BJP ગુજરાતના 15 ઉમેદવારોની યાદી જાહેર: આવનારી લોકસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષોએ ઉમેદવારો નકકી કરવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આપ અને કોંગ્રેસનું ગુજરાતમાં ગઠબંધન થાય તેવી પુરી શકયતાઓ છે. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ પણ આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.
ઉલ્લેખનીય છે કે ભાજપે આજે પ્રથમ 195 ઉમેદવારોનુ લીસ્ટ જાહેર કર્યુ છે. જેમા કુલ 16 રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશો ની યાદી સામેલ છે. જેમાં ગુજરાતની 15 બેઠકના ઉમેદવારની જાહેરાત કરવામા આવી છે.
આપણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ વારાણસી થી ચુંટણી લડશે.
આપણે જોઈએ કે જાહેર થયેલી પહેલી યાદીમાં કુલ 28 મહિલાઓ અને બે પૂર્વ મુખ્ય મંત્રીશ્રી ઓને ભાજપ માથી ટિકિટ આપાઈ છે.
સૌથી વધુ ઉમેદવારો ની જાહેરાત ઉત્તરપ્રદેશમાંથી 51 ઉમેદવારોની જાહેરાત થઈ છે. જેમાં કુલ 34 જેટલા મંત્રીશ્રીઓ લોકસભાની ચૂંટણી લડશે.
ગુજરાતના 15 નકકી કરાયેલા ઉમેદવારો નીચે મુજબ છે.
BJP ગુજરાતના 15 ઉમેદવારોની યાદી જાહેર. જે યાદી નીચે મુજબ છે.
કચ્છ | વિનોદ ચાવડા ને ટીકીટ આપવામા આવી |
બનાસકાંઠા | રેખાબેન ચૌધરી ને જાહેર કરવામા આવ્યા છે |
પાટણ | ભરતસિંહ ડાભી ની પસંદગી કરવામા આવી છે. |
ગાંધીનગર | અમિતભાઈ શાહ ઉમેદવારી નોંધાવશે |
અમદાવાદ પશ્ચિમ | દિનેશભાઈ મકવાણા ને ટીકીટ આપવામા આવી છે. |
રાજકોટ | પુરુષોત્તમ રૂપાલા ચુટણી લડશે |
પોરબંદર | મનસુખભાઈ માંડવીયા ના નામની જાહેરાત કરવામા આવી છે. |
જામનગર | પૂનમબેન માડમ ને પસંદ કરવામા આવ્યા છે. |
આણંદ | મિતેશભાઇ પટેલ નુ નામ નકકી કરવામા આવ્યુ છે |
ખેડા | દેવુસિંહ ચૌહાણ |
પંચમહાલ | રાજપાલ સિંહ જાદવ |
દાહોદ | જશવંતસિંહ ભાભોર |
ભરૂચ | મનસુખભાઈ વસાવા |
બારડોલી | પ્રભુભાઈ વસાવા |
નવસારી | સી.આર.પાટીલ સાહેબ |
BJP ગુજરાતના 15 ઉમેદવારોની યાદી જાહેર
ભાજપ 195 ઉમેદવાર નું લિસ્ટ | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |