Ayushman Hospital List: આયુષ્માન કાર્ડ હોસ્પિટલ લિસ્ટ 2023, જુઓ તમારા શહેરની કઇ હોસ્પિટલો મા free સારવાર મળશે

अपने दोस्तों के साथ शेयर करें

Ayushman Hospital List: આયુષ્માન કાર્ડ હોસ્પિટલ લિસ્ટ 2023: PMJAY પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એ ભારતની આરોગ્ય સગવડો પુરી પાડતી સૌથી મોટી યોજના છે. આ યોજના અંતર્ગત લોકોને આયુષ્માન કાર્ડ કાઢવામા આવે છે. આ કાર્ડને આધારે નક્કિ કરેલી હોસ્પિટલો મા રૂ.10 લાખ સુધીની કેશલેસ સારવાર ફ્રી આપવામા આવે છે. આજે આ પોસ્ટમા કઇ કઇ હોસ્પિટલો આયુષ્માન કાર્ડ માટે માન્ય છે તે લીસ્ટ કેમ ચેક કરવું તે જોઇશુ.

આયુષ્માન ભારત યોજના હોસ્પિટલ લિસ્ટ 2023

યોજનાનું નામપીએમ આયુષ્માન ભારત યોજના
(પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના)
શરુઆતશ્રી નરેન્દ્ર મોદી દ્વારા 25 સપ્ટેમ્બર, 2018 ના રોજ
લાભહોસ્પિટલોમાં 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર
આરોગ્ય મંત્રાલય દ્વારા 1350 પેકેજોનો સમાવેશ જેમાં કીમોથેરાપી, મગજની સર્જરી, જીવન બચાવવા વગેરેનો સમાવેશ થાય છે.
સત્તાવાર વેબસાઈટhttps://mera.pmjay.gov.in/
હેલ્પલાઈન14555

આ પણ વાંચો: આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો ફોનથી

Ayushman Hospital List

PMJAY અંતર્ગત જે હોસ્પિટલોમા આયુષ્માન કાર્ડ હેઠળ ફ્રી સારવાર આપવામા આવે છે તે લિસ્ટ ચેક કરવા માટે નીચે મુજબ સ્ટેપ ફોલો કરો.

  • સ્ટેપ:1 સૌ પ્રથમ PMJAY પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ની ઓફીસીયલ વેબસાઇટ https://pmjay.gov.in ઓપન કરો.
  • સ્ટેપ:2 ત્યારબાદ આ વેબસાઇટમા ઉપર આપેલ Find Hospital ઓપ્શન પર ક્લીક કરો.
ayushman card hospital list 1
ayushman card hospital list 1
  • સ્ટેપ:3 ત્યારબાદ ઓપન થયેલ વેબસાઇટમા તમારે નીચે મુજબની વિવિધ વિગતો ભરવાની થશે.
ayushman card hospital list 2
ayushman card hospital list 2
  • તમારુ રાજય
  • તમારો જિલ્લો
  • હોસ્પિટલ પ્રકાર
  • Speciality
  • આટલુ સીલેકટ કરી સર્ચ બટન પર ક્લીક કરતા તમારા જિલ્લાની માન્ય હોસ્પિટલનુ લીસ્ટ જોવા મળશે.
यह भी पढे:  Manav kalyan Yojana 2023: માનવ કલ્યાણ યોજના માટે અરજી કરવાનુ શરૂ, મળશે 28 પ્રકારના વ્યવસાય માટે free સહાય

આ પણ વાંચો: રસોડાની ઔશધિઓ. આટલી બીમારીમા કામ લાગશે. જુઓ પુરૂ લીસ્ટ

આયુષ્માન કાર્ડ યોજનામા 10 લાખની સારવાર

આયુષ્માન ભારત યોજના એ આરોગ્ય ક્ષેત્રની એક રાષ્ટ્રીય યોજના છે એટલે આયુષ્માન ભારત યોજના આવક મર્યાદા અંતર્ગત પાત્રતા ધરાવતા જે પણ નાગરિક લાભાર્થીઓ પરિવારને દર વર્ષે વાર્ષિક આવક રૂપિયા દશ લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો આપવામાં આવે છે. જે અંતર્ગત માન્ય હોસ્પિટલો મા જેના કારણે ભારતના નાગરિકો તેમના ઇલાજ સારી રીતે કરાવી શકે.

જો તમે ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આ આયુષ્માન ભારત યોજના ની લીસ્ટ ની યાદી જોવા માંગતા હોય તો તમે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને સીધું જ આયુષ્માન ભારત યોજના લિસ્ટ ની યાદી મેળવી શકો છો.

આયુષ્માન કાર્ડ લીસ્ટ

  • આયુષ્માન કાર્ડ યોજના માં તમારૂ નામ ચેક કરવા માટે સૌ પ્રથમ PMJAY ઓફિશિયલ વેબસાઈટ www.pmjay.gov.in ખોલો.
  • ત્યારબાદ હોમપેજ માંથી ‘Im a Eligible’ ના ઑપ્સન પર ક્લિક કરો.
  • ત્યારબાદ એક નવું પેજ ઓપન થશે એમાં તમારો મોબાઈલ નંબર અને Captcha Code દાખલ કરો અને Generate OTP પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે તેને નાખો અને SUBMIT બટન પર ક્લિક કરો.
  • આ બધી પ્રોસેસ કર્યા પછી તમારું ID વેરીફાય થઈ જશે અને આગળના પેજમાં તમારી વીવીધ વિગતો સીલેકટ કાવાની રહેશે.
  • રાજ્ય સિલેક્ટ કર્યા બાદ Select Category વિકલ્પ માંથી કોઈપણ એક વિકલ્પ સિલેક્ટ કરો.
  • ત્યારબાદ તમારું નામ આ યોજના માં હશે તો તે નવા પેજમાં બતાવશે
  • છેલ્લે Family Details પર ક્લિક કરતા તમારા પરિવારોની તમામ વિગત ખુલશે, આમાં તમે પરિવાર ના સભ્યોનાતમામ નામ ચેક કરી શકો છો.
  • નામ ચેક કર્યા બાદ Get Details પર ક્લિક કરશો એટલે HHID નંબર તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવી જશે તે લઈને તમારે નજીકના આરોગ્ય કેન્દ્રમાં જવાનું રહેશે.
यह भी पढे:  Free sewing machine yojana 2023: फ्री सिलाई मशीन योजना 2023,Online Apply

આયુષ્યમાન કાર્ડ હોસ્પિટલ લિસ્ટ મોબાઈલ એપ

મોબાઈલ એપ પર આયુષ્માન કાર્ડ હોસ્પિટલનુ લીસ્ટ જોવા માટે તમારે પહેલા પ્લેસ્ટોર પર જવું પડશે અને આયુષ્માન ભારત (PM-JAY) એપ ડાઉનલોડ કરવી પડશે.  ઇન્સ્ટોલેશન પ્રોસેસ પૂર્ણ થયા પછી, ઓપનનો વિકલ્પ દેખાશે.  તમારે તે વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.  ક્લિક કર્યા પછી, એપમાં તમામ વિગતો જોઇ શકસો.

અગત્યની લીંક

આયુષ્માન ભારત ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
Ayushman card Hospital Listઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
નિયમિત અપડેટ મેળવવા whatsapp ગૃપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Ayushman Hospital List
Ayushman Hospital List

આયુષ્માન કાર્ડ હોસ્પિટલ લીસ્ટ જોવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://www.pmjay.gov.in/

આયુષ્માન કાર્ડ અંતર્ગત કેટલી રકમ સુધી ની સારવાર ફ્રી મળે છે ?

રૂ.10 લાખ સુધીની


अपने दोस्तों के साथ शेयर करें
error: Content is protected !!