કમળ ખીલી શકે છે
- એક્ઝિટ પોલ અનુસાર છત્તીસગઢમાં કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં છે.
- મિઝોરમમાં કોંગ્રેસ અને ભાજપ બંને ને હારનો સામનો કરવો પડે તેવી શકયતાઓ છે.
ચૂંટણી પરિણામ લાઇવ
5 રાજયોની વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી તારીખ 3 ડિસેમ્બર રવિવાર ના રોજ કરવામા આવનાર છે. આ 5 રાજયોની વિધાનસભા ચૂંટણીના પરિણામોને આગામી એપ્રીલ-મે મહિનામા યોજાનારે લોકસભા ચૂંટણી પહેલા સેમી ફાઇનલ સમાન ગણવામા આવે છે. આ 5 રાજયોના ચૂંટણી પરિણામો માટે પળેપળની લાઇવ અપડેટ માટે આ પોસ્ટ સેવ રાખો.
Rajasthan Election Result Live
પાર્ટી | આગળ | જીત્યા | કુલ |
ભાજપ | 12 | 103 | 115 |
કોંગ્રેસ | 10 | 59 | 69 |
કુલ | 5 | 10 | 15 |
રાજસ્થાન મા વિધાનસભાની 200 બેઠકો આવેલી છે. એકઝીટ પોલ અનુસાર જોઇએ તો રાજસ્થાન મા સતાધારી પક્ષ ગેહલોત સરકારને આ વખતે સતા થી હાથ ધોવા પડે તેવી શકયતાઓ છે. એક્ઝિટ પોલ દર્શાવે છે કે 200 બેઠકોવાળી રાજસ્થાન વિધાનસભામાં કમળ ખીલે તેવી શકયતાઓ છે.. રાજસ્થાન મા 199 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.
Madhy pradesh Election Result Live
પાર્ટી | આગળ | જીત્યા | કુલ |
ભાજપ | 78 | 86 | 164 |
કોંગ્રેસ | 43 | 22 | 65 |
કુલ | 0 | 1 | 01 |
એક્ઝિટ પોલ મુજબ મધ્યપ્રદેશમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે નજીકની સ્પર્ધા થાય તેવી શકયતાઓ છે. એકઝીટ પોલ મુજબ બન્ને વચ્ચે બહુ સીટો નો તફાવત નહિ રહે.
Chhatishgarh Election Result Live
પાર્ટી | આગળ | જીત્યા | કુલ |
ભાજપ | 36 | 18 | 54 |
કોંગ્રેસ | 23 | 13 | 36 |
કુલ | 00 | 0 | 00 |
90 વિધાનસભા બેઠકો ધરાવતા છત્તીસગઢમાં એકઝીટ પોલ અનુસાર કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં દેખાઈ રહી છે. પોલ ઓફ પોલના પરિણામો અનુસાર કોંગ્રેસને 50 બેઠકો મળી રહી છે. ભાજપને 38 અને અન્યને 2 બેઠકો મળે તેવી શકયતાઓ છે.
Mizoram Election Result Live
મિઝોરમ મા વિધાનસભાની 40 બેઠકો આવેલી છે. આ નાના અને સુંદર રાજ્ય મિઝોરમમાં કોંગ્રેસ અને ભાજપ બંનેની સ્થિતિ ખરાબ દેખાઈ રહી છે. એકઝીટ પોલ અનુસાર મિઝોરમમાં સતાધારી MNF પક્ષ ને પણ મુશ્કેલી પડી શકે છે. મિઝોરમ મા 3 ડીસેમ્બર ને બદલે 4 ડિસેમ્બરે મતગણતરી કરવામા આવશે.
Telangana Election Result Live
પાર્ટી | આગળ | જીત્યા | કુલ |
બીઆરએસ | 43 | 20 | 63 |
કોંગ્રેસ | 29 | 11 | 40 |
એઆઈએમઆઈએમ | 5 | 2 | 7 |
ભાજપ | 06 | 2 | 08 |
અન્ય | 1 | 0 | 1 |
એક્ઝિટ પોલ અનુસાર, તેલંગાણામાં કોંગ્રેસની સરકાર બહુમતી થી બને તેવી શકયતાઓ રહેલી છે. તેલંગણા મા વિધાનસભાની 119 બેઠકો આવેલી છે.
અગત્યની લીંક
ચૂંટણી પરિણામ લાઇવ જુઓ ઈલેકશન કમીશન વેબસાઇટ | અહિં ક્લીક કરો |
ચૂંટણી પરિણામ લાઇવ જુઓ આજતક પર | અહિં ક્લીક કરો |
ચૂંટણી પરિણામ લાઇવ જુઓ NDTV પર | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |