Election Date 2024: આવતીકાલે થશે ચૂંટણીની તારીખો જાહેર, બપોરે 3 વાગ્યે યોજાશે પ્રેસ કોન્ફરન્સ

Election Date 2024: આવનારી લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. લોકસભા ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચ આવતીકાલે એટલે કે શનિવારે બપોરે 3 વાગ્યે લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત કરનાર છે. ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી ની સાથે સાથે કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવશે.

Election Date 2024

કેન્દ્રીય ચૂંટણી પંચે આપેલી માહિતી પ્રમાણે ચૂંટણી પંચ દ્વારા શનિવારે બપોરે 3 કલાકે પત્રકાર પરિષદ યોજી લોકસભાની ચૂંટણી ની જાહેરાત થનાર છે. લોકસભા ની ચૂંટણી 2024 સાથે કેટલીક વિધાનસભાની ચૂંટણી ની તારીખો પણ જાહેર કરવામાં આવશે. જેમાં ઓડિશા, આંધ્ર પ્રદેશ અને અરૂણાચલની વિધાનસભા ચૂંટણી પણ જાહેર કરવામા આવશે. . ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ચૂંટણી કાર્યક્રમ ની જાહેરાત કરવામા આવશે. જેમા ફોર્મ ભરવાથી લઇને ચૂંટણી ના પરિણામ તારીખ સુધીનો સમગ્ર કાર્યક્રમ જાહેર કરવામા આવશે.

Election Date 2024
Election Date 2024

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here

Leave a Comment

error: Content is protected !!