વિદ્યુત કંપની ભરતી: વિદ્યુત સહાયક ની 394 જગ્યાઓ પર બમ્પર ભરતી, પગાર ધોરણ 48100 થી 50700

વિદ્યુત કંપની ભરતી: GUVNL Recruitment: PGVCL Recruitment: DGVCL Recruitment: UGVCL Recruitment: MGVCL Recruitment: GUVNL અને તેની પેટા વિદ્યુત કંંપનીઓ મા વિદ્યુત સહાયકની 394 જેટલી જગ્યાઓ માટે મોટી ભરતી આવેલી છે. આ માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તા. 12-3-2024 થી તા.01-04-2024 સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે. આ ભરતીની જરૂરી વિગતો જેવી કે નોટીફીકેશન, ફોર્મ ભરવાની તારીખો, લાયકાત, પગારધોરણ વગેરે વિગતો નીચે મુજબ છે.

વિદ્યુત કંપની ભરતી

જોબ સંસ્થાGETCO
MGVCL
UGVCL
DGVCL
PGVCL
કુલ જગ્યા394
પોસ્ટવિદ્યુત સહાયક
ભરતી પ્રકારકાયમી ભરતી
લાયકાતB.E.(Electrical)/ B.Tech. (Electrical)
ફોર્મ ભરવાની તારીખતા. 12-3-2024 થી
તા.01-04-2024
પગારધોરણનિયમાનુસાર
અરજી મોડઓનલાઇન
ઓફીસીયલ વેબસાઇટhttps://www.dgvcl.com

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે અરજી કરવા માટે B.E.(Electrical)/ B.Tech. (Electrical) ની શૈક્ષણિક લાયકાત નિયત કરવામા આવી છે. જેમા માન્ય યુનિવર્સિટી માથી ફુલ ટાઇમ મા આ ડીગ્રી મેળવેલી હોવી જોઇએ. અને 7 મા અને 8 મા સેમેસ્ટર મા ઓછા મા ઓછા 55 % માર્કસ મેળવેલા હોવા જોઇએ. અને છેલ્લા વર્ષ મા એટીકેટી ન હોવી જોઇએ.

આ પણ વાંચો: LRD Recruitment 2024: પોલીસ વિભાગમા આવી મોટી ભરતી, 12472 જગ્યાઓ પર મોટી ભરતી

પગારધોરણ

વિદ્યુત સહાયકની આ પોસ્ટ માટે પ્રથમ 2 વર્ષ ફીકસ પગાર મળવાપાત્ર છે. જેમા પ્રથમ વર્ષે રૂ. 48100 અને બીજા વર્ષે રૂ. 50700 ફીકસ પગાર મળવાપાત્ર છે.આ પગાર પર અન્ય કોઇ ભથ્થા મળવાપાત્ર નથી.

કાયમી નિમણૂંક

પસંદ કરેલ ઉમેદવારની શરૂઆતમાં 2 વર્ષના સમયગાળા માટે નિમણૂક કરવામાં આવશે વિદ્યુત સહાયક (જુનિયર એન્જિનિયર) તરીકે આ સમય બે વર્ષ અને હોઈ શકે છે. 2 વર્ષની સંતોષકારક સેવાઓ બાદ જુનિયર એન્જિનિયરની પોસ્ટ પર નિમણૂક માટે વિચારણા કરવામા આવશે. નિયમિત મહેકમ, રૂ. 45400-101200 ના પગાર ધોરણમાં
વિદ્યુત તરીકેના બે વર્ષ સંતોષકારક પૂર્ણ થવાને આધીન નિમણૂંક મળવાપાત્ર છે.

વય મર્યાદા

વિદ્યુત સહાયક ની આ પોસ્ટ માટે મહતમ વયમર્યાદા બીનઅનામત કેટેગરી ના ઉમેદવારો માટે 35 વર્ષ અને અનામત કેટેગરીના ઉમેદવારો માટે 40 વર્ષ નિયત કરવામા આવેલ છે. વય મર્યાદા ની વધુ માહિતી માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન નો અભ્યાસ કરશો.

ભરવાપાત્ર જગ્યાઓ

વિદ્યુત સહાયક ની આ પોસ્ટ માટે વિવિધ વિદ્યુત કંપનીઓમા નીચે મુજબ ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરાત આપવામા આવી છે.

કંપનીકુલ જગ્યાઓ
GETCO207
DGVCL78
MGVCL28
UGVCL28
PGVCL53
કુલ જગ્યાઓ394

આ પણ વાંચો: GSSSB Exam Date: ગૌણ સેવાની 5554 જગ્યાઓ ની ભરતી માટે પરીક્ષા તારીખ જાહેર, 21 માર્ચ થી ડાઉનલોડ થશે કોલ લેટર

ઓનલાઇન અરજી

  • વિદ્યુત સહાયક ની આ ભરતી માટે ઉમેદવારોએ માત્ર www.dgvcl.com દ્વારા જ ઓનલાઈન અરજી સબમિટ કરવાની રહેશે.
  • ઉમેદવારોએ ભરીને ઓનલાઈન નોંધણી કરીને અરજી નંબર જનરેટ કરવાનો રહેશે
  • ઓનલાઈન અરજી ફોર્મ અને સ્ટેપ બાય સ્ટેપ સૂચનાને મુજબ પ્રક્રિયા કરો.
  • કેન્દ્રીયકૃત ભરતી પ્રક્રિયા હેઠળ અરજી કરતા ઉમેદવારોએ જરૂરી માહિતી સાથે સ્પષ્ટપણે અરજી કરવી.
  • તમારી માટે ચડતા ક્રમમાં કંપનીઓ માટે પસંદગી/પસંદગીનો ક્રમ દર્શાવો
  • GUVNL ની નીચેની પેટાકંપનીઓ એટલે કે GETCO, DGVCL, MGVCL, UGVCL, PGVCL પોસ્ટ માટે અરજી કરતી વખતે અને તે પછી જ તેને/તેણીને ઑનલાઇન માટે આગળ વધવાની મંજૂરી આપવામાં આવશે
  • અરજી એકવાર ઉપયોગ કર્યા પછી, પસંદગી અંતિમ રહેશે અને તેમા ફેરફાર માટે કોઈ અવકાશ રહેશે નહીં,
  • વધુમાં, પસંદગીમાં ફેરફાર અથવા ફેરફારને ધ્યાનમાં લેવામાં આવશે.
  • મેરિટના ક્રમમાં રેન્કના આધારે ફાળવણીનો સમય.

પસંદગી પ્રક્રિયા

વિદ્યુત સહાયક ની આ ભરતી માટે પરીક્ષા દ્વારા સીલેકશન કરવામા આવે છે.

1st Tier Examination

પ્રથમ પરીક્ષાનો સીલેબસ નીચે મુજબ હોય છે.

રીઝનીંગ25 ગુણ
ક્વોન્ટીટેટીવ એપ્ટીટયુડ25 ગુણ
અંગ્રેજી15 ગુણ
ગુજરાતી વ્યાકરણ15 ગુણ
કમ્પ્યુટર નોલેજ20 ગુણ
કુલ100 ગુણ

2nd Tier Examination

બીજી પરીક્ષા મા ઈલેકટ્રીકલ એન્જીનીયરીંગ માટે કુલ 100 ગુણનુ પેપર લેવામા આવે છે.

important links

official websiteclick here
ડીટેઇલ ભરતી નોટીફીકેશનclick here
Home pageclick here
jon whatsapp Groupclick here
વિદ્યુત કંપની ભરતી
વિદ્યુત કંપની ભરતી

વિદ્યુત સહાયક ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://dgvcl.com/

વિદ્યુત સહાયક ભરતી માટે ઓનલાઇન અરજી કરવા ની તારીખ શું છે ?

તા. 12-3-2024 થી તા.01-04-2024

Leave a Comment

error: Content is protected !!